ઐશ્વર્યા રાય સિવાય આ એક્ટ્રેસ પર ફિદા હતા સલ્લુભાઈ – લગ્ન સુધી વાત પહોંચી ગયેલી અને પછી…

જયારે જોઈએ ત્યારે ફિલ્મી સિતારાઓ કોઈને કોઈ કારણ થી ચર્ચા માં હોય છે. પછી એ વાત નાની હોય કે મોટી ક્યારેક એના અંગત જીવન ની વાતો દર્શકો ને ખબર નથી હોતી. બોલીવુડ ના ભાયજાન કહો કે સુલતાન જે હજી સુધી કુવારા છે. અને હાલ માં પણ બધી છોકરી ઓ તેની સાથે લગ્ન કરવા તૈયાર છે. બધા જાણે જ છે કી સલમાન ખાન અને આશ્વર્યા વચ્ચે પ્રેમ હતો.ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ ” પછી બંને ખુબ જ ચર્ચા માં હતા. પણ શું તમે જાણો છો કે એશ્વર્યા સિવાય કેટલી બીજી હિરોઈનો સાથે પણ લગ્ન ની વાત ચાલતી હતી. એમાંથી એક છે જુહી ચાવલા  પણ કોઈ કારણોસર તેના લગ્ન ના થઈ શક્યા.

સલમાન ખાન ના લગ્ન ની ચિંતા એના પરિવાર ને નહિ પરતું આખા ભારત ને છે કે એના લગ્ન ક્યારે થશે અને કોની સાથે થશે.એકવાર સલમાન ના પિતા એ તેના લગ્ન ની ચિંતા છે એવું નેશનલ ટી.વી. પર કહેલું.. સલમણ ખાન અને જુહી ચાવલા નું એક ફિલ્મ છે જેમાં બંને સાથે કામ કર્યું હતું. “દીવાના મસ્તાના” આ ફિલ્મ માં સલમાન ખાન મહેમાન કલાકાર હતા. ફિલ્મ ના એન્ડ માં બંને એકબીજા સાથે લગ્ન કરે છે.પણ અફસોસ રીયલ લાઈફ માં બંને ના લગ્ન ના થઈ શક્યા.

જુહી ચાવલા એ તે સમય માં આમીર ખાન અને શાહરૂખ ખાન સાથે સુપરહિટ ફિલ્મોની લાઈનો કરી દીધી હતી. જુહી ચાવલા નું નામ માધુરી દીક્ષિત જેવી  એક્ટર સાથે લેવાતું હતું. ત્યારે સલમાન ખાન ને બિલકુલ પસંદ ના હતું કે જુહી ફિલ્મોમાં કામ કરે અને જુહી ચાવલા ના પાપ્પા ને સલમાન ખાન પસંદ નો હતો..એટલે બંને ના લગ્ન ના થયા.

 

View this post on Instagram

 

Salman Khan had actually proposed Juhi Chawla for marriage but he was rejected by her father! Apparently, Juhi’s father asked her not work with Salman after that and hence the two actors never worked together inspite of working in the same Bollywood era! 🌈 Follow @bigbollywoodpage 🌈 . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . _________________________________ • All credits to the photographer/ owner • • Follow: @weddingworldpage ✌🏻 . #india #indiangirls #india_everyday #indianblogger #panipuri #weddingdecor #weddingsutra #weddinggown #weddingplanning #indiaweddings #tiktokmemes #tiktokindia #shaadi #mehendi #mehendioutfit #sangeetdance #sangeetdecor #sangeetnight #sangeet #husbandandwife #kartikaaryan #mumbai #delhi #saraalikhan #ericafernandez #hinakhan #mouniroy #karanaujla #salmankhan #ishaambani

A post shared by Big Bollywood (@bigbollywoodpage) on

જુહી ચાવલા એ 1984 માં મિસ ઇન્ડિયા નો તાજ મળ્યો ત્યારપછી  તેને “હમ હૈ રહી પ્યાર કે “, કયામત સે કયામત તક “, “ડર”, “ઈશ્ક “, “બોલ રાધા બોલ ” જેવી સુપર હિત ફિલ્મો માં કામ કર્યું હતું. ત્યારબાદ 1995 માં તેને જય મહેતા સાથે લગ્ન કર્યા અને ફિલ્મી કરિયર ને વિદાય આપી.. અમુક અમુક ફિલ્મોમાં તે હજી પણ જોવા મળે છે. “ઇક લડકીકો દેખા તો એસા લગા “, સન ઓફ સરદાર ” જેવી કોમેડી ફિલ્મોમાં જોવા મળે છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!