કપડાં પહેરતી વખતે બટન તૂટે અથવા ચાવીમાં કાટ લાગે, આવા શુભ અશુભ સંકેત આપે છે આ 10 ઘટનાઓ

દરરોજ આપણી સાથે બધું જ સારું તથા આપણી પસંદનું થાય એ આવશ્યક નથી,પણ આપણી સાથે શું થાવાનું છે તેની જાણ તથા અનુભવ જો આપણને પહેલાથી જ પ્રાપ્ત થઇ જાય તો, જીવન લગભગ થોડું સહેલું થઇ જાય તથા આપણે આપણા જીવનને લઈને થોડા સજાગ પણ થઇ જતાં હોઈએ છીએ.

પ્રાચીન સમયમાં માણસો ફોન વગર, ઇન્ટરનેટ વગર પણ પોતાના ફેમિલના હાલ-ચાલ સંકેતો દ્વારા પ્રાપ્ત કરી લેતા. આ સંકેતો આજે પણ છે જ પણ માણસો તેના પર વિશ્વાસ નથી કરતા. પણ આ વાતને વૈજ્ઞાનિક ધોરણે પણ સાબિત થઈ ગઈ છે કે આપણી નજીક શુભ અને અશુભ ઊર્જા હોય છે જે આપણને આપણા ભવિષ્યમાં થનાર સારી કે ખરાબ ઘટનાઓનો થોડા ઘણા સંકેત આપે છે.

જો તમે કોઈ સામાનની ખરીદી કરવા માટે તથા કોઈ બીજા કારણસર બજાર માટે નીકળી રહ્યા છો અને ખરીદારીના પહેલા જ તમને છીંક આવી જાય છે તો તેનો સીધો અર્થ ખુબ જ શુભ માનવામાં આવે છે.તમે જે પણ ભાવ તાલ કરશો તેમાં તમને અચૂક થોડો ઘણો તો ફાયદો આવશ્યક થાશે.

જો તમે પોતાના સપનામાં એક પરીક્ષાખંડમાં એક્ઝામ આપવા માટે બેઠા છો તો તેનો સીધો અર્થ એ છે કે તમારા જીવનમાં કોઈ નવી પરીક્ષા કે સંઘર્ષ શરૂ થાવાનો છે.

કાચા દૂધનું ઢોળાઇ જવું ખુબ શુભ કહેવામાં આવે છે જો કે ગરમ થઈ રહેલા દૂધનું ઉભરાવું શુભ કહેવામાં આવે છે.

પોતાના ઘરમાંથી કોઈપણ માણસના બહાર નીકળવા પર કચરો વાળવો જોઈએ નહિ. સાવરણીથી કચરો વાળવો દુર્ઘટના થાવાનો સંકેત આપતા હોય છે

જયારે પણ રાત્રે જો ઘરની આજુબાજુ અથવા તો ઘરની બહાર કુતરા કે બિલાડીનો રડતો અવાજ સાંભળવા માટે તો તે ખુબજ અશુભ સંકેત માનવામાં આવે છે કે કોઈ ખરાબ ઘટના કે પછી કોઈના મૃત્યુ થાવાનો સંકેત છે. માટે જ્યારે પણ આવો અવાજ તમને સાંભળવા મળે તો ત્યાંથી તે જાનવરોને દૂર કરી દો.

પોતાના ઘરની ચાવીઓ કોઈપણ યુવતી માટે ખુબ જ આવશ્યક હોય છે કેમ કે તેની સાથે જ ફેમિલીની સુખ સમૃદ્ધિ સંકળાયેલી હોય છે.જો ઘરની ચાવી પર દરરોજ કાટ લાગી જાય તો તેનો અર્થ ઘરમાં સુખ સમૃદ્ધિમાં અતિ વધારો થઈ રહ્યો છે જે એક સારો સંકેત કહેવામાં આવે છે.

જો તમને હોઈ કપડામાં ચોંટેલું રૂ દેખાવા મળે તો તેનો સીધો અર્થ એ છે કે તમારી સાથે કંઈક ને કંઈક સારું થાવાનું છે, આ ઉપરાંત જો શર્ટનું બટન ઉલ્ટું લાગી જાય તો તે પણ તમારા મારે શુભ સંકેત માનવામાં આવે છે.

જો તમને સવારમાં સિક્કાઓનો રણકાર કાને પડે તો તેનો સીધો અર્થ એ છે કે તમને આવનારા કેટલોક જ સમયમાં ધનલાભ થાવાનો છે.

જો તમને ઘરની બહાર અચાનક નીકળવાના સમયે રસ્તામાં કોઈ કૂતરો તમને જોઈને થંભી જાય તો તેનો અર્થ એ છે કે તમારી સાથે ક્યારેક ખરાબ થાવાનુ છે.માટે ત્યાં થોડો સમય રોકાયા પછી જ આગળ વધો. આ ઉપરાંત જો તમારો પાલતુ કૂતરો પણ ઘરેથી બહાર નીકળવાના સમયે ભસે છે તો તે તમારી સાથે કોઈ અકસ્માત થાવાનો સંકેત છે. માટે આ સમયે પણ થોડું રોકાયા પછી જ ઘરેથી બહાર નીકળો.

જો તમને સવારના સપનામાં કોઈની મોત થયેલું જોવા મળે તો તેનો સીધો અર્થ એ છે કે તે માણસની ઉંમર લાંબી થઇ ગઈ છે.

જો કે આ બાબતો પર થોડીક હકીકત સંકળાયેલી છે તે તો કોઈ જ નથી જાણતું. કારણ કે માનો તો બધું જ છે અને ના માનો તો કંઈપણ નથી..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!