Mojemoj.com

Best Gujarati Blog

બોલિવૂડના આ સુપર એક્ટરની પત્નીના આવા છે અનોખા અંદાજ, હોટ ફોટો જોઈને તમે દંગ થઈ જશો

દોસ્તો આપણું બોલીવુડ અવારનવાર વિવાદોથી હમેશાં ઘેરાયેલું રહે છે. પણ તેમાં અમુક ચહેરાઓ ખુબ જ વધુ ચર્ચામાં રહ્યા છે. જેમાંથી એક છે સંજય દત્ત. દોસ્તો સંજય દત્ત ખુબ જ તકલીફોથી હમેશાં ઘેરાયેલ એક્ટર પૈકી ઍક્ટર છે. તેમના જીવનમાં કોઈકવાર અવૈધ્ય પ્રેમ સંબંધને ધ્યાનમાં લઈને તો ક્યારેક જેલ જવા માટે તો ક્યારેક તેના લગ્ન સબંધને લઈને. પણ જ્યારે સંજય દત્તના જીવનમાં માન્યતા દત્ત આવી ત્યાર પછી તેનું જીવન વિવાદોમાંથી ધીમે ધીમે બહાર આવવા લાગ્યું હતું. તો આજે અમે તમને સંજય દત્ત અને તેની પત્ની માન્યતા દત્ત વિશે થોડી માહિતી આ આર્ટિકલ દ્રારા તમને જણાવશું

હાલમાં સંજય દત્તની પત્ની માન્યતા દત્ત છે. જેનું અત્યારનું સાચું નામ દિલનવાજ શેખ છે. દિલનવાજ શેખનો જન્મ મુંબઈમાં 1979 માં 22 જુલાઈ ના રોજ થયો હતો. પરંતુ તમને કહી દઈએ કે માન્યતાનનું સમગ્ર બાળપણ દુબઈમાં પસાર થયું હતું. પણ તે મૂવીમાં મેળવવા માટે મુંબઈ આવી હતી. અત્યારના સમયમાં માન્યતા દત્ત સોશિયલ મીડિયા પર ખુબ જ વધુ એક્ટીવ જોવા મળે છે.

પછી સંજય દત્ત સાથેની રોમેન્ટિક તસ્વીર હોય તો પણ તેણે શેર કરી હોય છે. માન્યતા અને સંજય દત્ત એકબીજાને ખુબ જ વધુ પ્રેમ કરે છે. પણ જે સમયે સંજય દત્તને જેલ થઈ ત્યારે સંજય દત્તનાં બાળકો, ઘર અને બધો જ બીઝનેસ સહીતનો કારોભાર માન્યતાએ પોતે જ સંભાળ્યો હતો. સંજય દત્તે તેના એક ઈન્ટરવ્યું દરમિયાન માન્યતા વિશે એવું જણાવ્યું હતું કે, “મારા માટે ગર્વની વાત છે કે માન્યતા મારી પત્ની છે. કેમ કે તે દરરોજ ઘરનું કામ, બાળકો અને કામને ધ્યાનથી સંભાળે છે. તેના કામમાં હું ક્યારેય પણ દખલગીરી ન કરું. કેમ કે મને ખબર છે માન્યતા બધો જ બીઝનેસ ખુબ જ સારી રીતે સંભાળી શકે છે.

પણ એક વાર સંજય  દત્તને લળીને પણ માન્યતાએ કહ્યું હતું કે, “બધા લોકો એવું કહે છે કે,હું તેના માટે એક કવચ સમાન છું, પરંતુ કહી દઈએ કે બાળકો અને મારા માટે તે હંમેશા મજબુત બનીને ઉભા રહ્યા છે. જેલ દરમિયાન પણ સતત એ અમારી ચિંતામાં રહેતા.

દોસ્તો આ સિવાય તમને જણાવી દઈએ કે માન્યતા દત્તને એક સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારાખાનથી પણ વધુ લોકો ઓળખતા હતા. પરંતુ માન્યતાને 2003 પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજલમાં આઈટમ સોંગ કરવા મળ્યું હતું. ત્યાર પછી જ તેણે પોતાનું નામ બદલીને માન્યતા રાખી દીધું. સંજય દત્ત અને માન્યતાની પહેલી મુલાકાત 2006 માં થઇ હતી. પરંતુ તેના પહેલા પણ સંજય દત્ત વિવાદમાં ઘણીવાર આવ્યો હતો. કેમ કે 2002 માં સંજય દત્તે તેની બીજી પત્ની સાથે છુટાછેડા લીધા પછી પાકિસ્તાની મોડેલ નાદિયા સાથે અફેરમાં નામ આવ્યું હતું. પરંતુ 2006 માં

બંને મળ્યા બાદ સંજય દત્ત અને માન્યતાએ વર્ષ 2008, 8 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરી લીધા હતા.

દોસ્તો આ સિવાય તમને જણાવી દઈએ કે માન્યતા દત્તને એક સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારાખાનથી પણ વધુ લોકો ઓળખતા હતા. પરંતુ માન્યતાને 2003 પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજલમાં આઈટમ સોંગ કરવા મળ્યું હતું. ત્યાર પછી જ તેણે પોતાનું નામ બદલીને માન્યતા રાખી દીધું. સંજય દત્ત અને માન્યતાની પહેલી મુલાકાત 2006 માં થઇ હતી. પરંતુ તેના પહેલા પણ સંજય દત્ત વિવાદમાં ઘણીવાર આવ્યો હતો. કેમ કે 2002 માં સંજય દત્તે તેની બીજી પત્ની સાથે છુટાછેડા લીધા પછી પાકિસ્તાની મોડેલ નાદિયા સાથે અફેરમાં નામ આવ્યું હતું. પરંતુ 2006 માં બંને મળ્યા બાદ સંજય દત્ત અને માન્યતાએ વર્ષ 2008, 8 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરી લીધા હતા.

માન્યતા અને સંજય બંનેને બાળકો પણ છે. માન્યતાએ કહ્યું હતું કે, ઇકરા એક બેસ્ટ આર્ટીસ્ટ છે. ઇકરા સંજય દત્ત અને માન્યતાની દીકરી પણ છે. સંજય અને માન્યતાના દીકરાનું નામ છે શહરાન. શહરાન પણ સ્પોર્ટ્સમાં ખૂબ જ ટેલેન્ટ ધરાવે છે. ઇકરા માટે માન્યતા એક્ઝિબિશન કરવાનું વિચારી રહી છે. તો બીજી બાજુ શહરાન પણ ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતોમાં પોતાનું પ્રભુત્વ મેળવી રહ્યો છે.

પણ મિત્રો તમને કહી દઈએ કે માન્યતા દત્ત અને સંજય દત્ત વચ્ચે બહું બધા વર્ષોનો તફાવત છે. કેમ કે માન્યતા સંજય દત્ત કરતા 20 વર્ષ નાની છે. પણ તે બંને વચ્ચે ખુબ જ મીઠા પ્રેમ સંબંધ છે.તે બંનેના લગ્નને પણ દસ વર્ષ ઉપર થઇ ગયું છે. આજે તેનો સંસાર ખુબ જ સુખી ચાલી રહ્યો છે.

આ બંનેના પ્રેમની એક સાચી ઝલક પણ છે. જ્યારે સંજય દત્તને 2007, 31 જુલાઈના રોજ ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસમાં 6 વર્ષ જેલની સજા કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે સંજય દત્તને સજા માટે પુણેની જેલમાં લઇ જવામાં આવ્યો હતો. પણ સંજય દત્તને જ્યારે પોલીસ પુણે લઈને જતી હતી ત્યારે માન્યતા દત્ત પણ તેની પાછળ પાછળ ગઈ હતી. છેક પુણે યરવાડા જેલ સુધી પાછળ ગઈ હતી.

એ સમયે ત્રણ અઠવાડિયા પછી સંજય દત્તને કેટલાક દિવસ માટે જામીન મળી ગયા હતા. પણ જામીન પર છૂટ્યા પછી સંજય દત્ત અને માન્યતા દત્ત બહુ બધા મંદિરો પર દર્શન કરવા માટે ગયા હતા. પણ સંજય દત્ત અને માન્યતાના લગ્ન થયા પછી પણ એક ખુબ જ મોટો વિવાદ સામે આવ્યો હતો જે બંનેના લગ્નને લઈને જ હતો. કેમ કે માન્યતાના પતિ તરીકે એક વ્યક્તિએ હલ્લો મચાવી દીધો હતો. તેણે માન્યતા સાથે પોતાના થયેલા લગ્નના ફોટા પણ દેખાડ્યા હતા.  જેમાં એવું સામે આવ્યું હતું કે સંજય દત્ત અને માન્યતાએ ગોવામાં રજીસ્ટર મેરેજ પણ કર્યા હતા અને તેમાં માન્યતાએ પોતાની ખોટી ઓળખ બતાવી હતી. માન્યતાના પહેલા પતિએ એવું પણ કહ્યું હતું કે, તેણે એક દીકરો પણ છે.

પણ હમણાં સંજય દત્ત દરેક વિવાદોથી દુર છે અને માન્યતા સાથે તેના બાળકો તથા પરિવાર સાથે ખુબ જ વધુ ખુશ છે. લાંબા સમય પછી સંજય દત્તની એક મૂવી પણ આવી રહી છે. તે ફિલ્મ પ્રોડક્શન હાઉસ વર્જિન ટ્રી ની છે. જેનું નામ છે ‘પ્રસ્થાનમ’ જેમાં સંજય દત્ત કમબેક કરે છે. જે મૂવી માન્યતા દત્ત દ્વારા જ પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. પણ હાલમાં માન્યતા પોતાના પ્રોડ્યુસર તરીકેના પોતાના કરિયરને શરૂ કરવા જઈ રહી છે.

જ્યારે માન્યતા દત્ત પહેલી વાત ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેને બી ગ્રેડ ફિલ્મ માટે ઓળખવામાં આવતી હતી.તે 2008 માં પ્રિયદર્શનની એક કોમેડી ફિલ્મમાં દેખાવા મળી હતી. જેનું નામ હતું “મેરે બાપ પહેલે આપ.” ત્યાર પછી એક્ટર નિમિત સાથે પણ લવર્સ લાઈફ અસ જેવી મૂવીમાં કામ મળ્યું હતું. પણ ત્યારે માન્યતા સાથે લગ્ન કર્યા પછી એ ફિલ્મના રાઈટ્સ 20 લાખ રૂપિયામાં ખરીદી લીધા હતા. પરંતુ મિત્રો તમને કહી દઈએ કે સંજય દત્ત અને માન્યતા દત્તે ગોવામાં લગ્ન કર્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!