Mojemoj.com

Best Gujarati Blog

Month: February 2020

ઐશ્વર્યાની પછી એની દીકરી ની હમશકલ પણ મળી ગઈ – માં નહિ પણ આમને મળે છે ચહેરો

આ કહેવામાં કઈ ખોટું નથી કે એશ્વર્યા રાય બચ્ચન બોલીવૂડ ની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે.એશ્વર્યા ભલે જ આ દિવસો બોલીવૂડ થી દુર હોય, પરંતુ તેમનું નામ કોઈ ને કોઈ રીતે ચર્ચા માં જ હોય છે.એશ્વર્યા નું ફોતોશુટ અવાર નવાર વાયરલ થતું રહે છે, જેમાં તે પોતાની સુંદરતા થી લોકો નું દિલ ચોરી લે છે. એશ્વર્યા […]

પિતૃદોષ થી શનિની દશા જેવી આ ૭ વિકટ પરિસ્થિતિમાં લીંબડાનું પાન આ રીતે કામમાં આવે છે

વૃક્ષો નું આપણા જીવન માં ખુબ જ મહત્વ હોય છે.તેના વગર જીવન ની કલ્પના પણ નહિ કરી શકતા.આમાંથી ઘણા વૃક્ષો ની એવી પ્રજાતિઓ પણ હોય છે, જેનું નામ માત્ર ધાર્મિક મહત્વ હોય છે, જોકે તેમની અંદર ઘણા ઔષધીય ગુણ પણ હોય છે. લીમડા નું વૃક્ષ આમાંથી એક છે.તમને  દરરેક બધી જ જગ્યા એ લીમડા નું […]

એક્ઝામ આપવા જઈ રહેલી છાત્રા ને આ પોલીસ કર્મીએ આવી રીતે મદદ કરી અને છાત્રાનું આખું વર્ષ બચી ગયું

આજના સમય માં લોકો ના મન માં પોલીસ ની એવી છાપ બની ગઈ છે કે જેને બદલવી ખુબ જ મુશ્કેલ છેસામાન્ય માણસો ને એવુજ લાગે છે કે બધાજ પોલીસ વાળા એક જેવા જ હોય છે.પોલીસ ડીપાર્ટમેન્ટ માં વધતા જતા ભ્રષ્ટાચાર ને આજના સમયે કોઈ નકારી શકતું નથી. જોકે બધાજ પોલીસ કર્મીઓ એક જેવા નથી હોતા.પોલીસ […]

અમેરિકા પહોંચીને ઇવાન્કાએ તાજમહેલ સાથેના આ ફોટો શેર કર્યા – લોકોએ આ ભૂલ પણ પકડી લીધી

ગયા સોમવારે અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતા પરિવાર ની સાથે ભારત આવ્યા હતા.આ દરમિયાન તે ખુબ જ ચર્ચા માં હતા.બધીજ ન્યુઝ ચેનલ પર માત્ર તેમની જ ખબરો દેખાડવામાં આવી રહી હતી.ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા અને પુત્રી ઇવાંકા નો સાથે ભારત આવ્યા હતા. સૌથી પહેલા પોતાના પરિવાર ની સાથે તેઓ અમદાવાદ ના મોટેરા સ્ટેડીયમ પહોચ્યા […]

અંકિત શર્મના મૃત્યુ પર ‘રામ નામ સત્ય’ ના બદલે આ નારા લાગ્યા એ તમે વિચાર્યા પણ નહિ હોય…

દિલ્લી માં CAA હિંસા ના કારણે આઈબી કોન્સ્ટેબલ અંકિત શર્મા નું મૃત્યુ થઇ ગયું હતું.અંકિત શર્મા ઉતર પ્રદેશ ના ઇટાવા જીલ્લા ના રહેવા વાળા હતા.અંકિત શર્મા નો અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામ ઇટાવા માં પુરા રાજકીય સમ્માન ની સાથે કરવામાં આવ્યો. અંકિત ના પાર્થિવ શરીર ને દિલ્લી માંથી સાંજે તેમના ઘરે લઇ આવવા માં આવ્યું […]

૨૯ ફેબ્રુવારી ૨૦૨૦ દૈનિક રાશિફળ – ક્લીક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ :-  “યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. નવા સંબંધ બનશે.” વૃષભ :- સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ […]

રાજકોટ માં પોલીસ ને નવજાત બાળકી મળી આવી – શરીર પર હતા ૨૦ તીક્ષ્ણ હથિયાર ના ઘા – કમિશનરે કહ્યું આવું..

રાજકોટ માં બુધવાર ના રોજ એક નવજાત તરછોડાયેલી બાળકી મળી આવી છે. આ બાળકી ના શરીર પર ૧૫ થી ૨૦ જેટલા ઘા છે. આ ઘટના વિશે જાણીને તમને દુખ થશે પરંતુ આ ઘટના સાચી છે. કોઈ નવજાત બાળકી કે જેણે હજી પોતાની આંખ પણ નથી ખોલી તેને તરછોડી ને જતું રહ્યું હતું અને બાળકી ના […]

હવેથી નહીં વધે ટામેટાં, ડુંગળી અને બટેટા ના ભાવ – સરકારે ચાલુ કરી આવી અર્લી વોર્નિંગ સિસ્ટમ..

થોડા સમય પહેલા જ ડુંગળી અને લસણ ના ભાવ એકાએક ખૂબ જ ઉપર ચઢી ગયા હતા. આટલો બધો ભાવ સાંભળી ને જ લોકો ની આંખ માંથી આંસુ નીકળી જતાં હતા. આવું દર ત્રણ ચાર વર્ષે એક વાર જોવા મળે છે. જ્યારે આ રીતે ડુંગળી નો ભાવ વધી ગયો હતો ત્યારે સરકાર ની ખૂબ જ ટીકા […]

૧૬ માર્ચે બંધ રહેશે સમસ્ત હિરાઉદ્યોગ, ૧૫ થી ૧૭ માર્ચે છે ઉપવાસ આંદોલન – ક્લીક કરી જાણો વિચિત્ર કારણ..

માંગ પૂરી ન થાય તો આંદોલન તો ઘણા કરે છે, જેને લીધે લોકો ને પોતાની માંગ પૂરી થઈ જવાની આશા હોય છે. આવું જ કઈક સમસ્ત હિરાઉદ્યોગ દ્વારા ૧૫ થી ૧૭ માર્ચે કરવામાં આવી શકે છે. ૧૬ માર્ચે બંધ રહી શકે છે સમસ્ત હિરાઉદ્યોગ :મળેલી માહિતી મુજબ ૧૫ થી ૧૭ માર્ચ રત્નકલાકાર સંઘ દ્વારા ઉપવાસ […]

કોરોના ને કારણે આજે શેર બજાર માં પણ હાહાકાર. સેન્સેક્સ આટલા પોઈન્ટ અને નિફ્ટી તૂટ્યું આટલા પોઈન્ટ..

ચીન માં થી ફેલાયેલા કોરોના વાઇરસ ની અસર ચીન માંથી શરૂ થઈ હતી ત્યાં ઘણા બધા લોકો ના આ વાઇરસ ને લીધે મૃત્યુ થયું હતું. હવે કોરોના વાઇરસ ના આ ભય ને કારણે શુક્રવારે એશિયા ના બધા જ માર્કેટ માં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો હતો.  સેન્સેક્સ અને નિફ્ટી ખૂલ્યા આટલા પોઈન્ટ નીચે : આજે […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!