તારક મહેતામાં દયાભાભી પરત આવી રહી છે – આ રીતે થશે ગ્રાન્ડ રી-એન્ટ્રી

‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ આજે દરેક ઉંમરના લોકોની ફેવરીટ સિરિયલ બની ચુકી છે. અને તમે બધા જાણો છો કે તેમાંથી બધાનું પ્રિય પાત્ર દયાભાભી સિરિયલથી બહાર છે. હવે તેના પરત આવવાનાં ની લોકો ખુબ જ રાહ જોઇ રહ્યા છે. જાણવા મળી રહ્યુ છે કે દિશા હવે 2 વર્ષ બાદ ફરીથે સિરિયલોમાં એંટ્રી કરશે.

 

View this post on Instagram

 

Jai Mata Di

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on


તેના ફેંસ ખુબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તેના કમબેકની ત્યારે બધા ફેંસ માટે ખુશખબર છે કે દિશા હવે ફરીથી એંટ્રી કરશે. જો કે સિરિયલની આખી ટીમ લોકોને ખુબ જ પસંદ છે પરંતુ દયાભાભીની બોલવાની સ્ટાઇલ અને અલગ જ અભિનયે લોકોનું દિલ જીતી લીધુ હતુ. તે સિરિયલમાં જેઠાલાલની પત્નીનો કિરદાર નિભાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on


જાણવા મળેલ માહિતી મુજબ દિશા હવે થોડા જ સમયમાં શૂટિંગમાં જોડાસે. તે નવરાત્રી સ્પેસિયલ એપિસોડમાં જોવા મળશે. તેના ફેંસ તેની ખુબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે છેલ્લા બે વર્ષથી દયાભાભી શો થી બહાર છે અને તેને કમબેક માટે મેકર્સે ખુબ જ અપીલ કરી પરંતુ તેની દિકરી હજુ નાની હોવાથી દિશા તૈયર નથી. ખુબ મનાવ્યા બાદ હવે દિશા કમબેક માટે તૈયાર થઇ છે.

 

View this post on Instagram

 

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on


હાલ આખા દેશભરમાં નવરાત્રીનો માહોલ ચાલુ છે અને એવામાં સિરિયલમાં દયાભાભીના પતીનો કિરદાર નિભાવનાર જેઠાલાલએ અંબે મતાની સામે સોગંદ લીધા છે કે જ્ય સુધી દયા સિરિયલમાં કમબેક નહિ કરે ત્યા સુધી તે ગરબે નહી રમે. તેથી હવે લોકો દ્વારા પણ અપિલ કરવામાં આવી રહી છે કે જલ્દી કમબેક કરી લે. તેમજ મેકર્સ પણ અપિલ કરે છે. તેથી હવે દિશા ફરીથી કમબેક કરશે.

 

View this post on Instagram

 

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on


એક ઇંટરવ્યુમાં આ સિરિયલનાં પ્રોડ્યુસર આસીત મોદીએ કહ્યુ હતુ કે, દયાના કિરનારમાં દિશા વાકાણી હવે ફરિથી સોમાં કમબેક કરી રહી છે. જો કે પ્રોડ્યુસરે જણાવ્યુ કે તેને મનાવવા માટે અમે લોકોએ ખુબ જ મહેનત અને અપિલ કરી છે દિશા એટલી સહેલાઇ થી માની નથી. છેલ્લા એક મહિનાથી એક જ ટોપિક પર અપિલ કરીને આખરે તેને કમબેક માટે મનાવી લેવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on


દિશા સિરિયલમં પરત ન આવવાનું કારણ તેની દિકરી હજુ નાની હોવાનું જણાવી રહી હતી. પરંતુ હવે  તે પરત આવશે. છેલ્લ બે વર્ષથી દિશા આ સિરિયલથી બહાર છે. અને લોકો તેને પરત ફરવા ખુબ જ અપિલ કરી રહ્યા છે. જો કે હવે લોકો માટે ખુશ ખબર એ જ છે કે ફાઇનલી સિરિયલમાં કમબેક કરશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!