કાર વેંચીને ઓટો ખરીદનાર આ એક્ટ્રેસ – રસ્તાઓ પર ઓટો ઉભી રાખીને કરે છે આવુ ….

દુનિયામાં ઘણા લોકો અજીબ છે અને આવા લોકોની કોઇ કમી નથી, અને જે અજીબ હોય છે તે ગમે તે કરી શકે છે. ગમે તે. અમે આવુંં એટલા માટે કહિએ છીએ કે અહિં કાર ખરીદવા માટે લોકો જીંદગીભર કમાય છે જ્યારે એક એક્ટ્રેસે કાર વેંચીને ઓટો લઇ લીધો. સંભળીને નવાઇ લાગસે પણ આ સાચુંં છે. મોંઘી કાર વેંચીને આ એક્ટ્રેસે ખરીદી લિધો ઓટો હવે તે કોણ છે અને આવું શા માટે કર્યુ એ તો કદાચ જ કોઇ સમજી શક્શે. તો ચાલો જાણીએ…

મોંઘી કાર વેંચીને આ એક્ટ્રેસે ખરીદી લીધો ઓટો :

બોલીવુડ સિતારાઓ અને ટીવી એક્ટ્રેસને લોકો હંમેશા તેની લાઇફસ્ટાઇલ ને લીધે જાણતા હોય છે. જો કે સિતારાઓ તેની મોંઘી કાર વિશે જણાવતા રહે છે પરંતુ તમને એવુ કહેવામાં આવે કે કાર વેંચીને ઓટો રિક્ષા ખરીદી લિધો છે તો તમારુ રિએક્શન શુ હસે? ખરેખર ટીવી એક્ટ્રેસ યશાશ્રી મુસરકરએ તેની મોંઘી કાર વેંચીને સાચે જ ઓટો રિક્ષા લિધી છે. તેને જણાવ્યુ કે તેને કાર પસંદ નથી.

યશાશ્રીને તમે રંગ બદલતી ઓઢની માં જોઇ હસે, અને હવે તને એક ઇંટર્વ્યુમાં ઓટો ખરીદવાનું કારણ પણ જણાવ્યુ છે. યશાશ્રીએ જણાવ્યુ કે થોડા સમય પહેલા તેનો એક દોસ્ત ડેનમાર્કથી સાઇકલ પર આવ્યો અને તેને ઇંડિયા પહોંચવા માટે લગભગ દોઠ વર્ષ લાગ્યુ અને એ તો તમે બધા જાણો જ છો કે સાઇકલની સ્પીડ બધા વાહનોમાં સૌથી ઓછી હોય છે. પરંતુ તેના દોસ્તની આ ઘટનાથી તેને પ્રેરણા મળી.

આ વિશે યશશ્રીએ જણાવ્યુ કે, ‘મારા એ દોસ્તે શરત રાખી હતી કે જો તે ઓટો ખરીદશે તો તેની સાથે આગ્રા ફરવા જસે. તેથી તેને ઓટો ખરીદે લીધી, મારુ આવુ કરવાથી ઘણા લોકોએ અલગ અલગ વાતો કરી અને કહ્યુ કે મેડમ શા માટે અમારો ધંધો ખરાબ કરી રહ્યા છો. પરંતુ મે કોઇની વાત નો સાંભળી’. યશાશ્રી એક સુંદર અને સારા સ્વભાવ વારી છોકરી છે અને તેને ઓટો સાથે ઘણા ફોટાઓ શેર કર્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!