Mojemoj.com

Best Gujarati Blog

સુંદરતા વધારવા એક જમાનામાં મહારાણીઓ પણ સુતા પહેલા કરતી હતી આ એક કામ – વાંચો વિગત

અત્યારના આધુનિક સમયમાં સરેરાશ બધી યુવતીઓ સુંદર અને એકદમ આકર્ષક જ દેખાવું વધુ પસંદ હોય છે. હમણાના સમયમાં ગમે એટલી ત્વચા સુંદર હોય પરંતુ પ્રદુષણના કારણે તેના પર પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો તે શ્યામ પડી જતી હોય છે.

આ બધાની સાથે સાથે હાલનું ખાણી પાણીની પણ વધુ અસર આપણી ત્વચા માટે ગેરફાયદાકારક સાબિત થઈ શકે છે. તેથી જ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કઈક નવું. આજે આપણે આ આર્ટિકલ ના માધ્યમ દ્વારા આપણે એવા મુદ્દાઓ અને ઉપચારો અને તમારા સ્વાસ્થ્ય સંબંધિત નુસ્ખાઓ જોઈશું જે મહારાણી ઓ પણ પ્રાચીન સમયમાં ઉપયોગ કરતી હતી. જે તમને સ્વસ્થ અને સુંદર રહેવા માટે મદદરૂપ પુરવાર થશે.

આજે અમે આ લેખ દ્વારા જે જાણકારી તમને આપવા જઈ રહ્યા છીએ તે તમને બીજી કોઈપણ જગ્યાએ જોવા નહિ મળે. એટલા માટે આ આર્ટિકલને છેલ્લે જરૂરથી વાંચો એવી આશા રાખીએ છીએ.

ઘર તથા ઓફીસનું કામ અને આખા દિવસની અમર્યાદિત ભાગદોડ પછી જ્યારે સુવાનો થોડો સમય મળે છે ત્યારે દરેક માણસ એવું જ વિચારતો હોય છે કે સીધા પથારી પર જઈને સુઈ જવાનું. પરંતુ જો તમારે તમારી સુંદરતા હાલ કરતાં વધારવી હોય અથવા તો ટકાવી રાખવી હોય તો દરરોજ સુતા પહેલા આ એક કામ જરૂર કરો. જેનાથી તમને રાહત પણ મળશે અને તેની સાથે સાથે ત્વચાને સુંદર બનાવવા માટે ઉપયોગી થશે. તો ચાલો જાણીએ તે ક્યાં કામો છે.

દિવસ દરમિયાન નું ઘર તથા ઓફિસનું કામ અને આખા દિવસની ભાગદોડના લીધે આપણું શરીર તો થાકી જ ગયું હોય પરંતુ આપણી ત્વચા પણ ખૂબ જ  થાકી ગઈ હોય છે. પરંતુ જો સુતા પહેલા તે ત્વચાને ફરીથી રીફ્રેશ કરવામાં આવે તો તે આપણા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

પહેલું કામ છે સુતા પહેલા ચહેરા ઉપર દિવસ દરમિયાન મોઢાં પર લગાવેલો જે મેકઅપ હોય એ સારી રીતે દૂર કરી નાખવો જોઈએ. જો તમે મેકઅપ નહી કાઢો તો તમારી ત્વચા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અને તમારા ચહેરા ઉપર દાગ અને ખીલ બહાર નીકળશે. તેથી જ હંમેશા સુતા પહેલા બધા જ પ્રકારના મેકપને ચેહરા પરથી ધોઈને સુવું જોઈએ. જુના જમાનામાં મહારાણીઓ પણ પોતાનો શૃંગાર દૂધ અને ગુલાબજળથી એકદમ સાફ કરીને પછી જ શયન કરતી.

તમારી ત્વચાની સુંદરતા વધારવા માટે બીજું એક અગત્યનું કાર્ય એ છે કે સુતા પહેલા જરૂર એકવાર સ્નાન કરવું જોઈએ. આપણે જાણીએ છીએ કે સ્નાન કરવાથી થાક જલ્દી ઉતરી જય છે. તેથી દિવસભરનો થાક ઉતારવો હોય તો જરૂરથી સ્નાન કરવું જોઈએ. સ્નાન કરવથી ત્વચા અને શરીર પર રહેલ ગંદકી પૂરતા પ્રમાણમાં દુર થશે અને ત્વચા બરાબર શ્વાસ લઇ શકશે. જો થઇ શકે તો સ્નાનના પાણીમાં એક ચમચી મધ અને અડધો ગ્લાસ દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ. જે તમારી ત્વચાને મુલાયમ અને કોમળ બનાવશે. આ રીત પુરાના જમાનાથી ચાલતી આવે છે. જુના જમાંનાઓમાં રાણીઓને તેની દાસીઓ સ્નાન કરાવીને જ સુવા માટે તૈયાર કરતી હતી.

તેનાથી તમે વધારે તાજગી અને સોન્દ્ર્યતા અનુભવશો અથવા તમારા પસંદગી વાળા બોડીવોશથી એકવાર ન્હાવું જોઈએ. જો ઠંડીની ઋતુમાં જો રાત્રે સ્નાન ન કરી શકો તો ગરમ પાણીમાં ટુવાલ ડુબાડી એ ટુવાલથી આખું શરીર એકવાર લુછી લેવું જોઈએ.  તેનાથી આખું શરીર રીલેક્સ થઇ જશે અને સારું મહેસુસ થશે.

આ બે ત્રણ કાર્યો કર્યા પછી પણ તમે જોઈ શકશો કે તમારું શરીર રિલેક્સ અનુભવશે આ ઉપરાંત ઉપાય કરશો તો તમને રાત્રે ઊંઘ પણ ખુબ જ સારી આવી જશે અને સવારે પણ ફ્રેશ મુડ સાથે ઉઠશો. ફકત આટલું જ કરવામાં આવે તો ક્યારેય સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ ન કરવો પડે. અમે આશા રાખીએ છીએ કે આ ટિપ્સ તમારા માટે  તો અગત્યની સાબિત થશે. આ ટીપ્સ કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જણાવશો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!