ઐશ્વર્યાની પછી એની દીકરી ની હમશકલ પણ મળી ગઈ – માં નહિ પણ આમને મળે છે ચહેરો
આ કહેવામાં કઈ ખોટું નથી કે એશ્વર્યા રાય બચ્ચન બોલીવૂડ ની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે.એશ્વર્યા ભલે જ આ દિવસો બોલીવૂડ થી દુર હોય, પરંતુ તેમનું નામ કોઈ ને કોઈ રીતે ચર્ચા માં જ હોય છે.એશ્વર્યા નું ફોતોશુટ અવાર નવાર વાયરલ થતું રહે છે, જેમાં તે પોતાની સુંદરતા થી લોકો નું દિલ ચોરી લે છે.
એશ્વર્યા ભારત ની પહેલી એવી અભિનેત્રી છે કે જેને હોલીવૂડ માં કામ કરવાની ઓફર મળી હતી અને તેણે આ ઓફર ને ના પાડી દીધી હતી.
મિસ વર્લ્ડ જીતી ત્યાર મળી વિશ્વમાં ઓળખાણ :

છેલ્લે તે કરણ ઝોહર ની ફિલ્મ “એ દિલ હૈ મુશ્કિલ” માં જોવા મળી હતી.આ ફિલ્મ વર્ષ ૨૦૧૬ માં આવી હતી .જેના પછી એશ્વર્યા ૨૦૧૯ કાંસ ફેસ્ટીવલ માં પોતાના લુક ને લઈને ચર્ચા માં રહી હતી.
પુત્રી આરાધ્યા છે ખુબ જ સુંદર :
એશ્વર્યા ના લગ્ન ૨૦૦૭ માં અભિષેક સાથે થયા હતા.આ પછી તેણે એક બાળકી ને જન્મ આપ્યો હતો, જેનું નામ આરાધ્યા રાખવામાં આવ્યું હતું.
એશ્વર્યા અને આરાધ્યા ની તસ્વીર અવાર નવાર વાયરલ થતી જ રહે છે.આ કહેવામાં કઈ ખોટું નથી કે આઠ વર્ષ ની ઉમર માં જ આરાધ્યા ખુબ જ સુંદર લાગી રહી છે.કોઈ ઇવેન્ટ કે ફેમેલી ફંક્શન માં તે પોતાની માતા એશ્વર્યા સાથે જોવા મળે છે.
મળી આવી આરાધ્યા ની હમશકલ :
તમે આ વાત તો જરૂર સાંભળી હશે કે દુનિયા માં એક જેવા ચહેરા ના સાત વ્યક્તિ હોય છે.એટલે એક જેવા સાત હમશકલ આખી દુનિયા માં મળી શકે છે.એવું જ કઈક થયું આરાધ્યા સાથે.
અત્યાર સુધી તો એશ્વર્યા ની જેવી દેખાવા વળી છોકરીઓ વિશે જ તમે સાંભળ્યું હશે, પરંતુ આજની આ પોસ્ટ માં અમે તમને આરાધ્યા જેવી દેખાવા વાળી છોકરી ને મળવવા જઈ રહ્યા છીએ.
આ છે એક કોરિયન મોડલ :
આરાધ્યા જેવી જ દેખાતી આ છોકરી એક કોરિયન મોડેલ અને રેપર છે, જેનું નામ Lisa Manoban છે. તે એકદમ આરાધ્યા જેવી જ દેખ્યા છે.
લિસા સાઉથ કોરિયન છોકરીઓ ની સાથે બ્લેક્પીંક નામનું એક બેન્ડ ચલાવે છે, જેને લીધે લોકો તેને લીસા બ્લેક્પીંક નામ થી પણ ઓળખે છે.૨૨ વર્ષ ની ઉમર માં જ તેણે કોરિયા અને થઈલેન્ડ માં પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરી દીધી છે.
ટ્વીટર પર લોકો મેળવી ચુક્યા છે બંને ની તસ્વીરો ને :
લીસા અને આરાધ્યા ની તુલના તેમના ચાહકો એ જ કરી હતી.ટ્વીટર પર ઘણા લોકો તેમના મળતા ચહેરા વાળી તસ્વીરો ને પણ પોસ્ટ કરી ચુક્યા છે.એશ્વર્યા ની જેમ નાની ઉમર માં જ આરાધ્યા ખુબ જ પ્રખ્યાત થઇ ગ છે.
લીસા અને આરાધ્યા ના ચહેરા ખુબ જ મળતા આવે છે.આ વિશે તમારું શું કહેવું છે ?
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.