Mojemoj.com

Best Gujarati Blog

કેળાની છાલથી આ ચમત્કારિત વજન ઘટાડો શક્ય બન્યો છે – જાણી લો કઈ રીતે ઉપયોગ કરીને આટલા કિલો વજન ફક્ત ૧૫ દિવસમાં ઉતારી શકાશે?

આજના જમના માં લોકો નું જીવન ખુબ જ ઝડપી થઇ ગયું છે અને લોકો ફાસ્ટ ફૂડ ખાવા લાગ્યા છે પરંતુ આ ફાસ્ટ ફૂડ શરીર ને નુકસાન કારક પણ છે. જોકે અત્યારના લોકો આ બધી વસ્તુ સમજે છે એટલે જ તેઓ પોતાના શરીર ને ફીટ રાખવા ના પ્રયત્નો કરતા હોય છે.

અને એક સર્વે મુજબ જો તમે સારી ડાયટ અને પુરતી ઊંઘ લો તો તમે તમારા શરીર ને ખુબજ સારું બનાવી શકો છો. જે લોકો ને વજન વધારવો છે અને તેઓ શાકાહારી છે એ લોકો મોટે ભાગે કેળા અને દૂધ નો ઉપયોગ કરતા હોય છે, કેમકે કેળા માં ભરપુર માત્ર માં પ્રોટીન હોય છે. પણ શું તમે જાણો છો કે કેળાની છાલ નો ઉપયોગ વજન ઘટાડવા માટે થઇ શકે છે ?

ઓસ્ટ્રેલીયા ની ન્યુટ્રીસીયને કર્યો દાવો :

ઓસ્ટ્રેલીયા ની એક ન્યુટ્રીસીયન દ્વારા એક દાવો કરાયો છે કે જેમાં તેણે કહ્યું છે કે કેળા ની છાલ માં કેળા કરતા પણ વધુ પોષક તત્વો હોય છે.એના જણાવ્યા મુજબ કેળા ની જે છાલ આપને નાખી દઈએ છીએ તેનો ઉપયોગ આપને વજન ઘટાડવા માટે કરી શકાય છે.

પાચન ક્રિયા ને પણ મદદ કરે છે :

ઓસ્ટ્રેલીયા ની આ ન્યુટ્રીસીયન નું કહેવું છે કે કાચા કેળા અને પાકા કેળા બંને ની છાલ આપણા માટે ઉપયોગી છે.

૧) કાચા કેળા ની છાલ :

કાચા એટલેકે લીલા કેળા ની છાલ માં એમીનો એસીડ હોય છે જે આપણા શરીર ની પાચન ક્રિયા માં ખુબ ઉપયોગી હોય છે.એટલે જમ્યા પછી કોઈ પણ રીતે લીલા કેળા ની છાલ ખાઈએ તો જમેલો બધોજ ખોરાક સરળતા થી પચી જાય છે.

૨) પાકા કેળા :

પાકા કેળા ની છાલ માં ખુબ વધારે પ્રમાણ માં એન્ટીઓક્સીડન્ટ હોય છે કે જેના ઉપયોગ થી શ્રી નું મેટાબોલીઝમ વધારવું શક્ય છે, અને આમ કરવા થી વજન ઓછો કરી શકાય છે.

કેવી રીતે ખાવી કેળા ની છાલ ?

આમતો કેળા ની છાલ ને ચાવી ને સીધી તો ના ખાઈ શકાય પણ તમે મિક્સર માં પિસીને પછી તે છાલ ને ખાઈ શકો છો. અને ઘણા ગામડા માં તો લોકો કેળા ની છાલ નું ખુબજ સારું શક બનાવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!