એક હિંદુ છોકરીને ધર્મ બદલીને લગ્ન કરાવ્યા – પાકિસ્તાનની એક વધુ માફ ના કરી શકાય એવી હરકત વાંચો
ભારત પાકિસ્તાન વચ્ચે કાયમ નવું નવું સામે આવે જ છે. જમ્મુ કાશ્મીર ના મુદ્દે પણ પાકિસ્તાન ને તકલીફ પડી. ભારત પાકિસ્તાન નો ક્રિકેટ મેચ હોય તો પણ લોકો રોષે ભરાય જાય છે. હાલ માં જે વિરોધ પ્રદશન ભારત માં ચાલી રહ્યું છે. તેને સાંસદ માં ઉઠાવવા નો એક મુદ્દો બનાવી દંગા ફસાદ થઈ રહ્યા છે. જે લોકો ભારત ના છે અને પાકિસ્તાન માં રહે છે ત્યાં આજે પણ તેમને હેરાન કરવામાં આવે છે. અને તેમને ઇસ્લામ ધર્મ અપનાવવા મજ્બુર કરે છે. એવી જ એક ઘટના સામે આવી એક હિંદુ છોકરી ને બળજબરી થી ધર્મ બદલી ને લગ્ન કરાવ્યા..
“Mahik Keswani”, daughter of Amer Lal is abducted on Friday (13th Dec.) from defence Karachi , Pakistan.
Still nobody has contact with her family for ransom or about her conversion and marriage.@sankrant @Sanjay_Dixit @TarekFatah @ShefVaidya @AartiTikoo @AsYouNotWish pic.twitter.com/eOicniekIV
— Anita Chauhan (@anita_chauhan80) December 18, 2019
સોસીયલ મીડિયા પર થી બધી જાણકારી મળી શકે છે, એવો જ એક વિડીયો જાહેર થયો છે પાકિસ્તાન માં રહેતી મહેક નો 13 ડિસેમ્બરે 22 વર્ષ ની મહેક કરાચી ના ડીફેન્સ હાઉસિંગ થી ખોલાયેલ છે, એવું જાણવા મળ્યું. અમુક નું એવું કહેવું હતું કે તેનું અપહરણ થયું છે. પણ તેને સોસીયલ મીડિયા પર વિડીઓ અપલોડ કરતા કહ્યું કે તેને પોતાની મરજી થી ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે અને પોતાની સાથે ભણતા મહમદ અશર સાથે નિકાહ કર્યા છે, અને તેનું નવું નામ મહેક ફાતિમા છે. તે બંને વચ્ચે સ્કુલ થી પ્રેમ હતો. પણ મહેક ના ઘરે ખબર પડતા તેને ભણવાનું છોડવું પડ્યું..

વધુ માં મહેકે વિડીઓ માં જણાવ્યું કે તેના માતા પિતા તેને ભારત લઈ જઈ ત્યાજ કોઈ હિંદુ છોકરા સાથે લગ્ન કરાવતા હતા. જયારે મેં ના પાડી તો મને ફરીથી પાકિસ્તાન લઈ આવ્યા અહી તે મને કોઈ પાકિસ્તાની છોકરા સાથે વાત નથી કરવા દેતા. પાકિસ્તાન માં રહેતા હિંદુ સમુદાય મારા વિશે વાતો કરવા લાગ્યા તો મારા માતાપિતા એ મને વિદેશ મોકલવાની તૈયારી કરી પણ મારા વિઝા કેન્સલ થયા એટલી બધી રોકટોક વચ્ચે હું નહિ રહી શકું એટલે મેં ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો.
મહેક એ બર્ચુન્ડી દરગાહ માં જીને ઇસ્લામ કબુલ કર્યો..એવું વીડીઓમાં બતાવવા માં આવ્યું છે. આવા એટલી છોકરી ના વિડીઓ વાયરલ થયા છે, જેમાં મોટાભાગે છોકરી બળજબરી થી વિડીઓ માં બોલતી હોય છે, મહત્વ ની વાત એ છે કે મહેક ભાગી ને સીધી દરગાહ પર ગઈ. જર દરગાહ ના સંચાલન મિયા મીટત્ઠું કરે છે તેને ઘણી છોકરીઓ ને ઇસ્લામ કબુલ કરાવ્યો છે. અને તેના ભત્રીજા જાવેદન ને આ નિકાહ કરાવ્યા..
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.