હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડ ના ૧૦ હોટ ફોટો જોશો તો કહેશો હિરોઈનો ટૂંકી પડે – બંને ઘણા આગળ વધી ચુક્યા છે
ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતના અંગત જીવનને લ ઇને વારંવાર ચર્ચાઓમાં આવતા હોય છે, તેમ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને આ વખતે ચર્ચામાં આવવાનું કારણ છે તેની નવી ગર્લફ્રેડ, જી હા, હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેંડની લીધે તે ફરી ખુબ ચર્ચામાં આવ્યા છે અને તમેને જણાવી દઇએ કે તેની નવી ગર્લફ્રેંડ બીજુ કોઇ નહી પણ અભિનેત્રી નતાશા સ્ટેનવિક છે, જાણવા મળ્યુ છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
View this post on Instagram
જાણવા મળ્યુ છે કે આ સંબંધને લઇને હાર્દિક પાંડ્યા થોડા સિરિયસ છે અને તેને નતાશાને તેના પરિવાર સાથે પણ મુલાકાત કરાવી દીધિ છે. હાર્દિક તેના ફ્રેંડની પર્સનલ પાર્ટીમાં પણ નતાશા સાથે હાજરી આપી હતી.
આ પાર્ટી હાર્દિકના કોઇ અંગત ફ્રેન્ડની જ હતી જેમા તે નતાશાને સાથે લઇને પહોંચ્યો હતો અને ત્યા હાજર દરેકને નતાશાની ઓડખાણ તેની ગર્લફ્રેંડ તરીકે આપી હતી. હાર્દિક અને નતાશા સાથે ખુબ સુંદર લાગી રહ્યા હતા.
મળતી માહિતે મુજબ હાર્દિકે નતાશાની ઓળખાન બધાને પોતાની ગર્લફ્રેન્ડ કહીને જ આપી હતી. આ પાર્ટીમાં હાર્દિકના ભાઇ-ભાભી પણ હાજર હતા. તેમજ તમને જણાવી દ ઇએ કે નતાશા પહેલા પણ એલી ગોનીની ગર્લફ્રેંડ રહી ચુકી છે અને પ્રિયાંક શર્મા સાથે પણ તેનુ નામ જોડાયેલ હતુ.
જો કે હાર્દિક પણ ફ્રેસ નથી આની પહેલા હર્દિકનુ નામ પણ એક્ટ્રેસ સાથી જોડાય ચુક્યુ છે હાર્દિકે પણ બોલિવુડ એક્ટ્રેસને ડેટ કરી છે. અને હાલ હાર્દિક નતાશાને ડેટ કરી રહ્યો છે એવી જાણકારી મળી રહી છે.
નતાશા મૂળ સર્બિયાની રહેવાસી છે અને તેને પહેલેથી જ સ્પોર્ટમાં ખુબ જ રસ છે. જો કે તે ત્રણ વર્ષની હતી ત્યારથી જ ડાંસની પ્રેક્ટીસ ચાલુ કરી દીધિ હતી અને તેને વર્ષ 2010માં સ્પોર્ટસ સર્બિયાનો એવોર્ડ જીત્યો. તેની આ સફળતા બાદ તેને નિર્ણય લીધો કે તે સ્પોર્ટસની લાઇનમાં જ આગળ વધશે.
હાર્દિક પંડ્યાને તો તમે બધા ઓળખો જ છો કે તે ભારતીય ક્રિકેત ટીમના ઓલરાઉંડર છે. હાર્દિકે કરણ જૌહરનો શો ‘કોફી વિથ કરણ’માં મહીલાઓ વિસે જે ટીપ્પણીઓ કરી તેના કરણે તે વિવાદોમાં આવી ગયો. હાર્દિકે શો માં મહિલાઓ વિશે ખુબ જ ભદ્દિ ટીપ્પણીઓ કરી અને તેના લીધે તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યો.
જો કે, તેમ છતા હાર્દિક પ્રત્યે મહિલાઓમાં દિવાનગી ઓછી થઇ નથી, એ તો તમે પણ જાણો છો કે આ હાર્દિકની પહેલી ગર્લ ફ્રેંડ નથી, આની પહેલા પણ હાર્દિકે બોલીવુડની કેટલિય અભિનેત્રીઓને ડેટ કરી છે.
હાર્દિકે આજ સુધિ એલિ અવરામ, એશ ગુપ્તા, ઉર્વશી રાઉતેલા જેવી હિરોઇનોને ડેટ કરી છે પરંતુ આ વખતે તે આ સંબંધને લઇને થોડા સિરિયસ હોય તેવુ જાણવા મળ્યુ છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.