સોના મોહાપાત્રાએ જયારે બ્લેક કપડામાં ફોટો શેર કર્યા તો ટ્રોલ થઇ ગઈ – આવું કહ્યું લોકોએ..

અત્યારના ઈન્ટરનેટ અને સોસિયલ મિડિયા ના જમાનામાં તમે તમારી સારી વસ્તુ માટે જેટલા પ્રખ્યાત થઇ શકો એટલુજ કોઈ ખરાબ વસ્તુ માટે તમારી મસ્તી પણ થઇ સકે. અને તે વાત અવાર નવાર ફિલ્મી સિતારાઓ ના ટ્રોલ થવા થી સાબિત થાય છે.

હાલ માં પણ કઈક એવું જ થયું હતું. આ ઉદાહરણ છે સોના મોહાપાત્રા નું. વાત એમ છે કે હમણાં જ સોના મોહાપાત્રા પોતાના સોસિયલ મિડિયા માં શેર કરેલી તસવીર ને લીધે ટ્રોલ થઇ રહી છે.

સોસિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે આ તસવીર :

સોના એ સોમવારે પોતાની બીકની પહેરેલી એક તસવીર તેના ફેસબુક માં શેર કરી હતી.આ તસ્વીર મુકતા ની સાથે જ તેને ઘણી બધી લાઈક મળી ગઈ હતી. અને તેને લીધે આ તસવીર સોસિયલ મિડિયા માં ખુબ જ વાયરલ થઇ રહી હતી.

આ તસ્વીર ને લઈને લોકો એ સોના ને ટ્રોલ કરતા લખ્યું કે એક બાજુ આવા ખરાબ કપડા પહેરે છે અને બીજી બાજુ બોલીવૂડ માં સભ્ય બનવાની વાતો કરે છે.

સોના એ પણ આપ્યો કરારો જવાબ :

 

View this post on Instagram

 

I shared some #SonaOnTheRocks pics yesterday & many wrote in saying “wearing slut clothes & then saying #MeToo ?! “. Some felt let down, “thought you were a different type of person, didn’t expect this from you?! “. Many sent 😍, ❤️& 🔥too! I am grateful for all categories of people writing in. The first show themselves to the rest of the world & hopefully someone in their life’s will teach them the concept of ‘consent’ & how clothes or lack of them doesn’t justify anyone attacking a woman. The second category of people should throw away any notion of me living up to their idea of a intense, thinking, serious, loving & therefore only khadi or fully covered woman.. your Sanskari’pan or idea of ‘worthy woman’ is not mine, no apologies from me therefore. For the third lot who sent me love, right back at you!! You give me strength everyday. I refuse to fit in to any box, just like I refuse to suck in my well earned belly or clean up pics, or make myself ‘thin’ using unnatural means or with apps. 2020 here I Come!!! I hear the music. I hear a beat. From the universe around. From within. 🎶🎶 Own your spirit. Own your journey. Own your belly. Don’t suck any of it in.. BE #nofilter #bigbelly #strechmarks #pigmentation #noshame #noworries #notouchup #photoshop #ban #photoshopfail #free #body #love #eating #sweettooth #health #wellness #today #always #sonamohapatra

A post shared by ShutUpSona (@sonamohapatra) on


સોના ને ટ્રોલ કરનારા આવા લોકો ને જવાબ આપવા માટે સોના એ મંગળ વારે પોતાની બીજી ૭ તસ્વીરો મૂકી હતી અને આ બધી જ તસ્વીરો માં તેણી બિકની માં જ હતી.આના સિવાય તેણી એ તેને ટ્રોલ કરવા વાળનો આભાર વ્યક્ત કર્યો છે.

સોના એ તસ્વીરો શેર કરવાની સાથે લખ્યું હતું કે “મેં કાલે મારી કેટલીક તસ્વીરો શેર કરી હતી,આમાંથી કેટલીક પર લોકો એ લખ્યું હતું કે કેવા વિચિત્ર કપડા પહેર્યા છે.કોઇકે લખ્યું હતું કે તમારા પર આવી આશા ન હતી.એમાં કેટલાએ આ તસ્વીરો પર ફાયર અને હાર્ટ ઈમોઝી પણ મુકેલા છે. હું આ બધા નો આભાર માનું છું.”

ભારતીય સંગીતકાર છે સોના મોહાપાત્રા :

સોના મોહાપાત્રા ભારતીય ગીતકાર,સંગીતકાર અને ગાયિકા છે.સોના નો જન્મ ઓડીસ્સા ના કટક માં થયો હતો.સોના એન્જીનીયરીંગ  ભણેલ છે પણ તેણીએ આ ફિલ્ડ માં કઈ કામ કર્યું નથી.

આમીર ખાન ના શો સત્યમેવ જયતે માં તેણીએ “મુજે ક્યાં બેચેગા રૂપૈયા” એ ગીત ગાયને પ્રખ્યાત થઇ હતી.આની સાથે સોના મહાપાત્રા એ ઘણા આલ્બમ,સિંગલ,સંગીત કાર્યક્રમ, સંગીત ના વિડિઓ,બોલીવૂડ ફિલ્મો અને જાહેરાતો માં સોના નો અવાજ ખુબજ પ્રખ્યાત છે.એના ઘણા ગીત ખુબ વધારે જ પ્રખ્યાત થઇ ગયા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!