પાકિસ્તાનીઓની આ 10 તસવીરો જોઈને મોજ આવી જશે – અક્કલ ના ઓથમીરો
સોશિયલ મીડિયાનાં આ જમાનામાં દેશ-વિદેશ સુધીના દરેક સમાચાર અથવા ઘટનાઓ શેર થતી હોય છે. પરંતુ આજે આપણે જોવાના છીએ પાકિસ્તાનની અમુક ફન્ની તસ્વીરો જે જોઇને તમે પણ કહેશો કે આ તો સાચે જ અક્કલના ઓથમીર છે. તો ચાલો પાકિસ્તનની અમુક ફન્ની તસ્વીરો જોઈને મન હરવું કરી લઈએ.
દેશની સેવા માટે ગયેલ કર્મચારીઓ પણ ગધ્ધા પર બેસીને કેવી મસ્તી કરી રહ્યા છે…

ચાલો મિયા ભાઈની જાનમાં…
આ ભાઈ થોડાક વધુ જ ગરમ લાગે છે…
વસ્તી વધારે હોય તો આવા પણ દિવસો આવે…
આ કુટુંબ તો હજુ પાકિસ્તાનનું નાનું કુટુંબ છે…
જાને આખું પાકિસ્તાન આ ભાઈ પર જ હાલતું હોય…એવી રીતે કામ કરે છે…
જોઇને લાગે છે પાકિસ્તાનમાં ઘરે ઘરે ગધેડા જ છે….
ત્યાના લોકો BMW નો શોખ આમ જ પૂરો કરે છે…
છે ને બાકી નંગ…
આવી સવારી દુનિયામાં બીજે ક્યાંય જોવા નહિ મળે…
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.