Elle Beauty Awards માં અનુષ્કા શર્માનો ગ્લેમરસ અંદાજ થયો વાઇરલ – જૂઓ અનુષ્કાની 10 હોટ તસ્વીરો

બોલીવુડની જાણીતી અભિનેત્રી અને ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા આજકાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. જો કે હાલમાં તે ફિલ્મોથી તો દુર છે પરંતુ તે ચર્ચામાં હંમેશા રહે છે. તે અવારનાવાર સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરતી રહે છે.

જણાવી દઇયે કે અનુષ્કાએ હાલમાં જ મુંબઇમાં યોજાયેલ એલે ઇંડિયા એવોર્ડમાં હાજરી આપી હતી. તે દરમીયાન તે ખુબ જ સુંદર લગતી હતી તેના ફેંસે તેને ખુબ જ પસંદ કરી. જો કે આ એવેંટ રાત્રીના સમયમાં હતી. પરંતુ બોલીવુડના સિતારાઓની મહેફિલ જામી હતી.

તમે તસ્વીરોમાં જોઇ શકો છો કે આ ઇવેંટ્સ દરમીયાન અનુષ્કા સફેદ ગાઉનમાં નજરે આવે છે. તે આ ગાઉનમાં ખુબ જ સુંદર લાગી રહી છે. તેના ફેંસે તેનો આ લૂક ખુબ જ પસંદ કર્યો હતો. અનુષ્કાએ મીડિયને પોઝ પણ આપ્યા હતા.

જો કે ઘણો સમય થઇ ગયો કે અનુષ્કાનું કોઇ ફિલ્મ નથી આવ્યુ, છેલ્લે તે શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી. જો કે અત્યારે તેના નવા ફિલ્મને લઇને કોઇ સમાચાર જણવા મળ્યા નથી.

અનુષ્કા હાલમાં તેના પતિ વિરાટ સાથે ખુશ હાલ જીવન જીવી રહી છે અને વધુમાં વધુ ટાઇમ વિરાટની આપી રહી છે, કદાચ એ માટે જ તે ફિલ્મોથી આ સમયે દુર છે.

વર્ષ 2018 માં અનુષ્કા પરી અને સંજૂ બન્ને ફિલ્મોમાં જોવા મળી હતી. ત્યારબાદ તે શાહરુખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં નજરે આવી પરંતુ હાલ તેની નવી કે આવનારી ફિલ્મોને લઇને કંઇ સમાચાર નથી.

લગ્ન પહેલા અનુષ્કાએ તેના બોલીવુડ કરીયરમાં ઘણી બધી હિટ ફિલ્મો આપી છે. વર્ષ 2008 માં અનુષ્કાની ફિલ્મ ‘રબને બનાદી જોડી’ ખુબ જ હિટ રહી હતી. અને તે સમયે અનુષ્કાએ એક અલગ જ એળખાણ ઉભી કરી હતી.

અનુષ્કા દેખાવમાં ખુબ જ સુંદર અને ગ્લેમરસ છે અને તેની ફેંસ ફોલોવિંગ પણ લાખોમાં છે. જણાવી દઇયે કે અનુષ્કા અને વિરાટના લગ્ન દુનિયાના સૌથી જાણીતા લગ્નમાંથી એક હતા. જેમાં બોલીવુડની મોટી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!