નવા વર્ષની શરૂઆતથી કરવા જેવું કામ – ઘરના પગ લુંછણિયા નીચે આ એક વસ્તુ ગરીબી ક્યારેય ઘરે નહીં આવવા

ઘણા લાંબા સમયથી જ ધનના મહત્વને આગવું કહેવામાં આવેલું છે. તમે પણ પૈસાના મહત્વને ખુબ સારી રીતે સમજી શકો છો. ધન સાથે જોડાયેલી સુવિધાઓ ને મેળવવા માટે કોઈને પણ ખુબ પરિશ્રમ કરવો પડતો હોય છે.તેની સાથે જ ઘનની દેવી લક્ષ્મી ની કૃપા ની પણ ખુબ જ જરૂરી બની રહે છે. દરેક માણસનું સપનું હોય છે કે, તેનું પોતાનું ઘર અને પોતાની ગાડી હોય. પણ પૈસા છે કે, ક્યારેય ટકતા જ નથી.

જ્યોતિષશાસ્ત્ર ના કહ્યા પ્રમાણે ઘર ની સ્ત્રીઓ લક્ષ્મી તરીકે ઓળખવામાં આવે છે. તેની રહેવાની પદ્ધતિ તથા સંસ્કારની  વાત પોતાના ઘર પર ઊંડી અસર પડે છે. ઘર ની લક્ષ્મી પોતાની ગૃહસ્થી ને ખુશહાલ બનાવી રાખવા માટે દરેક સંભવ પ્રયત્નો કરતી હોય છે. જ્યોતિષના પ્રમાણે દરેક ગ્રહ, નક્ષત્ર નો આપણી ઉપર ઊંડો પ્રભાવ પડે છે. આ પ્રભાવ સારો કે ખરાબ હોઈ શકે છે. તેના માટે કેટલાક ઉપાયો કહેવામાં આવેલા છે.

પગલુંછણીયા ની નીચે રાખો આ વસ્તુ :

જ્યારે તમારા ઘરમાં નેગેટિવ વસ્તુ નો વાસ થઇ જાય છે તો બધી બાજુ થી તકલીફો આવવા લાગે છે. બહુ બધી વખત બનેલું કામ પણ બગડવા લાગતું હોય છે. જો તમારી સાથે પણ આવું થઇ રહ્યું છે તો ઘરના રૂમની બહાર રાખેલા પગલુંછળિયા ની સાથે કેટલાક આસાન ઉપાય કરી શકો છો. તમે પગલુંછળિયા ની નીચે એક ફટકડી મૂકી શકો છો. કેહવામાં આવ્યું છે કે પગલુંછળિયા ની નીચે ફટકડી મુકવાથી અંદર નેગેટિવ શક્તિ  પ્રવેશ કરતી નથી.

કેવી રીતે મુકવી ફટકડી?:

ઘરની બહાર મૂકેલા પગલુંછળિયા ની નીચે એક નાની ફટકડી મુકવા માટે સૌ પ્રથમ બજાર માંથી ફટકડી નો એક નાનો ટુકડો ખીરીદી લાવો.

ત્યારબાદ ફટકડી ના ટુકડા ને પીસી ને તેને એક સફેદ કપડા માં પાતળી એવી પરત કરીને રાખી દો તથા એક નાની ગાંઠ મારી દો. ત્યારબાદ ફટકડી ની આ પોટલી ને ઘર ના મેન ગેટ ના પાયદાન ને નીચે ગોઠવી દો. આવું કરવાથી ઘર માં ક્યારેય પણ ગરીબી નહિ આવે અને સાથે જ નેગેટિવ ઊર્જા પણ દૂર થઇ જાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!