Mojemoj.com

Best Gujarati Blog

મહાબલી હનુમાનજીએ જાતે લખી દીધી આ 4 રાશીની કિસ્મત, ભૂલથી પણ ન કરશો આ રાશિને હેરાન નહીતો ખુદ હનુમાનજી આપશે દંડ

જેવી રીતે આપણે બધા સમાન્ય રીતે જાણીએ છીએ કે બધા દેવોમાં, હનુમાનજી એક એવા દેવતા માનવામાં આવે છે જે ખૂબ જ ખુશ થઈ જતાં અને જલ્દી પ્રસન્ન થતાં ભગવાનમાંના પૈકી એક છે. જ્યારે કોઈ ભયભીત હોય અથવા કોઈ તકલીફમાં હોય, ત્યારે તે હનુમાનજીને તરતજ યાદ કરે છે અથવા હનુમાન ચાલિસા વાંચવાનું ચાલુ કરે છે. જેઓ સાચા દિલથી હનુમાન નિષ્ઠાવાન પૂજા પણ કરે છે, એમના નામના જાપ કરે છે. એ બધાને હનુમાનજી તરત જ હેલ્પ કરવા માટે પહોંચી જાય છે. કોઈ તેમણે અંજની પૂત્ર કહીને પુકારે છે તો કોઈ કપીશ નામથી તેમની આરાધના કરે છે.

ભગવાન શિવે ઘણા બધા અવતાર લીધા, જે પૈકી એક મહાન મહાવીર હનુમાન ગણવામાં છે. સૂર્ય દેવ દ્વારા આપવામાં આવેલા વરદાનને કારણે હનુમાન સર્વ શક્તિમાન બની ગયા હતા. અને તેમણે એનું માંનાને તેમના તેજનો સવા ભાગ પણ આપી દિધો છે અને એવું પણ માનવામાં આવે છે કે જ્યારે આ બાળક મોટું થઈ જશે ત્યારે આ બાળક પાસે બધા જ શાસ્ત્રોનું જ્ઞાન હશે. સૂર્ય ભગવાનએ તેમને એક સારા વક્તા તથા સારા વ્યક્તિત્વ ને પ્રભાવશાળી પણ બનાવ્યા છે. ખુદ રાજા યમરાજે પણ હનુમાનને એ વરદાન આપ્યું છે કે તે યમરાજના દંડમાંથી મુક્ત રહેશે. આજે પણ એવું કહેયાય હે કે જ્યાં રામાયણ ના ગાન થતાં હશે ત્યાં હનુમાન સ્વરૂપે પણ હાજરી આપે છે. અને એટ્લે જ જ્યોતિષવિધા પ્રમાણે એવી રાશિ વિષે કહેવામાં આવ્યું છે જેના પર હંમેશા હનુમાનજીની કૃપા સદાય રહે છે. આ રાશિઓ પર ક્યારેય કોઈ મુશ્કેલી નહી આવે કારણ કે હનુમાનજીને આ એ રાશિ ખૂબ જ ગમતી હોય છે. અને હનુમાનજીએ ખુદ આ રાશિઓની નસીબ લખ્યું હોય છે.

સિંહ રાશિ :

મહાબલી સિંહ રાશિના લોકો પર જરૂરી આશીર્વાદ આપશે. અને આ રાશિના વ્યક્તિઓનું જીવન સપૂણૅ બદલી નાખશે, તે ઉપરાંત ઘરમાં થતી બધી સમસ્યાઓ માઠી છુટકારો મેળવશો. તમારા ઘરની નાણાકીય સ્થિતિમાં ફેરફાર થશે. તમને કાર્યક્ષેત્રમાં ઘણી સફળતા મળશે અને તમે ખૂબ ધન કમાશો.

મેષ:

ભગવાન હનુમાનજીના મેષ પર પણ ઘણા બધા આશીર્વાદ વરસવ્યા છે, કેમ કે આજેથી જ મેષ રાશિના વ્યક્તિઓનું ભાવિ ચમકશે. જે માણસો વેપારી છે તેઓ સારા સમાચાર પ્રાપ્ત કરશે, ધનલાભ થશે જે ખૂબ જ જ લાભદાયી હશે. ઘરની આર્થિક પરિસ્થિતિમાં ઘણી સુધારો થશે, ઘરમાં જો થોડો તણાવ હશે તો તે પણ દૂર થશે.

કન્યા :

મહાબલી એ કન્યારાશિના જાતકો પર પોતાની કૃપા વરસાવી છે. જે તેમની બધી તકલીફોને દૂર કરશે. લક્ષ્મી જે સંપત્તિની દેવી છે તે પણ તમારા પર સંપૂર્ણપણે પ્રસન્ન રહેશે. જો તમે લાંબા સમયથી શરીર સંબંધિત સમસ્યાથી પીડાતા હો, તો તમે તેનાથી છુટકારો મેળવશો. તમે કામના ક્ષેત્રમાં ખૂબ સફળ થશો. પૈસાથી સંબંધિત બધી તકલીફો હલ થઈ જશે.

ધનુ :

ખાસ હનુમાનજીએ ધનુરાશિના લોકો પર ઘણા બધા આશીર્વાદ આપ્યા છે. કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલું તમારું પરિશ્રમ બેકાર જશે નહીં; થોડાક સમયમાં તમનેતેનું શુભ પરિણામ પ્રાપ્ત થશે. ઘરનો વિવાદ પણ દૂર થશે. ખૂબ જ ઝડપથી પૈસાની તકલીફથી છુટકારો મેળવશો અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી રહેશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!