Mojemoj.com

Best Gujarati Blog

વિધવા હોવા છતાં કોના નામનું સિંદુર લગાવે છે રેખા, ઘણા નામ વાંચીને ચોંકી જશે

દોસ્તો તમને આજે અમે તમને એક એવી હિરોઈન વિશે કહીશું જેને તમે બધા જ મોટેભાગે ઓળખાતા જ હશો. કેટલાક લોકો તો તેના ખુબ જ મોટા ફેન્સ પણ હશે. એ હિરોઈન એક સમયે ખુબ જ વધુ સુંદર હતી તથા વિવિધ હીટ ફિલ્મો પણ આપી. આજે પણ તેની અદા પર લાખો લોકો દીવાના છે. તે સુંદર અભિનેત્રીનું નામ છે રેખા. રેખાનો જન્મ 10 ઓકટોબર 1954માં થયો હતો. રેખાની લાઈફ પહલેથી જ વિવાદમાં જ પસાર થઇ છે. તેણે પોતાની જિંદગી ખુબ જ સંઘર્ષથી ગુજારી છે.

રેખાની જિંદગી સાથે સંકળાયેલા કેટલાક કિસ્સાઓ આજ સુધી રાજ જ રહ્યા છે. તો આવો જાણીએ તેની જિંદગીના કેટલાક એવા ના જાણેલા કિસ્સાઓ વિશે. તેની બાયોગ્રાફીમાં રેખાએ તેની જિંદગીનો દર્દનાક સમય ક્યો હતો જે તેને 15 વર્ષની ઉમરે ભોગવવું પડ્યું હતું. આ કિસ્સો અંજના ફિલ્મના શુટિંગ દરમિયાન જ થયું હતું.

રેખા એક રોમેન્ટિક ગીતના શૂટ માટે ત્યાં ગઈ હતી. જેમ ડાયરેક્ટરે એક્શન કહ્યું એવામાં તરત જ એક્ટર સુજીતે રેખાના હોઠ પર કિસ કરવાનું ચાલુ કરી દીધું અને એ કિસ કરવાનું પાંચ મિનીટ સુધી સતત ચાલ્યું રાખ્યું. કેમેરો લગાતાર આ બધું શૂટ કરતો રહ્યો અને ડાયરેકટરે કટ્ટ પણ ન બોલ્યું અને સમગ્ર યુનિટના બધા જ સદસ્યો બસ જોતા જ રહ્યા. આ સીન ઘણા દિવસો સુધી પેપરની હેડ લાઈન બનીને રહી ગયું હતું. આના પર સેન્સર બોર્ડે પણ કાતર મારવાની ઘણી બધી કોશિશ પણ કરી હતી. ત્યારપછી આ સમગ્ર કોર્ટ સુધી પહોંચી ગયો હતો. આ વિવાદ એટલો બધો વધી ગયો હતો કે અમેરિકાની લાઈફ મેગેઝીનમાં કવર સ્ટોરી પણ છપાઈ હતી. આ ઘટના રેખા અને વિનોદના મેરેજ દરમિયાન પણ થયો હતો.

જ્યારે તે બંને લોકો કોલકત્તાથી મુંબઈ પરત આવ્યા ત્યારે નવી દુલ્હાન રેખાનું સ્વાગત ફક્ત ચંપલથી કરવામાં આવ્યું હતું. રેખાની સાસુ કમલા આ મેરેજ થી ખુબ જ નાખુશ હતા. એટલે રેખા આશીર્વાદ લેવા નીચે જુકી તો તરત તેની સાસુએ તેને જોરથી ધક્કો મારી દીધો હતો. રેખાને મારવા માટે ચંપલ પણ પગમાંથી કાઢ્યું ઘરમાં આવા માટે સંપૂર્ણ ના પણ પાડી દીધી.

પણ આજે આપણને એમ થાય કે રેખાએ આજ સુધી સિંદુર શા માટે માથા પરથી કાઢ્યું નથી. આ બાબત ઘણા સમયથી એક રહસ્ય સમાન રહેલી છે. તો આવો હવે જાણીએ કે રેખાના માથા પર સિંદુર લગાવેલું હોય તેનું આખું રહસ્ય શું છે. રેખાએ ઋષિ કપૂર તથા નીતુ સિંગના લગ્નમાં સિંદુર લગાવ્યું હતું અને મંગળસૂત્ર પણ પહેર્યું હતું. તે કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનનો આખો પરિવાર પણ ત્યાં હાજર રહ્યો હતો. ત્યારે રેખાને સફેદ સાડીમાં તથા લાલ સિંદુરમાં નિહાળીને બધા હેરાન રહી ગયા હતા.

ત્યારે રેખાએ સફાઈ આપી હતી કે, “હું સીધી શુટિંગના સેટ પરથી મરેજમાં આવી છું અને સિંદુર, મંગળસૂત્ર તેના સેટઅપનો એક ભાગ હતો એટલે ઉતાવળમાં તેને કાઢવાનું હું ચૂકી ગઈ છું.” એવી તેણે સફાઈ આપી હતી.પણ દોસ્તો આજે પણ રેખાને સિંદુર લગાવતા જોવામાં આવે છે. રેખાના સિંદુર ઉપર અભિનેતા પુનીતની પત્ની એ જણાવ્યું હતું કે, “રેખા અમિતાભ માટે સિંદુર લગાવે છે.” પરંતુ રેખાએ એક એવોર્ડ ફંકશનમાં કહ્યું હતું કે, “હું જે શહેરમાંથી આવું છું ત્યાં સિંદુર લગાવવાની ફેશન છે.” અને 2008 માં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મને લોકોની પ્રતિક્રિયાઓથી કોઈ ફર્ક નથી પડતો, મને એવું લાગે છે કે મારા માથા પર સિંદુર સારું લાગે છે એટલા માટે રાખું છે.

રેખાના હસબન્ડ મુકેશ અગ્રવાલે મેરેજના એક વર્ષ પછી જાતે આત્મહત્યા કરી લીધી હતી. એવું પણ માનવામાં આવે છે કે મુકેશે રેખાની ચુંદડીને બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્યારપછી મુકેશના પરિવાર અને ફિલ્મ જગતે રેખાને ઘણું સંભળાવ્યું હતું. પરંતુ તેનું સાચું કારણ હજુ રાજ છે. એટલા માટે રેખા આજ સુધી ખુબ જ ચર્ચામાં રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!