Mojemoj.com

Best Gujarati Blog

આ યુવતીએ રોજ સવારે પીધું ગરમ પાણી, અને પછી જે થયું એ વાંચીને નવાઈ પામશો જ….

તમને એ વાતની તો ખ્યાલ જ હશે કે આપણું શરીર 70 ટકા પાણી સાથે સંકળાયેલું હોય છે. દરરોજ આપણે જેમ બને તેમ શુદ્ધ પાણી પીવાનો હંમેશા આગ્રહ રાખીએ છીએ. આપણને એ વાતથી જાણીએ છે કે ખરાબ પાણી પીવાના લીધે શરીરમાં સમસ્યાઓ થાય છે. શરીરમાં જો પાણી ના હોય તો આવી જાય તો પણ ઘણી બીમારીઓ થી શકે છે. માટે દરરોજ શુદ્ધ પાણી પીવાથી આપણું શરીર તથા પાચનતંત્ર પણ ઘણું મજબૂત રહે છે. ડૉકટર્સ પણ કહેતા હોય છે કે રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી શરીરના મોટાભાગના રોગોમાંથી રાહત પણ મળે છે.

સ્ત્રીઓ પોતાની સૌંદર્યતા ને લઈને વધુ કાળજીમય હોય છે તથા સ્ત્રીઓ માટે રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવું ખુબ જ ફાયદાકારક છે. કારણ કે સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી તમારી સુંદરતા તથા ચહેરાની ચમકદાર બંનેમાં વધારો થાય છે.

ચાલો આજે તમને કહીએ ગરમ પાણી પીવાથી થતાં ફાયદાકારક વિષે.

ખીલ અને મસામાંથી મળશે છુટકારો:

દરેકના મોટાભાગના જીવનમાં એક એવી ઉંમર આવે છે જયારે તેઓ પોતાના ચેહરા પરના ખીલ મસાથી હમેશા દુઃખી થવા લાગે છે. આ સમયે તેઓ ન જાણે કેટલી ભાગની કોસ્મેટિક્સ ક્રીમનો પ્રયોગ કરતા હોય છે. તો એવામાં વધુ કઈ ન કરો બસ સવારે ગરમ પાણી પીવાનું શરૂ કરી દો. તમારી આ સમસ્યા દૂર થઇ જશે.

ચહેરાની ચમકમાં થશે વધારે:

જ્યારે જ તમે દરરોજ સવારે ગરમ પાણી પીવાનું શરૂ કરી દેશો તેના બાદ જ તમારા શરીરના વિષાનાક તત્વ દૂર થવાના શરૂ થઇ જશે. તે આપણા શરીરના લોહી ને પણ સ્વચ્છ રાખે છે જેનાથી સ્કિન સંબન્ધિત તકલીફમાં ફાયદો મળે છે, અને ધીરે ધીરે તમારી ત્વચામાં ચમક થવા લાગશે.

પેટ સંબંધી સમસ્યામાં ફાયદાકારક:

શું તમે કોઈ પેટ સંબંધી તકલીફથી પરેશાન છો ? જેવા કે કબ્જ, ગેસ, એસીડીટી, અલ્સર, ખોરાક ન પચવો વેગેર જેવી સમસ્યાઓ થાય છે ? તો દરરોજ સવારે ગરમ પાણી પીઓ, જેના લીધે પેટની તકલીફો પણ દૂર થઇ જશે.

માસિક ધર્મ દરમિયાન થતા કમરદર્દ અને પેટદર્દથી રાહત:

કેટલીક યુવતીઓને પોતાના માસિક ધર્મ અનુસાર પેટ અને કમર દર્દની તકલીફ રહેતી હોય છે. આવામાં જો તમે સવારે ગરમ પાણી પીવાનું રાખશો તો દર્દથી આરામ મેળવી શકશો.

વધતી ચરબીને ઓછી કરવામાં મદદરૂપ:

ગરમ પાણી શરીરના પાચનતંત્રને વધુ સ્વસ્થ બનાવે છે. જેને કારણે શરીરમાં ઉપસ્થિત અતિરિક્ત ચરબી નથી વધતી. જો તમારા શરીરની વધારાની ચરબીને ઓછી કરવી છે તો દરરોજ સવારે ગરમ પાણી પીવાનું શરૂ કરી દો. અને એમાં પણ જો લીંબુ નો રસ ઉમેરીને પીસો તો તે વધુ અસરકારક કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!