લગ્ન પહેલા આ એક્ટર ના ૮ છોકરીઓ સાથે અફેર હતા – આ અફેર લીસ્ટમાં આ ફેમસ છોકરીનું નામ વાંચી વિશ્વાસ નહિ આવે

શાહિદ કપૂર ઇંડસ્ટ્રીઝના એક એવા કલાકાર છે જે તેના શ્રેષ્ઠ અભિનય અને ડાંસ માટે જાણીતા છે. શાહીદે તેની ઘણી ફિલ્મોમાં તેની સારી એક્ટિંગ સબિત કરી છે. શાહિદ કપૂરને દરેક ઉંમરના લોકો પસંદ કરે છે. હાલમાં  જ રીલીઝ થયેલ ફિલ્મ ‘ કબીર સિંહ’એ બોક્સ ઓફીસ પર જોરદાર કમાણી કરી છે. શાહિદે વર્ષ 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા અને બન્નેના બે દિકરા પણ છે. જેના નામ મીશા અને જૈન કપૂર છે. જો કે લગ્ન પહેલા શાહિદનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઇ ચુક્યુ છે. તો ચાલો જાણીયે તેના આ અફેર વીશે…

હ્રષિતા ભટ્ટ :

હ્ર્શિતા ભટ્ટ બોલીવુડની જાણિતી અભિનેત્રી છે તે, ‘હાસિલ’, ‘દિલ વિલ પ્યાર વ્યાર’, ‘ શરારત’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મમાં આવ્યા પહેલા શાહિદ કપૂર તેને ડેટ કરી રહ્યા હતા. પરંતુ ડેબ્યુ પહેલા જ તેનું બ્રેકપ થઇ ગયુ.

કરીના કપૂર :

કરીના અને શાહિદનું અફેર ઇંડસ્ટ્રીઝમાં સૌથી પ્રખ્યાત અફેર માંથી એક હતુ. બન્નેએ ઘણા વર્ષો એકબીજાને ડેટ કર્યા હતા. ફેંસ તો તેના લગ્નની રાહ જોઇ રહ્યા હતા પરંતુ તેનું પણ બ્રેકપ થઇ ગયુ.

અમૃતા રાવ :

અમૃત રાવ શાહિદ કપૂરની પહેલી ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’ ની હીરોઇન હતી. જો કે તેની સાથે ફિલ્મ ‘વિવાહ’ માં પણ જોવા મળી હતી. વિવાહ ફિલ્મના શૂટિંગ દરમિયાન બન્નેના અફેરની ખુબ અફવા ઉડી હતી.

સાનિયા મિર્જા :

તમને જણાવી દઇયે કે સાહિદનું નામ માત્ર એક્ટ્રેસ પાછળ જ નહી પરંતુ ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા સાથે પણ જોડાય ચુક્યુ છે. પરંતુ બન્નેનું બ્રેકપ થઇ ગયુ અને સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરી લીધા.

અનુષ્કા શર્મા :

સાહિદ અને અનુષ્કાએ ફિલ્મ ‘બદમાસ કંપની’ માં સાથી કામ કર્યુ હતુ, આ દરમિયાન આ બન્ને એકબીજાની નજીક આવી ગયા અને તેના અફેરની પણ ખુબ જ ચર્ચાઓ થઇ હતી. જો કે આ સંબંધ પણ વધુ સમય ટક્યો નહી.

પ્રિયંકા ચોપડા :

 

ફિલ્મ ‘કમીને’ ના શૂટિંગ દરમીયાન ખબરો આવી હતી કે શાહિદ અને પ્રિયંકા એકબીજાને ડેટ કરી રહ્યા છે. તે દરમિયાન બન્ને ઘણીવાર સાથે જોવા પણ મલ્યા હતા. પરંતુ બાદમાં કોઇ કારણોસર તેનું પણ બ્રેકપ થઇ ગયુ.

વિદ્યા બાલન :

શાહિદ કપૂરનું નામ વિદ્યા બાલન સાથે પણ જોડાઇ ચુક્યુ છે. ફિલ્મ ‘ કિસ્મત કનેક્શન’ના શૂટિંગ દરમિયાન બન્નેના અફેરના સમાચારો સામે આવ્યા હતા.

સોનાક્ષી સિન્હા :

વર્ષ 2013 ની ફિલ્મ ‘ આર રાજકુમાર’ માં સોનાક્ષી સિન્હાએ અને શાહિદે સાથે કામ કર્યુ હતુ. અને આ સમયે સાંભળવામાં આવ્યુ હતુ કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ વર્ષ 2015 માં મીરા સાથે લગ્ન કરીને બધી અફવાઓને સાબીત કરી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!