Mojemoj.com

Best Gujarati Blog

IAS માં જયારે છોકરીને આ સવાલ પૂછવામાં આવ્યા – તમે કેટલા જવાબ આપી શકો છો?

આજકાલ નોકરી મેળવવી સહેલી નથી. પછી ભલે નોકરી સરકારી હોય કે પ્રાઇવેટ, નોકરી મેળવવી ખુબ જ અઘરી છે. હમણા હાલમાં જ એક ખબર વાઇરલ થઇ છે જેમાં એક આઇપીએસ ઓફીસરે આઇએસ બનવાના પ્રયાસમાં તેની પત્નિની મદદ લઇને ચિટિંગ કરી પરંતુ પકડાઇ જતા હવે તે જેલમાં છે. મિત્રો આજકાલ પરિક્ષા પાસ કરવી કોઇ નાની વાત નથી રહી, અને જો કોઇ પરિક્ષા પાસ કરી પણ લે છે તો તેના પછીના રાઉન્ડમાં તેને ઇંટર્વ્યુ માટે બોલાવવામાં આવે છે.

અને ઇંટર્વ્યુમાં એવા સવાલો પુછવામાં આવે છે જે આપણે ક્યારેય વિચાર્યા પણ ન હોય. એવી જ એક ઘટના સામે આવી છે જેમા એક છોકરીએ IAS ની ટેસ્ટ પાસ કરી લીધી. પરંતુ જ્યારે તેને ઇંટર્વ્યુમાં બોલાવવામાં આવી અને ત્યા એવા ભયંકર સવાલો પુછ્યા જે તમે ક્યારેય વિચાર્યા પણ નહી હોય. જોઇને તમે પણ કહેશો કે આવા સવાલો લોકો લાવતા ક્યાંથી હસે.

આ સવાલોએ ઘુમાવ્યુ મગજ :

મિત્રો આજનો જમાનો ઘણો ફાસ્ટ થઇ ગયો છે, કોઇ પણ નાની નાની વાતો થોડાજ સમયમાં વાઇરલ થઇ જાય છે. ઇંટર્નેટ અને સ્માર્ટ ફોન આવ્યા પછી બાળકો પણ ભણવામાં પણ પુરતુ ધ્યાન નથી આપતા. જો કે એમા બાળકોનો પણ વાંક નથી સમય જ એવો છે. તેમજ સમયની સાથે સાથે કરપ્સન વધતું જાય છે, જેના લીધે મહેનત કરનાર વ્યક્તિને નોકરી મળવી ના બરોબર છે.

અમુક ભ્રષ્ટ લોકો ઇંટર્વ્યુમાં એવા એવ સવાલો પુછે છે કે સામે વાળી વ્યક્તિ હાર માની લે છે. એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યા એક છોકરીને આઇએએસ ની પરિક્ષા બાદ ઇંટર્વ્યુ માટે બોલાવવામાં આવી ત્યા છોકરીને એવા એવા સવાલો પુછવામાં આવ્ય કે છોકરી જવાબ દેવામાં ગભરાઇ ગઇ, તો ચાલો જાણીએ આ સવાલો વિશે અને જોઇએ આખરે તેનો જવાબ શું છે?

જો કે આ સવાલોનાં જવાબો નથી આસાન :

તો ચાલો દોસ્તો આપણે પણ જાણી લઇયે તે સવાલો વિશે અને જોઇએ તેના અટપટા જવાબો આખરે શું હતા. મિત્રો આ સવાલ વાંચીને જવાબ જોયા વગર તમે પોતે એકવાર વિચારવાની કોશિશ જરુર કરજો જેથી તમને ખબર પણ પડે કે આ સવાલો કેટલા અટપટા હતા.

1. સવાલ :

જવાબ : સ્થાયી ખાતા સંખ્યા. 

2. સવાલ

જવાબ : એલ્યુમીનિયમ ધાતુ. 

3. સવાલ

જવાબ : કુતુબદ્દીન એબક. 

4. સવાલ :

જવાબ : અંધારુ 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!