ઘણાની હજુય ફેવરીટ છે એવી કરિશ્મા કપૂર રહે છે અત્યંત સુંદર ડેકોરેટેડ ઘરમાં – જુવો ઘરની અંદરની તસ્વીરો

45 વર્ષની કરિશ્મા કપૂર 90માં દસકની સૌથી જાણીતી અભિનેત્રીઓમાંથી એક હતી. તેની પહેલી ફિલ્મ ‘પ્રેમ કેદી’ હતી. જ્યારે આ ફિલ્મ રીલીજ થઇ ત્યારે કોઇને એવો અંંદાજો પણ ન હતો કે કરિશ્મા કપૂર એક દિવસ બોલીવુડમાં આટલી સફળ થસે. 90માં દસકમાં સૌથી વધુ જલવા કરિશ્માના જ જોવા મળ્યા હતા.

તે સમયની તે ખુબ સુંદર અને બેસ્ટ અભિનેત્રી હતી. હરકોઇ તેની સાથી કામ કરવા માંગતા હતા. અને તે સમય દરમિયાન તેને ઘણી હિટ ફિલ્મો આપી. તેમજ ત્ત્યારે તેની જોડી ગોવિંદા સાથે ખુબ જ પોપ્યુલર હતી. તે સમયમાં ગોવિંદાની ફિલ્મો હાઉસફુલ જતી હતી.

કરિશ્માએ તેના જબરદસ્ત અભિનયથી બોલીવુડમાં એક અલગ જ ઓળખાણ ઉભી કરી. પરંતુ લગ્ન પછી તરત જ તેને બોલીવુડને અલવિદા કહી દિધુ. જો કે ક્યારેક ક્યારેક તે અમુક ફિલ્મો કે ટીવી શો માં નજરે આવે છે.

કરિશ્મા કપૂર સોસિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ છે અને અવારનવાર તેના ઘરની તસ્વીરો શેર કરતી રહે છે. કરિશ્માને તેના ઘરની બલકની ખુબ જ પસન્દ છે અને તે ઘણીવાર ત્યાની તસ્વીરો શેર કરી ચુકી છે.

જણાવી દ ઇએ કે કરિશ્માએ વર્ષ 2003 માં દિલ્લીના બિજનેશમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેનો આ સંબંધ વધુ સમય સુધી ચાલ્યો નહી અને વર્ષ 2012 માં બન્નેએ તલાક લઇ લિધા. બન્નેએ લગ્નના 8 વર્ષ પછી તલાક લેવાનો નિર્ણય લીધો. લગ્નના થોડા વર્ષો પછી બન્નેમા અનબન ની ખબરો આવવા લાગી હતી.

 

કરિશ્માએ તેન પતિ સંજય પર આરોપ લગાવ્યો હતો કે તે તેની સાથે માર-પિટ કરે છે અને તેની સાથે ખરાબ વર્તન કરે છે. તલાક પછી કરિશ્માના બન્ને દિકરાઓ તેની સાથે જ રહે છે. તેની દિકરી સમાયરા હવે મોટી થઇ ચુકી છે અને તેની તસ્વીરો પણ સોસિયલ મીડિયા પર વાઇરલ થતી રહે છે.

જોઇલો કરિશ્મા કપૂરના ઘરની ઇનસાઇડ તસ્વીરો :

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!