Mojemoj.com

Best Gujarati Blog

આ ૨૦ તસ્વીરો જોઇને લાગશે – બોય્સ આર બોય્સ જે ક્યારેય નહિ સુધરે – ૨૦ ફોટો જોવાની મજ્જા આવશે

અમુક આદતો મણસને જન્મથી આવી હોય છે જ્યારે અમુક ખરાબ આદતો તેને લાગી જાય છે જેનાથી છુટકારો મેળવવો તેના માટે અઘરુ બનતુ જાય છે. જો કે મોટાભાગના પુરુષોમાંં આદત હોય છે કે તે દરેક જગ્યાએ સ્ત્રીઓ સામે જોતો હોય છે. આ એક ખરાબ આદત છે પરંતુ તેમ છતા અમુક આનથી ટેવાયેલા હોય છે.

ઘણીવાર પુરુષોની આ ખરાબ આદતો જોઇને લાગે કે મર્દ મર્દ બની શકસે ખરા?.  એટલુ જ નહી અમુક તો મહિલાઓને જોવા માટે કોઇ સ્પેસિયલ જગ્યાએ જેમ કે જ્યાંં મહીલાઓ વધુ હોય ત્યાંં જતા હોય છે. આવી ખરાબ આદતોને લીધે તેની છાપ ખરાબ થતી જાય છે પરંતુ તેનો એક જ ધ્યેય હોય, હોટ મહીલાઓને ગમે તેમ કરીને જોવી જ.

ઘણા પુરુષો દિવસભર હોટ મહિલાઓને જોવામં જ વ્યસ્ત હોય છે આવા લોકો તેની ખરાબ પડતી છપ વિશે પણ વિચારતા નથી. જો કે મોટાભાગના દરેક પુરુષો આવુ કરતા હોય છે પરંતુ અમુક લોકોને પબ્લિકલી પણ સ્ત્રીઓ સામે જોવાની ટેવ હોય છે. જેના લીધે ઘણીવાર તેને સરમજનક થવુ પડે છે. જો કે આવ લોકોને કોઇ શરમ હોતી નથી.

જો કે આવા લોકોને ઉંમર સાથી કઇ લેવા દેવા હોતા નથી, જે તમે અહિં તસ્વિરો જોઇને જ સમજી જસો. આજના જમાના પ્રમાણે વાંક આપણે માત્ર પુરુષનો પણ નો કાઢી શકીયે, સ્ત્રીઓના પહેવાસ જ એવા થઇ ગય છે કે કોઇ પણ ઉંમરનો માણસ નજર નાખી જ બેસે છે. તેમ ઘણા લોકો નજર નાખતી વખતે કેમેરામાં કેદ થઇ ગયા છે.

તમને આ તસ્વીરો જોઇને લાગશે કે માણસ ઉંમરથી જ મોટો થાય છે મનથી નઇ, ઘણા એવા લોકો છે જે હોટ સ્ત્રીઓ પર નજર નાખતા કેમેરામાંં કેદ થઇ ગયા છે. ભલે કોઇ બિજનેશમેન હોય કે કોઇ નેતા હોય મર્દપણુ દેખાડવામાં તે કઇ બાકી નથી રાખતા. આવાર નવાર આવી તસ્વીરો સોસિયલ મીડીયા પર વાઇરલ થતી હોય છે. ઘણી વખત મોટા સેલીબ્રીટી પણ સ્ત્રીઓ પર નજર નાખતા કેમેરામાં કેદ થાય છે.

કેમેરામાં કેદ થયેલ આ તસ્વીરો જોઇને એવુ લાગે કે આ લોકોને સ્ત્રીઓને જાંખવા સિવાય બિજુ કાઇ સુજતુ નહી હોય. કમસેકમ ફોટો પડાવતી વખતી તો કેમેરા સામુ જોઇ શકે કે નહી? પરંતુ તમે જોવો છો કે આ લોકો કેમેરાની સામે પણ કંઇક બીજુ જ જોઇ રહ્યા છે. ક્યારે સુધરશે આ લોકો?

દરેક પુરુષો તેની ઉંમર પ્રમાણે કે સામે વાળીની ઉંમર પ્રમાણે કદચ સામુ જોતા હોય છે પણ અમુક તો ઉંમર સામુ જોયા વીના જ નજર નાખી દે છે. મોટી મોટી ઇવેંટમાં કે શો માં મોટા ભાગે આવુ થતુ હોય છે. સ્ત્રીઓના પહેરવાસને લઇને પુરુષ જોવા લાચર થઇ જાય છે અને આખરે જોવે જ છે.

ઘણા સ્પોર્ટ શો માં મહિલાઓએ ભાગ લિધો હોય તો અમુક મર્દો જોવા માટે ત્યા પણ પહોંચી જાય છે. મહિલાઓના આવા લૂક જોવા માટે અમુક મર્દો પાગલોની જેમ હરકતો કરતા હોય છે. નજર નાખતી વખતે તેને ખબર નથી હોતી કે તે કેમેરામાં પણ કેદ થાય છે. તેની આ આદતોને લિધે તે એક કોમેડીનો ભાગ પણ બની જતા હોય છે.

અમુક મર્દોની બાજુમાંથી પણ કોઇ હોટ સ્ત્રી પસાર થાય તો તે પાગલ થ ઇ જાય છે અને તેની પાછળ પાછળ પણ જાય છે. જો કે આવુ કરવાથી તેના હાથમાં કંઇ આવતુ નથી પરંતુ તેને આમા કંઇક અલગ જ મજા આવે છે જ્યારે તે હોટ સ્ત્રીનો પીછો કરે. આવા લોકો તેની આંખો ઠંડી કરવા માટે પણ આવુ કરતા હોય છે.

જ્યારે અમુક મર્દોની સાથે કોઇ સ્ત્રી હોવા છતા પણ તે બીજી સ્ત્રી પર નજર નાખે છે. જો કોઇ મર્દ સ્ત્રી સાથે જતો હોય અને બાજુમાંથી કોઇ હોટ ગર્લ પસાર થાય તો પણ તે નજર નાખી બેસે છે. ઘણીવખત આવું કરવાની તેની ઇચ્છા ન હોવા છતા સામેવાળી સ્ત્રીનો લૂક તેને નજર નાખવા મજબુર કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!