આ સિતારાઓ એ નાના પડદે અભિનય કરીને વસાવી લીધી છે BMW જેવી મોઘી કાર – યાદી વાંચો
બધા ને ગમે કે એની પાસે ગાડી,પૈસા, બેંક બેલેન્સ હોય, પણ આ બધા ના સપના પુરા ના થાય જીવન માં સારું ઘર અને ગાડી મળે એટલે ઘણું જો આ મળી જાય તો બાળકો નું ભણતર રહી જાય છે. બધા સપના જો પુરા કરવા હોય તો ખુબ જ મહેનત કરવી પડે છે. બોલીવુડ ના સ્ટાર પાસે બધું જ હોય છે, સારી ગાડી, મોટું ઘર હોય જ છે પણ આપને વાત કરીએ છીએટેલીવિઝન ના સ્ટાર ની મોટા ભાગ ના ટી.વી. સિતારાઓ છે જેની પાસે મોંઘી કાર હોય છે.
ક્યાં ટી.વી. સ્ટાર પાસે મોંઘી કાર છે.
બોલીવુડ ના સ્ટાર પાસે મોઘી કાર અને બ્રાન્ડેડ વસ્તુ ઓ જોવા મળે છે. પણ ટી.વી. સ્ટાર પણ કોઈ થી કમ નથી આજકાલ એમની પાસે પણ મોઘી કાર અને ઘર છે.
સિદ્ધાર્થ શુક્લા :-

બીગ બોસ માં ધૂમ મચાવતા આ સિદ્ધાર્થ શુક્લા પાસે લક્ઝરી ગાડી ઓ છે. તેમની લાઈફ સ્ટાઇલ ખુબ જ મોંઘી છે,સિદ્ધાર્થ શુક્લા પાસે BMW X5 ગાડી છે, સિદ્ધાર્થ વિરુધ હજુ હાલમાં રેશ ડ્રાઈવિંગ નો કેસ ચાલી રહ્યો છે.
પાર્થ સમથાન :-
કસોટી જિંદગી કી 2 ના અનુરાગ બાસુ પાસે મર્સડીઝ બેઝ છે, જે હાલમાં જ તેને ખરીદી છે. તેની પાસે સફેદ રંગ ની લક્ઝરી કાર છે. જેને એની તસ્વીરો સોસીયલ મીડિયા પર અપલોડ કરી હતી.
દીપિકા કક્કડ :-
બીગ બોસ 12 ની વિજેતા દીપિકા કક્કડ પણ ખુબ જ પૈસાદાર છે. તેની પાસે બ્લુ કલર ની BMWછે, અને લાલ રંગ ની BMWX4 છે આ લાલ રંગ ની કાર તેને પોતાના પતિ સાથે પહેલી મેરેજ એનીવર્સરી માં લીધી હતી..
શિવાંગી જોશી :-
શિવાંગી જોશી લોકપ્રિય અભિનેત્રી છે, “એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ ” ટી.વી. સીરીયલ માં જોવા મળતી આ એક્ટ્રેસ પાસે જેગુઆર નું લેટેસ્ટ મોડેલ ની કાર છે. આ કાર ની કિમત 1 કરોડ રૂપિયા છે.
ભરતી સિંહ :-
ટી.વી. ની કોમેડિયન અભિનેત્રી જે બધાને હસાવી ને લોટપોટ કરી દે છે તે ભરતી સિંહ પાસે બ્લેક કલર ની BMWX7 છે.. આ સિવાય એમની પાસે Mercedez Benz GL-350 છે..
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.