સોશ્યલ મીડિયા પર માં-દીકરીના ફોટા જોઇને લોકો કન્ફયુઝ થયા – કોણ દીકરી ને કોણ માં ઓળખી ના શક્યા…

સોસિયલ મીડિયા પર લોકો કંઇ પણ વાઇરલ કરી દે છે. ફેમસ થવાનો આ એક આસન અને સસ્તો માર્ગ થઇ ગયો છે. આજકાલ સોસિયલ મીડિયા પર રસ્મિ સચદેવા નામની એક મહિલાનો ફોટો તેની દિકરી સાથે ખુબ જ વાઇરલ થઇ રહી છે. જણાવી દ ઇએ કે રસ્મિ કોઇ સામાન્ય મહિલા નથી તે મિસ યુનિવર્સ યુરો એશિયાની વિનર છે.

તે ખુબ જ સુંદર છે. માત્ર માં જ નહિ પરંતુ દિકરી પણ એટલી જ ખુબ સુંદર છે. જી હા, માં દિકરીની તસ્વીરો આજકાલ ખુબ જ વાઇરલ થઇ રહી છે. ખરેખરમાં બન્ને એટલી ખુબસુંંદર છે કે બન્ને વચ્ચેનું માં દિકરીનું અંતર માપવું પણ મુશ્કેલ થઇ જાય છે.

19 વર્ષે જ થ ઇ ગયા હતા રશ્મિનાં લગ્ન :

19 વર્ષની જ ઉંમરે રશ્મિના લગ્ન દિલ્લીના એક ચાર્ટડ એકાઉંટ સાથી કરી દેવામાં આવી હતી. રશ્મિના પતિનું નામ મનોજ સચદેવા છે. 13 સપ્ટેમ્બર 1995 માં રશ્મિએ એક દિકરીને જન્મ આપ્યો. અને તેનું નામ અસ્કા રાખ્યુ. દિકરીને સંભાળતા સાથે સાથે તેને ઇંટીરિયલ ડિજાઇનિંગમાં ડિપ્લોમા કર્યુ. હવે તેની દિકરી 24 વર્ષની થ ઇ ગઇ છે. અસ્કા દિલ્લી યુનિવર્સિટી માં ઇંગ્લિસ ઓનર્સનો કોર્સ કરી રહી છે.

ફોટા પાડવાનો હતો ખુબ જ શોખ :

રશ્મિએ એક ઇંટર્વ્યુમાં જણાવ્યુ હતુ કે તેને નાનપણથી જ ફોટા પડાવવાનો ખુબ જ શોખ હતો. તેને એક વાર એમ જ એક મેગેજીન માટે તેનો ફોટો મોકલ્યો અને તે સેલેક્ટ થઇ ગઇ. રસ્મિએ જણાવ્યુ કે 2015 માં દિલ્લીમાં પરણેલ મહિલાઓ માટે એક બ્યુટી કોંટેન્સ આયોજીત કરવામાં અવ્યો હતો. અને તેમ તેની એક ફ્રેંડ ભાગ લઇ રહી હતી.

દિકરીની જીદથી લીધો ભાગ :

રશ્મિએ કહ્યુ કે આ જોઇને મારી દિકરીએ પણ મને આ કોંટેન્સ માં ભાગ લેવાનું કહ્યુ. પહેલા તો મે ના પાડી દીધી પરંતુ પછી તેની જીદથી મારે ભાગ લેવો પડ્યો. અને ત્યારબાદ મે મિસ ઇંડિયા અને મિસ એશિયાનો ખિતાબ મારા નામે કર્યો. ત્યાથી હું ચીનના ગ્વંગજુ માં થનાર મિસ યૂનિવર્સ માટે રવાના થઇ જ્યા મને મિસ યુનિવર્સ ગોલ્ડન હાર્ટનું ટાઇટલ મળ્યુ.

રશ્મિએ જીત્યા છે આટલા એવોર્ડ :

રશ્મિ અત્યારસુધીમાં ઘણાબધા એવોર્ડ તેના નામે કરી ચુકી છે. તેને વાઇબ્રેંટ મિસ દિલ્લી, મિસ ઉનિવર્સ ગોલ્ડન હાર્ટ, મિસ ઉનિવર્સ એશિયા, મિસ એક્સક્કિજિટ, એલીટ મિસ ઇંડિયા જેવા એવોર્ડ તેના નામે કર્યા છે. તેના સિવાય તે રસ્મિ નિવેદિતા ફાઉંડેશન અને દ્રષ્ટિકોણ ફાઉંડેશન NGO સાથે પણ જોડાયેલ છે.

ખુબ ચર્ચાઓમાં રહે છે માંં-દિકરી :

માં-દિકરી સોસિયલ મીડિયા પર હંમેશા ચર્ચામા રહે છે. દેશમા થનાર મોટી મોતી ઇવેંટોમાં તે નજરે આવે છે. તે ઘણી પ્રોડક્ટ લોંચમાં પણ નજરે આવી ચુકી છે. તેમજ તેની દિકરી પણ મોડલથી કંંઇ ઓછી નથી. અસ્કાને સુપર મોડલ ઓફ ધ વલ્ડ ની ઓફર મળી હતી જેના માટે તેને ના પાડી દીધી. તેને તેનુ કરિયર હોમ ડેકોરમાં બનાવવું છે. બન્ને સોસિયલ મીડિય પર ખુબ જ એક્ટિવ છે. અને લોકો તેને ખુબ પસંંદ પણ કરી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!