Mojemoj.com

Best Gujarati Blog

અર્જુને કર્યો અજય દેવગણને લઈને આ મોટો ખુલાસો, કહ્યું “મને તેની જેમ…”

અર્જુન કપૂર જે બૉલીવુડ ના જાણીતા અભિનેતા માથી એક નામ છે, તે પફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર ના દીકરા છે, તેણે  પોતાના કરિયર ની શરૂઆત ઈશ્કબાજ ફિલ્મ થી કરી, તેમણે ખૂબ સારી ફિલ્મો બોક્સ ઓફિસ પર આપી છે, હાફ ગર્લફ્રેન્ડ, ગુંડે, કી એન્ડ કા, ઈંડિયાસ મોસ્ટ વોન્ટેડ, 2 સ્ટેસ જેવી શાનદાર ફિલ્મો માં કામ કર્યું છે,

સૂત્રો અનુસાર જાણવા મળ્યું કે તે પોતાની આવનારી ફિલ્મ પાનીપત ના પ્રમોશન માં વ્યસ્ત છે, ત્યારે એક ઇન્ટરવ્યુ માં એમને કહ્યું કે તે અજય દેવગન ની જેમ બનવા ઇચ્છે છે, તે અજય દેવગન જેવી એમની પણ પર્સનાલિટી બનાવવાની કોશિશ કરે છે, ટૂક માં કહીયે તો તે અજય દેવગન ને ફોલો કરે છે. અજય દેવગણે પોતાના કરિયર માં ખૂબ જ ઉતાર ચડાવ જોયા છે, છતાં પણ તેઓ સફળતા ના શિખરે છે. હું પણ તેમની જેવો બનવા ઈચ્છું છું.

અર્જુન કપૂરે કહ્યું કે તે એક દિવસ અજય દેવગન ની જેમ બની ને જ રહેશે, અજય દેવગન અભિનેત છે, ફિલ્મ પ્રોડ્યુસર છે, અને સાથે સાથે ફિલ્મ નિર્દેશક પણ છે, આ બધુ એમને પોતાના સારા અને ખરાબ સમય માથી પસાર થઇ ને જ શિખું છે,

પોતાની વાત કરતાં અર્જુને કહ્યું ઇસ્ક્બજ અને ઓરગ્ઝેબ ૧ વર્ષ ની અંદર જ રીલીઝ થઇ ગઇ હતી, ત્યારે જ મને ફિલ્મ અભિનેતા ના જીવનના સારા અને ખરાબ અનુભવ ની ખબર પડી હતી,અસફળતા બધાને મળે જ છે, પણ તેમાં જે પરિસ્થિતી ને સ્થિર થઇ અનુરૂપ કામ કરે તેજ આગળ વધી શકે, તેજ તમારા વિષે એક સારા ઍકટર ની છાપ ઊભી કરી શકે છે, અસફળતા ને અકસેપ્ટ કરી મણિ લેવું જોઈએ કે પબ્લ્લિક ને ફિલ્મ નથી ગમી,

ખૂબ જ સારો મેસેજ આપતા તેણે કહ્યું કે જે કામ હું કરું છું, એનું સન્માન પણ  કરું છું, ફિલ્મ સારી હોય કે ના હોય ફ્લોપ ફિલ્મ થી પણ શીખવા મળે એટલે આપણાં કામ ની પ્રસંશા આપણે જ કરવી જોઈએ, દર્શકો ને શું ગમે છે અને તેઓ મારી પાસે થી શું અપેક્ષા રખે છે અને તેમની અપેક્ષા પર હું ખરો ઉતારું એવિ કોશિશ કરીશ,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!