સ્વર્ગની અપ્સરા જેવી પત્નીઓ ધરાવે છે આ સાઉથ સુપરસ્ટાર્સ – ત્રીજા નંબર વાળાની પત્ની છે સૌથી સુંદર અને ફેમસ

ઘણા છોકરાઓની કિસ્મત એટલી સારી હોય છે કે તેને કંઈ જ કર્યા વગર પણ ખુબ જ સુંદર પત્ની મળી જાય છે. જો કે બધાના નસીબમાં આવું નથી હોતું ઘણા લોકો ઘણા લોકોને ખુબ જ મહેનત કર્યા પછી પણ ક્યાય મેળ નથી પડતો. આજે આપણે વાત કરવાના છીએ સાઉથના અભિનેતાઓની સુંદર પત્ની વિશે. સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરનાર આ સુપરસ્ટારને મળી છે સ્વર્ગની અપ્સરા જેવી પત્ની, ચાલો જોઈએ કોની પત્ની છે સૌથી સુંદર…

સાઉથના અભિનેતાઓ ને મળી છે અપ્સરા જેવી પત્નીઓ :

આજે અમે તમને સાઉથના એવા સિતારાઓ વિશે વાત કરવાના છીએ જેની પત્ની સુદર્તામાં સૌથી આગળ છે અને ખુબ જ સુંદર છે. જોઈએ તમને આમાંથી કોની પત્ની સૌથી વધુ પસંદ આવે છે. જો કે સુપરસ્ટાર પણ એટલા હેન્ડસમ છે તો તેની પત્ની પણ ખુબ જ સુંદર હશે જ. તો ચાલો જોઈએ…

અલ્લુ અર્જુન :

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફેન ફોલોવિંગ પુરા ભારતમાં છે. તેના પર ઘણી બધી છોકરીઓ ફિદા છે પરંતુ તેના દિલની રાણી કોઈ બીજી જ છે. જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડી છે જેને અલ્લુ સાથે 6 જુલાઈ 2011 માં લગ્ન કર્યા હતા. અલ્લુ અર્જુને તેના ફિલ્મી કરિયરની શરૂઆત “ગંગોત્રી ” થી કરી હતી અને સાઉથમાં ઘણીબધી સુપરહિટ ફિલ્મો આપી છે.

યશ :

ફિલ્મ KGF ને પુરા ભારતમાં અલગ અલગ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવી હતી. તેમાં લાખો લોકોને તેની એક્ટિંગથી દીવાના બનાવનાર એક્ટર યશની પત્ની પણ ખુબ જ સુંદર છે. તેને સાઉથ એક્ટ્રેસ રાધિકા પંડિત સાથે 9 ડીસેમ્બર 2016 માં લગ્ન કર્યા હતા. તે બંનેએ સાથે ઘણીબધી ફિલ્મો કરી છે.

નાગ ચૈતન્ય :

સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન નો દીકરો નાગા ચૈતન્ય પણ તેલુગુ ફિલ્મોના પોપ્યુલર એક્ટર છે. તેને ઓક્ટોબર માં સમાંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા છે. તેમજ આ બંનેએ ઘણીબધી ફિલ્મોમાં કામ કર્યું છે.

રામ ચરણ :

સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી નાં દીકરા રામચરણ પણ સાઉથના પોપ્યુલર એક્ટર છે. તેને ઘણીબધી ફિલ્મોમાં એવી એક્શન સીન કર્યું છે કે લાખો લોકોને દીવાના બનાવી લીધા છે. રામચરણને 2 વખત બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે રામચરણએ ઉપશના કામિનેની સાથે વર્ષ 2012 માં લગ્ન કર્યું હતું.

નાગાર્જુન :

સાઉથ ફિલ્મો અને બોલીવુડમાં કામ કરી ચુકેલા અક્કિનેની નાગાર્જુન સાઉથના કિંગ રહી ચુક્યા છે અને તે હાલમાં ફિલ્મ નિર્માતા પણ છે. અક્કિનેની એ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. તેની પત્ની અમલા અક્કિનેની છે અને તેના ;લગ્નના ઘણા વર્ષો થઇ ચુક્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!