સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે ‘ડ્રીમ ગર્લ’ ફેઈમ નુસરત – જુવો હોટ ફોટા
બોલીવુડમાં દરેકનો એક સમય હોય છે અને આજકાલ યંગસ્ટર્સનો સમય છે જે તેની અલગ અલગ કલાઓથી સૌનુ દિલ જીતી રહ્યા છે. તેમા ખાસ કરીને એક્ટ્રેસ છે અને આજે આપણે વાત કરવાના છીએ એક્ટ્રેસ નુસરત ભરુચાની જેને હાલમાં જ ફિલ્મ ડ્રીમ ગર્લમાં એક ખાસ કિરદાર નિભાવ્યો. ‘ડ્રીમ ગર્લ’ થી ફેમસ થયેલ નુસરતએ હાલમાં જ તેના ઇંસ્ટાગ્રામ પર હોટ ફોટો શેર કર્યા છે જે ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે.

નુસરતએ હોટ ફોટોથી મચાવી સોસિયલ મીડિયામાં ધૂમ :
બોલીવુડ એક્ટ્રેસ નુસરત ભરુચાએ હાલમાં જ ફિલ્મ ડ્રીમ ગર્લ માં આયુષ્માન ખુરાના સાથે સ્ક્રીન શેર કરી છે. આ એક્ટ્રેસ માત્ર એક્ટીંગમાંજ નહી પરંતુ ખુદને સૌથી શાનદાર કેવી રીતે દેખાડવી તેમાં પણ માહિર છે. ખાસ કરીને તે વેસ્ટર્ન લૂકમાં ખુબ જ હોટ અને સેક્સી લાગે છે.
જો કે એક્ટ્રેસ અવારનવાર તેના ફેંસ માટે હોટ તસ્વીરો શેર કરતી રહે છે તેમ નુસરતે પણ તેના સેક્સી ફોટાઓ શેર કર્યા છે, જેમા તે સુપરહોટ નજર આવે છે. નુસરતનુ પિંક અને બ્લેક ગાઉન જબરદસ્ત લાગે છે. અને તેનુંં ફિગર પણ જોરદાર જોવા મળે છે. નુસરતનો આ હોટ લૂક તેના ફેંસ લોકોએ ખુબ જ પસંદ કર્યો.
નુસરતનું ગાઉન તેના ફિગર પર પર્ફેક્ટલી ફિટ છે અને અને તેને સેક્સી લૂક જોરદાર આપી રહ્યુ છે. ગાઉનનુ કાપડ પણ જોરદાર છે અને નુસરતને જોરદાર શૂટ કરે છે. ગાઉનને એવી રીતે ડિજાઇન કરવામાં આવ્યુ છે કે નુસરતના કવ્સને હાઇલાઇટ કરે છે. નુસરત કેટલા શાનદાર ફિગરની માલીકી છે તે લગભગ તે સારી રીતે જાણે છે.
અને તમને આ લૂકમાં નુસરતનું જે શાનદાર ફિગર જોવા મળે છે, તેના માટે તે દરરોજ જીમમાં પરસેવો વાળે છે, અને સાથે ડાયેટનું પણ પુરતુ ધ્યાન રાખે છે. અને હવે વાત કરિયે તેના વર્કફ્રંટની તો નુસરત ફિલ્મ તુર્ર્મ ખાન અને હુડદંગ માં જોવા મળશે અને આ બન્ને ફિલ્મો આગલા વર્ષે રિલીજ થસે. તેના સિવાય નુસરતે પ્યાર કા પંચનામા, આકાશવાણી, પ્યાર કા પંચનામા-2, અને સોનુ કે ટીટુ કી સ્વીટી માં કામ કરી ચુકી છે. અને તેને પંચનામા ગર્લના નામથી પણ ઓળખવામાં આવે છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.