Mojemoj.com

Best Gujarati Blog

આ ૧૦ તસ્વીરો જોતા જ નહિ સમજાય – લગભગ દરેકને ૨ થી ૩ વખત ફરી ફરીને જોવી પડે છે

આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં એવી ઘણી તસ્વીરો વાઈરલ થતી હોય છે જેને સમજવી ખુબ જ આખરી હોય છે. જો કે તસ્વીરો એડિટ પણ કરવામાં આવી હોય છે. ફોટોગ્રાફર્સ તેની કલાથી અલગ અલગ પ્રકારની અદભુત તસ્વીરો લેતા હોય છે અથવા એડિટ કરતા હોય છે. આ તસ્વીરો ખુબ જ તસ્વીરો વાઈરલ થઇ રહી છે. આ અદભુત તસ્વીરો જોઇને તમે પણ કહેશો કે આખરે આ કેવી રીતે શક્ય થયું.

1 આ  ફોટો જોઇને તમને થયું જ હશે કે આ તસ્વીર એડિટ કરેલ છે.

2 આ ફોટોગ્રાફ્સએ પેલી કહેવત સાબિત કરી ને જ બતાવી કે, ‘હમારે શબ્દ પહાડ ભી હિલા શકતે હૈ’.

3 આ તસ્વીર સમજવા માટે તમારે તસ્વીરને તમારે ઉંધી કરીને જોવી પડશે.

4 આ તસ્વીર થોડી ભયંકર લાગશે, જાને એવું લાગશે કે કોઈ ફિલ્મનો ભયંકર સીન ચાલી રહ્યો છે.

5 જોઈને તમે એકવાર તો વિચારસો જ કે આ હાથ આખરે આવ્યો ક્યાંથી. જો કે તસ્વીર એડિટ કરેલી છે.

6 ફોટોગ્રાફરનાં વિચારોની ઊંડાઈ વિશે તમે માત્ર આ તસ્વીર જોઇને જ અંદાજો લગાવી શકો છો.

7 એક તરફ ડરામણી તો એક તરફ કોમેડી આ તસ્વીર જોઇને એક જ ગીત યાદ આવશે, ‘ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય….

8 આ તસ્વીર જોઇને તમને પણ આનંદ થાશે, એક ફોટોગ્રાફરે તેની કલાથી ફૂલની અંદર સાહસ લગાવ્યું.

9 આ તસ્વીર જોઇને તમને મનમાં ખરાબ વિચારો આવશે પરંતુ સરખી રીતે નીરખીને જોસો તો ખ્યાલ આવશે કે હાથ સોલ્ડર પર છે.

10 પહેલી વારમાં આ તસ્વીર સમાજમાં નહિ આવે તેમાં તેમને સ્ત્રીનું પેટ મોટું લાગશે પરંતુ એવું નથી પરંતુ એક બાળકી ઉભેલ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!