ભારતની જાણીતી અને સુંદર સંસદ નુસરત મેકપ વગર દેખાઇ છે આવી – જૂઓ આ 10 ફોટાઓ

એવા ઘણા ઓછા લોકો છે જે એકસાથે બે ફિલ્ડમાં નામના મેળવી શકે. આજે આપણે આવી જ એક એક્ટ્રેસ અને સાંસદ માં સફળતા મેળવેલ યુવતી ની વાત કરવાના છીએ. જી હા, તમને જણાવી દઇયે કે નુસરત એક જાણીતી એક્ટ્રેસ પણ છે અને સંસદ પણ જીતી ચુકી છે.

નુસરત સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અને અવાર નવાર તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ઘણી વાર તેની તસ્વીરો વાઇરલ થતી રહે છે.

નુસરતના લગ્ન જાણીતા બિઝનેશમેન નિખીલ જૈન સાથે આજ વર્ષમાં જુન મહિનામાં તુર્કીના બોડરુમ શહેરમાં થયા હતા. તે લગ્ન પછી તેના પતી સાથેની પણ તસ્વીરો શેર કરતી રહે છે.

મોટાભાગના સેલીબ્રીટીઓ મેકપ માં જ જોવા મળે છે પરંતુ હાલમાં જ નુસરત મેકપ વગર જોવા મળી હતી તે તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ હતી.

મેકપ વગર પણ નુસરત ખુબ જ સુંદર નજરે આવે છે, જોઇને તમે પણ કહેશો કે નુસરતને મેકપની જરુર જ નથી. નુસરત લગ્ન પછી તેના પતી સાથે ફોટાઓ શેર કરતી રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!