આ ભાઈને ૧૩ વર્ષની ઉમરે પહેલી વખત ક્રશ થયેલો – પ્રિયંકા પહેલા આ ૮ છોકરીઓ સાથે અફેર થયેલો

બોલીવુડની દેસી ગર્લથી પ્રખ્યાત પ્રિયંકા ચોપડાના લગ્ન નિક જોનસ સાથે થયા અને હવે પ્રિયંકાના ફેંસ નિક વિશે જાણવા ખુબ જ ઉત્સુક છે. જી હા હવે નિક જોનસની ફેંસ ફોલોવિંગ માત્ર અમેરિકામાં જ નહી પરંતુ ભારતમાં પ્રિયંકા સાથે લગ્ન કર્યા પછે વધી ગઇ છે. જો કે તે બન્નેની લવ સ્ટોરીને તો આખી દુનિયા જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે દેશી ગર્લ પ્રિયંકાને ડેટ કર્યા પહેલા નિક જોનસનું કેટલી છોકરિયુ સથે અફેર રહી ચુક્યુ છે. તો જાણિયે….

1. મિલી સાયરસ :

ટીવી અને ફિલ્મ એક્ટ્રસ મિલી સાયરસ સાથે નિક જોનસનું નામ જોડાય ચુક્યુ છે. નિક જોનસની પહેલી ગર્લફ્રેંડ તરીકે મિલી સાયરસનું જ નામ લેવામા આવે છે. જણાવી દઇયે કે નિક જોનસે મિલી સયરસને માત્ર 13 વર્ષની ઉંમરમાં ડેટ કરવાનું શરુ કરી દીધુ હતુ. બે વર્ષ પછી બન્નેએ બ્રેકપ કરી લીધુ અને નિકની લાઇફમાં બીજી ગર્લફ્રેંડની એંટ્રી થઇ. જણાવી દઇયે કે બ્રેકપ પછી મિલા સાયરસ જસ્ટીન બીબર ને ડેટ કરવા લાગી.

2. સેલેના ગોમેજ :

મિલી બાદ નિકનું નામ સેલેના સાથે જોડાયુ જેને માત્ર થોડા જ મહીના ડેટ કરી હતી. ત્યારબાદ સેલેનાનું નામ પણ જસ્ટીન સાથે જોડાય ગયુ હતુ અને તેના પર તેને ગર્ભવતી હોવાનો આરોપ પણ લગાવ્યો.

3. ડેલ્ટા ગુડ્રેમ :

સેલેના સાથે બ્રેકપ પછે નિક લગભગ 3 વર્ષ સુધી સિંગલ રહ્યા ત્યાર બાદ તેના જીવનમાં ડેલ્ટ્રા ગુડ્રેમની એંટ્રી થઇ. પરંતુ તેની સાથે પણ આ સંબંધ વધુ ટક્યો નહિ. જણાવી દઇયે કે નિક જોનસ અને ડેલ્ટાની મુલાકાત વર્ષ 2012 માં થઇ હતી અને તેના આ અફેરને લઇને બન્ને ખુબ જ ચર્ચામાં આવ્યા હતા. અને માત્ર એક જ વર્ષમાં બન્નેનું બ્રેકપ થઇ ગયુ.

4. ઓલિવિયા કલ્પો :

 

ડેલ્ટા બાદ નિકના જીવનમાં વર્ષ 2013 માં ઓલિવિયા કલ્પોની એંટ્રી થઇ. જો કે આ અફેર થોડો લાંબો સમય ચાલ્યુ હતુ, અને બન્નેએ એકસાથે ઘણો સમય પણ વિતાવ્યો હતો. જણાવી દઇયે કે ઓલવિયા કલ્પો સાથે પણ વર્ષ 2015 માં બ્રેકપ થઇ ગયુ.

5. કેંડાલ જેનર :

વર્ષ 2015માં ઓલિવિયા સાથે બ્રેકપ થયા પછી તે જ વર્ષે નિકનું દિલ કેંડાલ જેનર પર આવ્યુ. જો કે આ સંબંધને નિકે ક્યારેય સ્વિકાર્યો નથી પરંતુ કેંડાલએ આ વાત હંમેશા સ્વિકારી છે. પરંતુ આ સંબંધ પણ અમુક સમય સુધી જ ચાલ્યો.

6. કેટ હડસન :

વર્ષ 2015 માં નિક જોનસે પહેલી વાર તેનાથી મોટી છોકરીને ડેટ કરવાનું શરુ કર્યુ. જે તેનાથી 14 વર્ષ મોટી હતી અને આ છોકરીનું નામ કેટ હડસન હતુ. જો કે, આ સંબંધ પણ વધુ સમય ચાલ્યો નહી.

7. લિલી કોલિક્સ :

વર્ષ 2016 માં નિક જોનસનું નામ લિલી કોલિન્સ સાથે જોડાયુ, તેનું આ અફેર ખુબ જ ચર્ચામાં હતુ. પરંતુ આ સંબંધ વધુ સમય ન ટક્યો અને બ્રેકપ થઇ ગયુ.

8. જોર્જિયા ફૉલર :

પ્રિયંકાને ડેટ કર્યા પહેલા નિક જોનસ નું નામ તેની આઠમી ગર્લફ્રેંડ જોર્જિયા સાથે જોડાયુ હતું. જેની સાથે તેને વર્ષ 2017માં બ્રેકપ કરી લીધુ અને ત્યાર પછી પ્રિયંકા છોપડાને ડેટ કરવા લાગ્યા અને ગયા વર્ષે જ તેને પ્રિયંકા સાથે લગ્ન પણ કરી લીધા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!