આ ૧૦ ફોટો જોઇને થશે, નમૂનાઓ ની કમી નથી આ દુનિયામાં – હળવા કરી દેશે આ ફોટો

ઘણી એવી ઘટનાઓ હોય છે જણતા અજાણતામાં કેમેરામાં કેદ થઇ જાય છે. ઘણી વખત કોઇને કોઇ બેવકુફી કરતા કેદ થઇ જાય છે. જો કે આવી તસ્વીરો ગોતવા જઇયે તો ખૂટે એમ નથી. જેમા લોકોએ કંઇકને કંઇક કારીગરાઇ કરી જ હોય. આજે આપણે જોવાના છીએ એવી તસ્વીરો જે જણ્યા અજાણ્યામાં પડી ગઇ છે. જે તમને ખુબ હસાવસે..

1. હવે આ વ્યક્તિનાં મગજ ને જ જોઇલો કેટલો જુગાડ કર્યો છે એક એસીની સેફ્ટી માટે આખુ કુલર તોડીને લગાડ્યુ છે.

2. હવે આ તસ્વીર જોઇને તમે નક્કિ નહી કરી શકો કે આ કૂતરાની માં છે કે બાળકની? ઓલું કહેવાય છે ને’ હર કુત્તે કા દિન આતા હૈ’ આનો અવી ગયો.

3. અરે ભાઇ આ તો ગાંડો થઇ ગયો, આને ગોવા લઇ ગયા હોય તો ખાવાનું પણ નો માંગે…

4. છે ને ગજબના લોકો આને નિંરાતે જમવાનું પણ નહી ભાવતુ હોય જ્યા સુધી આવા ખેલ નો કરી લે..

5. જો કે આ વાતમાં 100% દમ છે, અને તેને લગાવ્યુ પણ એવી જગ્યાએ છે..

6. ખરેખર આ દુનિયામાં કાંઇ અશક્ય નથી, આ ઇમોજી પણ ગોતી જ કાઢ્યો..

7. સોશિયલ મીડિયા પર મોટી મોટી ફેંકવા વાળાની સચ્ચાઇ કંઇક આવી હોય.

8. આ ભાઇ હવે કંઇક તુફાની કરવાના જ મુડમાં આવી ગયા છે.

9. કરી નાખીને ગજબ, હવે આ ભાઇ બેટરી બચાવસે.

10. લ્યો બોલો હવે આ વોર્નિંગ આપવાનું કારણ કઇક એવુ જ હસે કે આની પહેલા આની ઓટોમાં આવુ થયેલુ હસે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!