સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી રહેલ આ ફોટોને તમે અસલી સમજ્યા, હકીકત જાણીને તમે દંગ રહી જશો
સોશ્યલ મીડિયા એક એવું માધ્યમ છે જેના પર કોઈપણ વ્યક્તિ સરળતાથી ગમે ત્યારે વાઇરલ થઈ શકે છે અને ફેમસ બની શકે છે. સોશ્યલ મીડિયા પર ક્યારેક ક્યારેક કોઈને કોઈ ફોટા વાયરલ થતા રહેતા હોય છે, ક્યારે પણ કોઈ ફિલ્મ સ્ટારના ફોટો તો વાયરલ કરવાનું એક માધ્યમ બની જ ગયું છે. બહુ બધી વખત તો લોકો તેનો ઘણો સારો ઉપયોગ કરે છે, પણ ઘણી વખત એવી હરકત કરી દે છે, જે વાયરલ તો થઇ જાય છે પરંતુ સાથે જ લોકો માટે ચિંતાનો વિષય બની જતી હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે, જે ઓરીજીનલ તસ્વીરો સાથે છેડછાડ કરીને ફોટોશોપ દ્વારા તેને કાંઈક અલગ રૂપ આપી દે છે અને ભોળા એવા લોકો બિચારા મુર્ખ બની જાય છે.
એવું ઘણી વાર બન્યું હશે કે જ્યારે ફોટોશોપ કરેલા ફોટા લોકોએ એકદમ સાચા સમજી લીધા છે. એવામાં આજે આ લેખમાં અમે તમારા બધા માટે એવી જ થોડી વાયરલ તસ્વીરો લઈને આવ્યા છીએ. જેને ફોટોશોપની મદદ વડે એકદમ ચેન્જ કરી દેવામાં આવ્યા હતા અને જયારે તમે આ તસ્વીરોના સાચા ફોટા જોશો તો ખરેખર નવાઈ પામી જશો.

વાંદરા સાથેની આ સેલીબ્રેટીની સેલ્ફી સાચી હતી નહિ, પરંતુ લોકો તેને એકદમ સાચી સમજવા લાગ્યા હતા.
રીંછ સાથેની લેવામાં આવેલી માછીમારની તસ્વીરને પણ ફોટોશોપની મદદથી ચેન્જ કરી નાખવામાં આવી છે.
પહાડ ઉપર બેઠેલ આ છોકરીની ફોટો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ હતી, જેને લોકો સાચી સમજી ગયા હોય છે.
બિલાડીના આ ફોટો પણ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી વાયરલ થઇ હતી.
આ તસ્વીર બાકી બધાની જેમ જ નકલી છે જેને લોકોએ ઘણી વાયરલ કરી હતી.
આ છોકરા દ્વારા પકડવામાં આવેલી માછલીને સોશિયલ મીડિયા ઉપર કાંઈક એવી રીતે દેખાડવામાં આવી હતી, આ કુતરાની નકલી તસ્વીર પણ ઘણી વાયરલ થઇ હતી.
લોકોને એવું લાગ્યું કે આ કૂતરાએ પાઘડી સાચી રીતે પહેરેલી છે, જેના કારણે આ ફોટો સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થયો.
ફોટોમાં વધારે કઈ ઝાઝો ફર્ક નથી પણ ફોટો અસલી હોય કે નકલી પણ બંને ફોટો લોકો સૌથી વધારે શેયર કરવામાં આવ્યા છે.
આ તસવીરની હકીકત જાણ્યા વગર આ ફોટોને લોકોએ વધુ પસંદ કર્યો, જેના લીધે આ ખુબ વાયરલ થયો.
બંને તસવીરો જોયા પછી લાગે છે કે આ એક નહિ પણ બંને ફોટો વાયરલ થવા જેવા છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.