એક અનોખા અંદાજમાં આ ૮ ફિલ્મી સિતારાઓએ નવા વર્ષની શુભેચ્છાઓ આપી – પ્રિયંકાનો અંદાજ અલગ જ હતો

નવા વર્ષની શરૂઆત થઇ ચુકી છે અને લોકો પોત પોતાના કામ માં પાછા લાગી પણ ગયા છે.દરરેક વર્ષની જેમ આ વર્ષે પણ બોલીવૂડ ના સિતારાઓ એ પણ નવા વર્ષનું સ્વાગત કર્યું છે.૩૧ ડીસેમ્બર ની રાત્રે આખી દુનિયા નવા વર્ષના જશ્ન માં ડૂબેલ હતા.જ્યાં કેટલાક સિતારાઓએ વિદેશ માં નવું વર્ષ મનાવ્યું ત્યાં કેટલાકે ભારત માં જ નવા વર્ષને આવકાર્યું.હાલ માં જ અનુષ્કા-વિરાટ , કરીના-કરિશ્મા-સૈફ અને વરુણ-નતાશા ના વેકેશન ની તસ્વીરો સોચીઅલ મીડિયા પર વાયરલ થઇ હતી.જેમાં સ્વીત્ઝર્લેન્ડ માં બધા પોતાનું વેકેશન માણી રહ્યા હતા.

ઘણા સિતારાઓએ સોસીઅલ મીડિયા પર પોતાના પ્રશંસકો ને નવા વર્ષની શુભકામનાઓ આપી. આઓ તમને દેખાડીએ નવા વર્ષના ફિલ્મી સિતારાઓનો અંદાઝ કેવો હતો.

અમિતાભ બચ્ચન :


અમિતાભ બચ્ચાને નવા વર્ષની શુભકામનાઓ દેતાની સાથે એક તસ્વીર મૂકી જેમાં તેઓની સાથે નવ્યા નવેલી નંદા, અગત્સ્ય નંદા,આરાધ્ય બચ્ચન અને જ્યા બચ્ચન હતા.

અનુષ્કા શર્મા :

 

View this post on Instagram

 

Happy New Year ✨💛

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

એમાં પણ અનુષ્કા શર્મા પણ વિરાટ સાથે અત્યારે સ્વીત્ઝર્લેન્ડ છે.અનુષ્કા એ સ્વીત્ઝર્લેન્ડ થી પોતાના પ્રસંશકો ને નવા વર્ષની શુભકામનાઓ દેવાની સાથે એક તસ્વીર મૂકી છે. આ તસ્વીર માં સૈફ અલી ખાન,વરુણ ધવન અને તેની ગર્લ ફ્રેન્ડ નતાશા,કરીના કપૂર ખાન અને વિરાટ એક સાથે જોવા મળે છે.જણાવી દઈએ કે એ બધાજ સિતારાઓ સ્વીત્ઝર્લેન્ડ માં રજાઓ નો આંનદ માંણી રહ્યા છે.

સારા અલી ખાન :

આ સાથે સારા ખાને પણ તસ્વીર મૂકી છે પોતાના પ્રસંશકો ને નવા વર્ષની શુભકામનાઓ આપવા માટે. આ તસ્વીર માં તે મંદિર,ગુરુદ્વારા અને ચર્ચ માં જોવા મળી હતી.

પ્રિયંકા ચોપડા :

 

View this post on Instagram

 

Cannot wait to see what 2020 has in store. Thank you God and everyone who has blessed my life. #fullheart #newyear #gratitude

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

એવામાં દેશી ગીર્લ પ્રિયંકા ચોપરા એ પણ એક ખુબજ સુંદર વીડિઓ શેર કરતા કેપ્શન લાક્યું હતું,”હજી એક વર્ષ, હજી એક ગીફ્ટ,ભગવાન અને બધા લોકો નો આભાર”. પ્રિયંકા ના નવા વર્ષની શુભકામનાઓ દેવાનો અંદાજ પણ કઈક અલગ જ હતો.

સોનમ કપૂર :

 

View this post on Instagram

 

This past decade has been the most brilliant. I’ve acted in some incredible movies where I’ve met some amazing people who’ve become lifelong friends. I’ve made three films with @rheakapoor and realised that sisters make the best partners and can break glass Ceilings together with our films and sartorial choices And taken our passion for fashion and started @wearerheson . I met my soulmate @anandahuja and got married to him and built a home together . But most of all this decade has taught me that life has many paths and the only path that one should take is the one paved with the right intentions. Thank you to my family and friends, thank you to films and fashion. You make me whole. May love lead your way! 🎥 @karanboolani

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

સોનમે પણ પતિ આહુજા સાથે ઇટલી થી એક રોમાન્ટિક વીડિઓ શેર કર્યો હતો.આ વીડિઓ માં તે આનંદ ને લીપ લોક કરતી નઝર આવે છે.સાથે જ તેને એક ખુબ લાંબી પોસ્ટ પણ લખી છે.

શાહરૃખ ખાન :

કિંગ ખાને પણ નવા વર્ષ પોતાની એક તસ્વીર મૂકી અને સાથે લોકો ને શુભકામનાઓ પણ આપતા દુવાઓ પણ આપી હતી.

સુષ્મિતા સેન :

સુષ્મિતા એ પોતાનું નવું વર્ષ તેના બોયફ્રેન્ડ અને બંને દીકરીઓ રેને અને અલીશા સાથે મનાવ્યું.તેણે પણ સોસીઅલ મીડિયા પર એક તસ્વીર શેર કરીને બધાને શુભકામનાઓ આપી હતી.

તાપસી પન્નુ :

 

View this post on Instagram

 

You have been kind! Hugging you goodbye for one last time in 2019….. see you in 2020! #SunLove #Bye #HappyNewYear

A post shared by Taapsee Pannu (@taapsee) on

તાપસી પન્નુએ પોતાનું નવું વર્ષ મોરીશસ માં મનાવ્યું.ત્યાંથી તેને પોતાની એક તસ્વીર શેર કરી અને કેપ્શન માં ૨૦૧૯ ને ગૂડ બાય અને ૨૦૨૦ ને આવકાર્યું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!