મહિલાઓ એ ક્યારેય આ વસ્તુઓ નો સ્પર્શ કરવો જોઈએ નહીં, જો સ્પર્શ કરશે તો નહિ રહે કુંવારી કે પતિવ્રતા

આપણે બધા સામન્ય રીતે જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં બહું બધા એવા રીતરીવાજો છે જેને લીધે લોકો ઘણા નિભાવતા હોય છે તથા ઘણા લોકો નથી નિભાવતા હોતા. તો અમે એવી જ એક કહેવત વિશે તમને કહીશું. આ માન્યતા અનુસાર ભગવાન શિવજીના શિવલિંગ વિશેની છે. આશરે બધા જ લોકોએ સાંભળ્યું હશે કે કુંવારી છોકરીએ અને પતિવ્રતા પત્નીએ ક્યારેય પણ શિવલિંગનો સ્પર્શ ક્યારેય ન કરવો જોઈએ. આપણા પુરાણોમાં તેને સ્પર્શ કરવાની કોઈપણ જાતની મનાઈ કહેવામાં આવી છે. તો દોસ્તો તેની પાછળનું કારણ અને શું છે તેની પાછળનું સાચું રહસ્ય એ આજે અમે આ લેખમાં તમને કહીશું. તો આ આર્ટિકલ ને છેલ્લે સુધી વાંચો તથા જાણો શા માટે પતિવ્રતા પત્ની અને કુંવારી છોકરીઓએ શિવલિંગનો સ્પર્શ ક્યારેય ન કરવો જોઈએ.

હિંદુ ધર્મ પ્રમાણે શિવલિંગની પૂજાને ખુબ જ સારું કહેવામાં આવે છે. ફક્ત ભારતમાં જ નહિ પણ બીજા દેશોમાં પણ જ્યાં જ્યાં હિંદુઓ વસે છે ત્યાં તેઓ પણ શિવલિંગની પૂજામાં વિશ્વાસ રાખતા હોય છે. પણ નવાઈની વાત તો એ છે કે શિવલિંગને સ્પર્શ કરવાનો અધિકાર ફક્ત પુરુષો પાસે જ છે. જ્યારે સ્ત્રીઓ, પતિવ્રતા પત્ની તથા ખાસ કરીને કુંવારી કન્યાઓ માટે શિવલિંગનો સ્પર્શ કરવો તે વર્જિત કાર્ય ગણાય છે, એવું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.

ત્યારપછી કુંવારી છોકરીઓએ તથા પતિવ્રતા સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ તો નથી કરી શકતી પણ તેમની પૂજા પણ નથી કરી શકતી. કુંવારી કન્યાઓ ભગવાન શિવજીની પૂજા કરતા હોય છે. પણ ફક્ત એકલા ભગવાન શિવજીની પૂજા નથી કરી શકતી. કુંવારી કન્યા ભગવાન શિવ અને પાર્વતીજીની એક સાથે જ પૂજા કરી શકે છે. કુંવારી કન્યા માટે માત્ર શિવજીની પૂજા કરવી તે પણ વર્જિત ગણવામાં આવે છે. જ્યારે કુંવારી છોકરીઓ સોળ સોમવારનું વ્રત રાખે છે ત્યારે શિવજીની પૂજા કરે છે. પરંતુ માતા પાર્વતીની પણ સાથે પૂજા કરે છે અને તેનું કારણ એ છે કે ભગવાન શિવને જ સૌથી શ્રેષ્ઠ પતિ માનવામાં આવ્યા છે. એટલા માટે છોકરીઓ ભગવાન શિવજી જેવા પતિની ઈચ્છા લઈને જ ભગવાન શિવજી અને પાર્વતીની પૂજા કરતી હોય છે.

પૌરાણિક કથાઓ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવજી ખુબ જ કઠીન અને પવિત્ર તપસ્યામાં લીન થતા હતા. તેઓ કોઈ જંગલ અથવા શિખરની ટોચ પર જઈને તપસ્યામાં લીન થતા. ત્યાંથી મનુષ્ય જીવન તથા સભ્યતા ખુબ જ દુર હોય. તે જગ્યા પર કોઈ સ્ત્રી તો શું, પુરુષનું જવું પણ શક્ય ન હતું. માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવજી તપસ્યામાં લીન હોય, ત્યારે દેવીઓ અને અપ્સરાઓ પણ ખુબ જ સાવચેતી રાખતા કે ભૂલથી પણ તેના કેમકે ભગવાન શિવજીની તપસ્યામાં ભંગ ન થાય. જો તેના લીધે ભગવાન શિવની તપસ્યામાં કોઈ ભંગ પડે તો તેમણે તેના ક્રોધના ભોગી બનવું પડે, એટલા માટે દેવીઓ તથા અપ્સરાઓ પણ સાવધાની રાખતી હતી. ત્યારથી જ આ માન્યતા આવે છે કે કોઈએ પણ ભગવાન શિવજીના લિંગને સ્પર્શ ક્યારેય કરવો નહિ.

ત્યારપછી કુંવારી છોકરીઓએ તથા પતિવ્રતા સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ તો નથી કરી શકતી પણ તેની સાથે સાથે પૂજા પણ નથી કરી શકતી. કુંવારી કન્યાઓ ભગવાન શિવજીની પૂજા ચોકક્સ કરી શકે છે. પણ માત્ર એકલા ભગવાન શિવજીની પૂજા નથી કરી શકતી. કુંવારી કન્યા ભગવાન શિવ અને પાર્વતીજીની એક સાથે જ પૂજા અર્ચના કરી શકે છે. કુંવારી કન્યા માટે માત્ર શિવજીની પૂજા કરવી તે પણ એક વર્જિત ગણવામાં આવે છે. જ્યારે કુંવારી છોકરીઓ સોળ સોમવારનું વ્રત કરે છે ત્યારે શિવજીની પૂજા અર્ચના કરે છે. પણ તેની સાથે સાથે માતા પાર્વતીની પણ પૂજા કરે છે તથા તેનું મુખ્ય કારણ એ છે કે ભગવાન શિવને જ સૌથી શ્રેષ્ઠ પતિ કહેવામાં આવ્યા છે. એટલા માટે છોકરીઓ ભગવાન શિવજી જેવા પતિની ઈચ્છા લઈને જ ભગવાન શિવજી અને પાર્વતીની પૂજા સાથે કરતી હોય છે.

દોસ્તો આ સિવાય લિંગ પુરાણ પ્રમાણે દરેક પુરુષ જાતિ ભગવાન શિવજીનો અંશ છે તથા દરેક સ્ત્રી જાતિ માતા પાર્વતીનો એક અંશ માનવામાં આવે છે. તેથી કુંવારી કન્યાઓ તથા સ્ત્રીઓ માટે ભલે શિવલિંગને સ્પર્શવાની મનાય હોય, પરંતુ તેઓ શિવલિંગ પર જળ ચોક્કસ ચડાવી શકે છે.

એક બીજું કારણ એ પણ છે કે ભગવાન શિવજીનું લિંગ એ પુરુષત્વની નિશાની માનવામાં છે. તેથી કોઈ પણ કુંવારી કન્યાએ કે પતિવ્રતા સ્ત્રીએ ભગવાન શિવજીના લિંગને સ્પર્શ ક્યારેય ન કરવો જોઈએ. નહિ તો પતિવ્રતા પત્નીનું વ્રત તૂટી જાય છે. જેના લીધે આપણા શાસ્ત્રો પ્રમાણે તે પાપની ભાગીદાર બને છે. તેથી કુંવારી કન્યા અને પતિવ્રતા સ્ત્રીઓએ ક્યારેય પણ ભગવાન શિવજીના શિવલિગને સ્પર્શ ન કરવો જોઈએ.

તો દોસ્તો આ હતી શિવલિંગને લઈને સ્ત્રીઓ સાથે કેટલીક એવી માન્યતાઓ અને તેની પાછળના કારણો. જે માન્યતાઓ વર્ષોથી ઘણા લોકો આવી ચાલતી રહેતી હોય છે. પણ ઘણા લોકો આ માન્યતાથી અજાણ પણ હોય છે. પરંતુ દોસ્તો ભગવાન શિવજીને સ્ત્રીઓએ જળ ચડાવવું હોય તો પુજારી કે પુરુષ દ્વારા અર્પિત કરી શકે છે. અને તેનું ફળ ખુબ જ સારું મળે છે.

પણ દોસ્તો ખરેખર દિલમાં શ્રદ્ધા હોય તથા સ્ત્રીઓ અને કુંવારી છોકરી દર્શન કરે તો તેને સ્પર્શ કરવા કરતા પણ વધારે ફળ આપે છે. કોઈ પણ દેવતા કે દેવીના દર્શન તમે કરો ત્યારે તેને દિલથી જુવો તો તમારી દરેક મનની ઈચ્છા પૂર્ણ અવશ્ય થાય છે. તો દોસ્તો કોમેન્ટ કરો અને આ વાત વિશે તમારું શું માનવું છે એ અમને અવશ્ય જાણવો…. હર હર મહાદેવ….

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!