પ્રિયા પછી પોતાની સુંદરતા નો જલવો સોશિયલ મીડિયા પર આ છોકરી ફેલાવી રહી છે -તસ્વીરો જુવો ક્લિક કરી
આજથી એક દશકા પહેલા ચર્ચાઓમા આવવુંં જેટલુ મુશ્કેલ હતુ. એટલુ આજે રહ્યુ નથી. આજે નાની નાની વાતો કે ભુલોને લિધે પણ ચર્ચામા આવી જાય છે. આજના સમયમાં કોઇ પણનો ફોટો કે વીડીઓ વાઇરલ થઇ જાય અને તે ફેમસ થઇ જાય છે અને તેને આખી દુનિયા ઓળખી જાય છે. પછલા થોડા સમયમાં ઘણા લોકો આવી રીતે ફેમસ થયા છે અને તમને જાણીને નવાઇ લાગસે કે સામાન્ય વ્યક્તિની લોકપ્રિયતા કોઇ સ્ટાર્સથી ઓછી નથી હોતી. ઘણા લોકો તો વાઇરલ થવના કારણે સ્ટાર્સથી પણ વધુ લોકપ્રિય બન્યા છે.
વિદેશોમાં પણ થાય છે ચર્ચાઓ :

આ જમાનામાં દરેક લોકો સોસિયલ મીડીયાના દિવાના છે અને જેને જોવો તી સોસિયલ મીડિયામાં બીજી રહેતા હોય છે. આજે દરેક પાસે સ્માર્ટ ફોન છે અને દરેક સોસિયલ મીડિયા વાપરે છે, કોઇ પણ ઘટના હોય તે સોસિયલ મીડિયા પર વાઇરલ થતા વાર નથી લાગતી. દેશભરમાં વાઇરલ થઇ જાય છે અને અમુક ઘટનાની તો વિદેશોમાં પણ ચર્ચાઓ થવા લાગે છે.
જોત જોતામાં જ ઘણી વસ્તુઓ થઇ જાય છે વાઇરલ :
આજના સમયમાંં વાઇરલ થવામાં વધુ સમય લાગતો નથી, લાખો સોસિયલ મીડિયા યુજર્સ છે, પરંતુ તમને જાણાવી દ ઇયે કે આજે સોસિયલ મીડિયા પર સૌથી વધુ એ જ વસ્તુ વાઇરલ થાય છે જે કંઇક અલગ જ હોય. ઘણીવાર વાઇરલ વસ્તુને જોઇને વિચાર આવે કે લોકોએ આખરે આને કેમ વાઇરલ કરી. જો કે લોકોને જે વસ્તુ વધુ પસંંદ આવે છે તે વધુ વાઇરલ થાય છે. ઘણીવાર કોઇનો પ્રેમ પત્ર તો ઘણીવાર કોઇનો દર્દ ભરેલો ફોટો કે વિડીઓ વાઇરલ થતા રહે છે.
થોડા સમય પહેલા જ એક છોકરે માત્ર આંખ મારીને ફેમસ થયેલ પ્રિયા પ્રકાશ વિશે તો તમે જાણો જ છો. આ છોકરીઇ તેના હુસ્નથી લોકોને તેના દિવાના બનાવ્યા હતા કે લોકો તેની પાછળ પાગલ થઇ ગાયા હતા. જો કે હવે તેની આ જગ્યા કોઇ બીજાએ લઇ લીધી છે.
આજકાલ સોસિયલ મીડીયા પર પ્રાજક્તા દુસાને ની તસ્વીરો એવી રીતે વાઇરલ થઇ રહી છે કે જેને જોઇને તમે પણ કહેશો કે વાહ,, શુંં સુંદરતા છે. આ છોકરીની સુંદરતા પાશે પ્રિયાની સુંદરતા જાંખી પડે છે. જે તમે ફોટાઓ જોઇને જ સમજી જસો.
ઇંસ્ટાગ્રામ પર ધરાવે છે લાખો ફોલોવર્સ :
મિત્રો આજે આપણે મુંબઇની રહેવાશી 20 વર્ષની પ્રાજક્તા દુસાનેની વાત કરી રહ્યા છીએ. આટલી ઓછી ઉંમરમાં પણ ઇંસ્ટાગ્રામ પર તેના લાખો ચાહકો છે. અવારનવાર પ્રાજક્તા ઇંસ્ટાગ્રામ પર હોટ તસ્વીરો શેર કરતી રહે છે. ફોટો પોસ્ટ કર્યાની સાથી જ તે ખુબ જ વાઇરલ થઇ જાય છે. દિવસે દિવસે તેના ચાહકો વધતા જ જાય છે જેનું કારણ તમે ફોટાઓ જોઇને નક્કી કરી સકશો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.