કપડાથી વધુ મોંઘા જૂતા, પર્સ, ઈયરીંગ પહેરે છે આ સુંદરીઓ – કિમત વાંચી ચોંકી જશો
બોલીવૂડ ની અભિનેત્રીઓ પોતાની અલગ જ ફેશન માટે જાણિતી છે.તેઓ એક બીજાથી અલગ અને વધારે સ્ટાઇલ વાળી દેખાવવાનો પ્રયાસ કરતી રહે છે.એવા માટે જ તે પોતાના કપડા થી માંડી ને ઈયરીંગ અને બંગળીઓ પર લાખો રૂપિયા નો ખર્ચ કરે છે.ફિલ્મ જગત માં રહેવા માટે પોતાને બાકી બધા થી અલગ દેખાડવું પણ જરૂરી છે.
એટલા માટે આજે તમને ફિલ્મ જગતની એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જે ખુબ મોંઘા બેગ, જૂતા, પર્સ કે પછી ઈયરીંગ પહેરે છે.
કિયારા અડવાણી :
કિયારા અડવાણી “ગુડ ન્યુઝ” ફિલ્મ ના પ્રમોશન દરમિયાન પ્રાડા ના જે શુઝ પહેર્યા હતા તેની કિમત ૭૦ હજાર કરતા પણ વધુ હતી.
જ્હાનવી કપૂર :
શ્રીદેવી ની પુત્રી જ્હાનવી કપૂર ની આ તસવીર માં સ્નિકર્સ ની કિમત ૭૫ હજાર થી વધી હતી.
સોનમ કપૂર :
સોનમ કપૂર એ સફેદ સેન્ડલ સાથે એક ફોટોશૂટ કરાવ્યું હતું, આ સફેદ સેન્ડલ ની કિમત ૬૦ હજાર હતી.
દીપીકા પાદુકોણ :
કાલે આવનારી દીપિકા ની ફિલ્મ “છપાક” ના પ્રમોશન માં વ્યસ્ત દીપિકા એ થોડા દિવસો પહેલા ગુલાબી શૂટ ની સાથે એક બેગ હતું. આ બેગ ખુબજ પ્રખ્યાત બ્રાંડ Yves Saint Laurent નું હતું. આ બેગ ની કિમત અંદાજે ૨.૨૫ લાખ હતી.
આલિયા ભટ્ટ :
હમણાં જ આલિયા ભટ્ટ પણ મુંબઈ ના એરપોર્ટ માં પીળા રંગના બેગ સાથે જોવા મળી હતી.આ બેગ ની કિમત અંદાજે ૧ લાખ ૨૦ હજાર હતી.
પ્રિયંકા ચોપડા :
પ્રિયંકા ચોપડા થોડા સમય પહેલા એક ગોલ્ડ રંગના બોક્સ બેગ સાથે દેખાણી હતી. આ બેગ ની કિમત ૨ લાખ થી પણ વધુ હતી.
કરીના કપૂર :
બોલીવૂડ ની બેબ્બો એટલે કરીના કપૂર હાલ માં જ ડાન્સ ઇન્ડિયા ડાન્સ ના શો માં ગેસ્ટ બની ને આવી હતી. આ દિવસે તેણીએ એક નેકલેસ પહેર્યો હતો, આ નેકલેસ ની કિમત ૩૮ લાખ હતી.
દીપિકા પાદુકોણ :
તસવીર માં દેખાતા દીપિકા ના આ લૂક માં તેણીએ જે ઈયરીંગ પહેર્યા છે,તેની કિમત ૧૨ હજાર હતી.
કરીના કપૂર :
કરીના કપૂર ની આ તસવીર માં તેણીએ પહેરેલ કાળા અને લીલા રંગનો જે ડ્રેસ પહેર્યો છે તેની કિમત ૧ લાખ ૬૫ હજાર કરતા પણ વધુ હતી.
સુહાના ખાન :
હમણાં જ નવા વર્ષ ના દિવસે સુહાના એ જે ડ્રેસ પહેર્યો હતો તેની કિમત ૨ લાખ થી પણ વધારે હતી.
પ્રિયંકા ચોપડા :
પ્રિયંકા એ નવા વર્ષના દિવસે જે ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો તે અંદાજે ૨.૫ લાખ થી પણ વધારે મોંઘો હતો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.