મિત્રો જીવનમાં જેટલુ ભોજન જરુરી છે એટલી જ ઉંઘ પણ જરુરી છે. પરંતુ આજકાલનાં સમયમાં લોકો પુરતી ઉંઘ પણ કરી શકતા નથી. કામની ભાગદોડમાં વહેલું ઉઠવું પડે અને મોડી રાત સુધી કામ હોય છે. આવા સમયે ઘણા લોકો જ્યા 2 5 મિનિટનો ટાઇમ મળે ત્યા ઉંઘ કરી લેતા હોય છે. આજે આપણે ગમે ત્યાં, ગમે તેમ અને ગમે તેવી રીતે ઉંઘતા લોકોની અમુક તસ્વીરો જોઇશું. જે જોઇને તમે હસવું રોકી શકશો નહી.
આજકાલ મમ્મીઓ પાસે બાળકોને સુવળાવવાનો પણ સમય નથી, મમ્મીની નિંદર થાય કે ન થાય બાળકો ગમે ત્યા ઉંઘ પુરી કરી જ લે છે. જો કે તેને જગ્યાનું કાંઇ ખાસ મહત્વ હોતું નથી.
આજે જ્યારે માં-બાપ મોબાઇલમાં વ્યસ્ત છે ત્યારે બળકોની આવી હાલત છે. નિંદર કોઇની સગી નથી તો પછી બાળક તો શું કરે બિચારુ.
આ ભાઇએ સાબિત કરી દિધુ કે ઉંઘવા માટે ઉંઘ આવવી જરુરી છે, પથારીની કાંઇ જરુર નથી. છે ને બાકિ??
લાગે છે આ ભુરાએ પણ ગર્લફ્રેંડ પાછળ રાત ઉજાગરા ચાલુ કરી દિધા છે. એની મોજમાં સૂતો છે ને બાકિ?
ભાઇ નિંદર તો બરોબર પણ આ ખતરો ઉઠાવવાની ક્યાં જરુર હતી. પણ સુવવું હોય ઇ ગમે ત્યા સુઇ જ જાય..
આ ભાઇનો અનુભવ છે કે કામ તો આખી જીંદગી રેશે ક્યારેક આરામ પણ કરો, જો આવા કામ કરવાવાળા હોય તો કામ કામની જગ્યાયે જ રહી જાય..
જો ઉંઘવુ જ હોય તો બેડની શું જરુર જુગાડમાં તો મારો દેશ મોખરે છે.. ભાઇ ભાઇ…
જ્યારે પત્ની સાથે શોપિંગ કરવા જાય ત્યારે દરેક પુરુષની હાલત કંઇક આવી હોય,,,
ભાઇ નિંદર જ આવતી હોય તો જગ્યાથી શું લેવા દેવા. બે ઘડી આરામની નિંદર…
ભાઇ ટ્રેન આખી આના માટે જ ખાલી છે, મોજ આવે ત્યાં સુઇ જવાનું,,, આને કેવાય મોજ.
આ ભાઇ હવે ભણી ભણીને થાક્યા એટલે અખંડ આરામમાં છે.
ટ્રાવેલિંગ સમયે ઉંઘવાની મોજ કંઇક અલગ જ છે, આ લાવો કોઇ છોડતું નથી..
આને યોગા કરતા કરતા નિંદર આવી ગઇ કે શું?
લાગે છે આ ભાઇએ એની આખી ઉંમર ઉજાગરા જ કર્યા છે, હાલત તો જોવો એકવાર..
અવી નિંદરમાં તો સ્ટેશન આવી જાય તો પણ ઉઠવાનું મન નો થાય.
જ્યા મોજ આવે ત્યા સુઇજ જવાનું, હવે આને જ જોઇલો આમ હોય સાવ?
ભાઇ ઉંઘ તો બરોબર છે પણ પેલા એ તો વિચારાય ને કે મારો ભાર કોણ ખમી શકશે.
કદાચ આ ભાઇને એ પણ ભાન નથી કે તે ક્યા સુતા છે, સ્ટાઇલ તો જોવો મોટાની…
એક બેન તો પાછળ કામ કરે છે પરંતુ આ બેન હવે થાક્યા. કામ ભલુ ને નિંદર ભલી.
આ શું છે કોઇ સમજાવસો મને? આવી નિંદર??
ભાઇ ભાઇ.. આ બન્ને ભાન ભુલી ગયા લાગે છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.