જયારે સામાન્ય લોકોની જેમ અનુષ્કા અને વિરાટે ચાની ચૂસ્કી લીધી – ગામના લોકો ઓળખી પણ ન શક્યા – જુવો

દુનિયાના સૌથી વધુ પોપ્યુલર કપલનાં લીસ્ટમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સામેલ છે હાલમાં બંને ભૂટાનમાં રજાઓનાં દિવસો પસાર કરે છે. તે દરમિયાન બંનેની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે. એવામાં અનુષ્કાએ એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને તેની યાત્રાની સુંદર પલો શેર કરી છે. આ પોસ્ટમાં તેને ભૂટાનના એક નાના એવા ગામનો ઉલ્લેખ કર્યો છે, જ્યાં બંનેને ખુબ જ પ્રેમ મળ્યો છે.

અનુષ્કા અને વિરાટની તસ્વીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાઈરલ થતી હોય છે. આ તસ્વીરમાં જ તમને બંને વચ્ચેનો પ્રેમ જોવા મળશે, બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે. બંને પાસે સમય ઓછો હોય છે બંને પોતપોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં એકબીજા માટે સમય કાઢી જ લે છે. જણાવી દઈએ કે આજે એટલે કે 5 નવેમ્બરના રોજ વિરાટ નો જન્મ દિવસ છે.

 

ભૂટાનના ગામમાં પીધી ચા :

 

View this post on Instagram

 

Today , during our 8.5 km uphill trek we stopped by a small village on a mountain to pet and feed a baby calf who was born just 4 months ago . While we did that the owner of the house asked us if we were tired and wanted to have a cup of tea ? So we went in to the home of this beautiful and warm family who had absolutely no idea who we were and yet they treated us with such warmth and love . We spent some time with them chatting and drinking tea and the whole time they just know us as two tired trekkers ! Whoever knows virat and me very closely, know that both of us live for such moments of genuine , simple & pure human connection . It fills us with such joy and peace knowing that they just wanted to be kind to two random foreigners ( plus our guide ) without seeking anything in return. If this is not the true meaning of life then i dont know what is . A memory we will cherish forever 🙏💜✨

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


અનુષ્કા શર્માએ એક પોસ્ટ શેર કરતા લખ્યું કે આજે અમે ભૂટાનનાં એક નાના એવા ગામમાં પહોંચ્યા , જ્યાં અમે પહેલા એક વાછડાને ખવડાવ્યું અને પછી ત્યાં રહેલ એક પરિવારના લોકોએ અમને ચા ની ઓફર કરી, અને અમે તેના ઘરે ચા પીવા માટે ચાલ્યા ગયા. મહત્વની વાત તો એ હતી કે તેને ખબર પણ ન હતી કે અમે કોણ છીએ? તો પણ અમે બધાએ સાથે મળીને ખુબ જ મસ્તી કરી અને તે લોકોએ અમને ખુબ જ પ્રેમ આપ્યો, જેને અમે ક્યારેય ભૂલી નહિ શકીએ. તે સમયે તેને કહ્યું કે અમે જમીન સાથે જોડાયેલ લોકો છીએ.

અમારા માટે છે યાદગાર પલ :

અનુષ્કા શર્માએ આગળ પોસ્ટમાં લખ્યું કે એક અજાણ્યા પરિવારે અમને આટલો પ્રેમ આપ્યો, જ્યારે તે અમને જાણતા પણ ન હતા, તેથી અમારા માટે તે એક યાદગાર પલ છે અને તેને જ માણસાઈનો સંબંધ કહે છે.

એટલું જ નહિ તેને આગળ પણ કહ્યું કે જે લોકો મને અને વિરાટને નજીકથી જાણે છે, એ લોકોને ખબર છે કે અમને જમીન સાથે જોડાયેલ લોકો સાથે કેટલો લગાવ છે. તેથી અમારા માટે એ પલ ખુબ જ ખાસ છે. જેને અમે કેમેરામાં કેપ્ચર કર્યું છે.

આરોપીયોને શીખવ્યો સબક :

 

View this post on Instagram

 

Happy Diwali from us to you and your family. I hope we all find the light in us and may truth always triumph. 💜✨🙏

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


પાછલા થોડા દિવસો માં અનુષ્કા શર્માએ તેના પર લાગેલ આરોપોની સફાઈ કરતા એક લાંબો લેટર લખ્યો હતો. જેમાં તેને વિરાટના ખરાબ પ્રદર્શન થી લઈને ચયનકર્તાઓ સુધીના દરેક પર લાગેલ આરોપ ની સફાઈ કરી હતી. તે દરમિયાન તેને કહ્યું કે તે પોતાના પૈસાથી મેચ જોવા જાય છે અને માત્ર ફેમીલી કોટાનો જ લાભ મળે છે. એવામાં તેને વિરાટને પત્ની હોવાનો કોઈ લાભ નથી મળતો, જેથી તેને લોકોને આ પ્રકારની બકવાસ બંધ કરવાની અપીલ કરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!