કોઈ ની મદદ વગર એકલે હાથે આ ૧૦ બોલીવુડ એક્ટ્રેસે બાળકોને મોટા કર્યા – પુનમ ઢીલ્લોન વિષે વાંચવું વધુ ગમશે
માતા હોય કે પિતા બંને સાથે મળીને જ બાળક નો ઉછેર કરવો જોઈએ. એકલઈ માતા હજી પોતાના બાળક ને ઉછેરી ને મોટા કરી શકે પણ પિતા ને એકલે હાથે બાળક નો ઉછેર કરવો મુસ્કેલ થઈ જાય છે. આપણા બોલીવુડ માં મોટા ભાગ ના સ્ટાર એવા છે જે સિંગલ પેરેન્ટ્સ તરીકે પોતાના બાળક નો ઉછેર કરે છે. અને એ પણ સારી રીતે આજે તમને એવા 10 બોલીવુડ સ્ટાર ની વાત કરશું જે એકલા હાથે પોતાના બાળક નો ઉછેર કરતા હોય..
સુસ્મિતા સેન :-

તમને ખબર જ હશે સુસ્મિતા એ લગ્ન નથી કર્યા તેને બે દીકરી ઓને દતક લીધેલી છે. અને તેનો ઉછેર કરે છે. તેને દુનિયાની કોઈ કમી નથી.
કરિશ્મા કપૂર :-
સંજય કપૂર સાથે છુટા છેડા બાદ તેને પોતાના બંને બાળકો નો ઉંચેર એકલી જ્કારે છે. તેને એક દીકરી અને એક દીકરો છે.. તેને એક સારું જીવન આપવાની કોશીસ કરી રહી હ્ચે.
નીના ગુપ્તા :-
કુવારી માતા બનેલી નીના ગુપ્તા નું અફેર ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે હતું વિવિયન પહેલેથી જ પરણિત હતા. એટલે બીજા લગ્ન ના કરી શક્ય.અને નીના ગુપ્તા ને એક ડોકરી ને જન્મ આપ્યો. તેનો ઉછેર તે એકલી જ કરે છે.
કોકણા સેન ગુપ્તા :-
એકટર રણવીર શોર ની સાથે તલાક લીધા પછી તે પોતાના દીકરા હારુન ને એકલી જ સાચવે છે. અને તેના દીકરા ના બધા સપના પુરા કરે છે.
અમૃતા સિંહ :-
અમૃતા અને સૈફ અલી ખાન ના તલાક થયા એ બધા ને ખબર જ છે. અમૃતા તલાક પછી બંને બાળકો ને મોટા કર્યા અને તેના સંસ્કારો દેખાય છે તેના બાળકો માં તેને દીકરી “સારા” અને દીકરો “ઈબ્રાહીમ” બંને પોતાની માતા સાથે ખુશ છે.
પૂજા બેદી :-
ફરહાન ઈબ્રાહીમ ની સાથે તલાક પછી પૂજા પોતાના બાળકો સાથે એકલી જ રહે છે, દીકરો દીકરી બંને ને સારા સંસ્કાર આપ્યા અને સાબિત કરી બતાવ્યું કે તે માતા હોવા ચ્તાપ્ન પોતાના બાળકો નો સારો ઉછેર કરી શકે છે.
સારિકા :-
સારિકા ના લગ્ન કમલ હસન સાથે થયા હતા. શ્રુતિ અને અક્ષર બે દીકરી હતી. જયારે સારિકા નો તલાક થયો. પણ તેને બંને દીકરી ઓ આજે બોલીવુડ માં ધૂમ મચાવી રહી છે. અને પોતાની માતા નું નામ રોશન કરે છે.
પૂનમ ઢીલ્લોન :-
અશોક ઠાકરિયા સાથે છૂટાછેડા લીધા બાદ તેને દીકરી પલોમા અને દીકરા અનમોલ ને જાતે જ મોટા કર્યા છે. અને તેને સારું ભવિષ્ય આપ્યું..
નીલીમા અઝીમ :-
નીલિમા અને પંકજ બંને નો દીકરો શાહિદ કપૂર નીલિમા પંકજ ની પહેલી પત્ની હતી. પંકજ સાથે છૂટાછેડા બાદ તેને શાહિદ કપૂર ને મોટો કર્યો અને આજે તે બોલીવુડ નો સુપરસ્ટાર છે.
ડીમ્પલ કાપડિયા :-
ખુબ જ નાની ઉમર માં ડીમ્પલ કાપડિયા એ રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા, પણ બંને વચ્ચે કોઈ સારા સંબંધ ના હોવાથી બંને અલગ થઈ ગયા. ડીમ્પલ બંને દીકરીઓ ને એકલી જ સાચવે છે.
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.