15-Oct-19 દૈનિક રાશિફળ – ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો અજનો દિવસ

મેષ:

ઉદાર મન તથા ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે. જીવનમાં વિવિધતાપૂર્ણ વાતાવરણ નિર્મિત થશે. તમારા આચરણની લોકો પ્રશંસા કરશે, નવા સંબંધ બની શકશે.ધાર્મિક આયોજનોમાં ભાગ લેશો. ભૌતિક સુખ પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગશે. કૌટુંબિક મતભેદ સમાપ્ત થશે.

વૃષભ:

વિશેષ પ્રયત્નથી કરવામાં આવેલ કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. તમને તમારા શોખ પૂરા કરવા માટેની પૂર્ણ તક મળશે. નોકરીમાં સ્થિતિ સામાન્ય રહેશે.શુભ માંગલિક કાર્યનો યોગ. લાભનો માર્ગ મોકળો થશે. વિશેષ પ્રયત્નથી કરવામાં આવેલ કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે.

મિથુન:

શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. મોસમ અનુસાર આહાર-વિહાર કરવું. કોઈ અટકેલું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. નોકરીમાં અધીનોનો સહયોગ મળશે. ધર્મમાં આસ્‍થા વધશે. લાભનો માર્ગ મોકળો થશે. “વિશેષ પ્રયત્નથી કરવામાં આવેલ કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. તમને તમારા શોખ પૂરા કરવા માટેની પૂર્ણ તક મળશે.

કર્ક:

ધર્મમાં આસ્‍થા વધશે. લાભનો માર્ગ મોકળો થશે. “વિશેષ પ્રયત્નથી કરવામાં આવેલ કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. તમને તમારા શોખ પૂરા કરવા માટેની પૂર્ણ તક મળશે. નોકરીમાં સ્થિતિ સામાન્ય રહેશે.વિશેષ પ્રયત્નથી કરવામાં આવેલ કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે.

સિંહ:

સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે. બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે.

કન્યા:

વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્‍યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્‍યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું. ઉપહાર મળશે. કાર્યોને સમય પર કરવાનો પ્રયત્‍ન કરવો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે.

તુલા:

વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. મિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ. વ્‍યાપાર, પરિવાર સંબંધી કાર્યોનો વિશેષ યોગ. વિવાદોથી બચવું. સંતાન પક્ષ, મિત્ર વર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે.

વૃશ્ચિક:

કુટુંબના સભ્યો પ્રત્યે વિશેષ ધ્યાન આપવું. તમારી બુદ્ધિ અને તર્કથી વ્યાપારમાં સફળતા મળવાની શક્યતા છે. સંતાનથી પ્રસન્નતા રહેશે.સંગીતનાં ક્ષેત્રમાં રુચિ વધશે. વેપાર-ધંધો સારો ચાલશે. વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સિદ્ધ થશે.

ધન:

પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. દુસ્‍સાહસ ન કરવું. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. અટકેલા કાર્ય સમય પર પૂરા થશે. વ્‍યક્‍તિગત કાર્યોમાં ઉન્નતિ થશે. કાયદાકીય બાબતોમાં આત્‍મવિશ્ચાસમાં કમી આવશે. વાદ-વિવાદથી દૂર રહેવું.

મકર:

માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ. પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. દુસ્‍સાહસ ન કરવું. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. અટકેલા કાર્ય સમય પર પૂરા થશે. વ્‍યક્‍તિગત કાર્યોમાં ઉન્નતિ થશે. અટકેલા કાર્ય સમય પર પૂરા થશે.

કુંભ:

આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્‍ત થશે. પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. દુસ્‍સાહસ ન કરવું. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. અટકેલા કાર્ય સમય પર પૂરા થશે. વ્‍યક્‍તિગત કાર્યોમાં ઉન્નતિ થશે. કાયદાકીય બાબતોમાં આત્‍મવિશ્ચાસમાં કમી આવશે. વાદ-વિવાદથી દૂર રહેવું.

મીન:

આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્‍ત થશે. પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. દુસ્‍સાહસ ન કરવું. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. અટકેલા કાર્ય સમય પર પૂરા થશે. વ્‍યક્‍તિગત કાર્યોમાં ઉન્નતિ થશે. કાયદાકીય બાબતોમાં આત્‍મવિશ્ચાસમાં કમી આવશે. વાદ-વિવાદથી દૂર રહેવું.

Leave a Reply

error: Content is protected !!