‘દંગલ ગર્લ’ ગીતા ફોગટ પહેલી વખત માં બની – દીકરાનો આ ફોટો શેર કરીને આવું કહ્યું….

દરેક સ્ત્રી માટે માતા બનવું એ સૌભાગ્ય ની વાત છે તે એક જીવ ને જન્મ આપે છે. અને સાથે પોતાનો પણ બીજો જન્મ થાય છે. લગ્ન બાદ દરેક સ્ત્રી નું એવું સપનું હોય છે. કે તે માતા બંને અને આ ખુશી બધા ની સાથે શેર કરે આવી જ  એક ખુશ ખબર આવી છે. ગીતા ફોગાટ  જે ભારત ની રેસલર છે. તેને 24 ડીસેમ્બર ના એક હેલ્દી બોય ને જન્મ આપ્યો.

અને થોડા દિવસ પછી તેના ફોટા સોસીયલ મીડિયા માં અપલોડ કરતા પોતાની ખુશી જાણવી.. ગીતા ફોગાટ જો તમને યાદ ના હોય તો યાદ કરાવી એ જે આમીર ખાન ની દંગલ ફિલ્મ જેમાં મોટી દીકરી ગીતા ફોગાટ હતી.. આ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ હતી. જેમાંઆમીર ખાન ની બંને દીકરી ઓ કુશ્તી લડતા શીખવાડે છે. અને ગોલ્ડ મેળેલ મેળવી ને ભારત નું નામ રોશન કરે છે.

 ગીતા ફોગાટ 2010 માં કોમન વેન્થ ગેમ્સ માં કુસ્તી લડી ને પહેલું ગોલ્ડ મેડલ મેળવ્યું.. અને ભારત નું નામ રોશન કર્યું.  સોસીયલ મીડિયા પર પોતાના બાળક ના જન્મ ની ખુશી મનાવતી તસ્વીરો અપલોડ કરી.. તેમાં તેના પિતા અને બહેન પણ છે. આ તસ્વીર હોસ્પિટલ ની છે. પરિવાર ના બધા લોકો બાળક ને લાડ લડાવી રહ્યા છે.

જયારે આ ફોટા સોસીયલ મીડિયા પર અપલોડ કાર્ય ત્યારે ગીતા એ કેપ્શન માં લખ્યું.હેલો બોય આ દુનિયા માં તારું સ્વાગત છે. આ બાળક ના જન્મ થી અમે બધા ખુશ છીએ. અને તમે પણ આ બાળક ને એટલો જ પ્રેમ અને આશીર્વાદ આપજો.એના જન્મ થી અમારી લાઈફ એકદમ પરફેક્ટ બની છે. એક બાળક ને જન્મ આપવો એ માત્ર મહેસુસ કરી શકાય. શબ્દો માં ના વર્ણવી શકાય..

ગીતા ફોગાટ ભારત ની પહેલી મહિલા પહેલવાન હતી. જે ઓલમ્પિક માં સિલેક્ટ થઈ હતી. થોડા દિવસો પહેલાજ તેને પોતાના ગર્ભવતી થવાના ન્યુઝ આપ્યા હતા. અને મીડિયા ને કહ્યું હતું કે તે એકવાર માતા બની જાય પછી ફરી મેદાન માં કુશ્તી લડવા માટે આવશે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!