22-Oct-19 દૈનિક રાશિફળ – ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ:

આર્થિક ઉન્નતિ થશે. નોકરીમાં સ્‍થાનાંતરણનો યોગ બનશે. મુશ્‍કેલીઓ દૂર થશે. લાભદાયક સમાચાર મળશે. આરોગ્‍યનું ધ્‍યાન રાખવું. વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે.

વૃષભ:

યોગ્‍ય દિશામાં પ્રયત્‍ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધી સમસ્‍યાનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્‍વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે.

મિથુન:

કોઈ નામી વ્‍યક્‍તિથી મુલાકાત થશે. કુટુંબની સાથે મનોરંજનની તક મળશે. વ્‍યર્થ સમય નષ્ટ ન કરવો. વેપારમાં પ્રગતિ થશે. પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે.

કર્ક:

જ્ઞાનવૃદ્ધિ માટે સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. વેપાર સારો ચાલશે. અગત્‍યનું કાર્ય પૂર્ણ થવાથી પ્રસન્નતા થશે. વિરોધીથી સાવધાન રહેવું. સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે.

સિંહ:

કોઈ ચિંતાથી મુક્‍તિ મળશે. સમસ્‍યાઓ ઉકેલાશે. સંતાનને રોજગારના ક્ષેત્રે ઉન્નતિ મળશે. આવકના નવા સાધાન પ્રાપ્ત થશે. ઉદર સંબંધી સમસ્‍યા થઈ શકે છે. આર્થિક સ્‍થિતિ સામાન્‍ય રહેશે. નકામો વાદ-વિવાદ ન કરવો. નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી.

કન્યા:

ખાનપાનમાં ગડબડીથી પેટમાં તકલીફ થઈ શકે છે. શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. ઋતુ પ્રમાણે આહાર લેવો. વિશેષ યાત્રાનો યોગ છે. બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે.

તુલા:

નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ. આર્થિક ક્ષેત્રે લંબિત પ્રકરણોમાં વિશેષ કાર્ય થશે. વેપારમાં રોકાણ માટે સમય સારો નથી. આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો.

વૃશ્ચિક:

આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્‍ત થશે. પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. દુસ્‍સાહસ ન કરવું. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. અટકેલા કાર્ય સમય પર પૂરા થશે. વ્‍યક્‍તિગત કાર્યોમાં ઉન્નતિ થશે. કાયદાકીય બાબતોમાં આત્‍મવિશ્ચાસમાં કમી આવશે. વાદ-વિવાદથી દૂર રહેવું.

ધન:

નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે.

મકર:

આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્‍ય ન સમજવી છે. પરિચય ક્ષેત્રનો વિસ્‍તાર થશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. ધર્મ, આધ્‍યાત્‍મ, ગહન શોધ સંબંધી શોધપૂર્ણ કાર્યોનો વિશેષ યોગ.

કુંભ:

મનોરંજન, ઉત્‍સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી મંગળ કાર્ય થશે. કળાત્‍મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.

મીન:

નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે. જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે.

Leave a Reply

error: Content is protected !!