જાડી-મોટી વિગેરે કહીને પતિ ચીડવતો હતો – પત્નીને હિંમત એકથી કરીને આ નિર્ણય લીધો…

પતી વારંવાર જાડી-મોટી કહિને બોલાવતો તેનાથી કંટાળીને એક પત્નીએ તેના પતી વિરુદ્ધ પોલિસ કેશ નોંધાવ્યો છે અને તેની ફરીયાદમાં પત્નીએ પતિ પર આરોપ લગાવ્યો છે કે તે તેને મોટી અને જાડી કહીને બોલાવે છે.  તેના કારણે તે માનસિક રુપે પરેશાન થવા લાગી છે. મહિલાએ વધુમાં કહ્યુ કે તેનો પતિ તેને ક્યાંંય લઇ પણ ન જતો અને હંમેશા ચીડવતો.

કોર્ટ પાશેથી માંગી મદદ :

જાણવા મળ્યુ છે કે  આ સ્ત્રીનો પતી વધુ ભણેલ છે અને તે સોફ્ટવેર એંજીનિયર એક મોટી કંપનીમાં કામ કરી રહ્યો છે. મહિલાનો આરોપ છે કે તેનો પતી તેને હંમેશા જાડી અને મોટી જેવા શબ્દોથી જ બોલાવે છે અને તેને જ્યારે બહાર લઇ જવાનું કહે ત કહે છે કે તુ મારી સાથે પાર્ટીમાંં આવવાને લાયક નથી. જો કે પતીના આ શબ્દો અને ત્રાસ પત્નીએ લાંબા સમય સુધિ સહન કર્યો. પરંતુ જ્યારે પાણી માથા પરથી ગયુ ત્યારે આ મહિલાએ પોલિસમાં તેની ફરીયાદ નોંધાવી દીધિ. તેમજ મહિલાએ પતિ પર કેસ કરતા જણાવ્યુ કે તેના પતિના આ ત્રાસથી તેને મુક્તી અપાવવામાં આવે.

ઇંદિરાપુરમ કોર્ટમાં ફરીયાદ નોંધાવીને આ મહિલાએ કોર્ટ સમક્ષ તેનુ દુખ રજુ કરતા કહ્યુ કે તેનો પતિ હંમેશા તેને કંઇક ને કંઇક કહ્યા કરે છે અને તેને બિયર પીવા માટે પણ મજબુર કરે છે. એતલુ જ નહિ મહિલાએ જણાવ્યુ કે તેનો પતી તેની સાથે મારપીટ પણ કરતો. મહિલાનુ કહેવુ છે કે બિયર પિવાની ના પાડતા તેનો પતિ તેના પર હાથ પણ ઉઠાવતો. તેમજ આ મહિલાએ નોંધાવેલ ફરીયાદ કોર્ટે સ્વીકાર કરી છે અને તેના પર જલ્દી સુનવણી પણ કરવામાં આવશે.

2014 માં થયા હતા લગ્ન :

જો કે લગ્નને 5 વર્ષ થઇ ગયા છે આ લગ્ન વર્ષ 2014માં થયા હતા અને હાલમાં બન્ને પતિ પત્ની ઇંદિરાપુરમમાં રહે છે. મહિલા બિજોરની રહેવાશી છે અને તેનો પતી મેરઠ નો રહેવાશી છે. લગ્ન બાદ બન્ને દિલ્લીનાં ઇંદિરાપુરમમાંં આવીને રહેવા લાગ્યા અને તેનો પતિ હાલમાં નોએડાની એક એમએનસી માં સોફ્ટવેર એંજીનિયર ના પદ પર નોકરી કરે છે.

પત્ની વર્ષ 2016માં તેના પતી સાથે ઇંદિરાપુરમ આવી હતી, તેમજ લગ્ન પછી મહિલાનો વધવા લાગ્યો અને વધતો વજન જોઇને તેના પતીએ તેને ચીડાવાનુંં ચાલુ કરી દિધુ. ઘણા વર્ષે પત્નિએ આ ત્રાસ સહન કર્યો પરંતુ જ્યારે તેનો પતી તેના પર હાથ ઉઠાવવા લગ્યો એટલે પત્નીએ પતી વિરુદ્ધ પોલિસ કેશ નોંધાવ્યો અને કોર્ટમાં અરજી દખલ કરી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાદાયી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!