Expectation vs Reality – હકીકત ની સામે સત્ય તરફ લઇ જશે આ બધા ફોટાઓ

આ હિન્દી કહેવત તો તમે બધાએ સાંભળી હશે કે “ઉમ્મીદ પર દુનિયા કાયમ હૈ”. આશા જ એક એવી વસ્તુ છે કે જે દરરેક લોકો ને જીવાડે છે.પણ શું દરરેક વખતે આશા રાખવી સાચું છે ? ક્યારેક ક્યારેક કોઈ પાસે વધારે આશા રાખવાથી દગો જ મળે છે અને જયારે દગો મળે છે ત્યારે દિલ તૂટી જાય છે. એક્સપેક્ટેશન વર્સીઝ રિયાલીટી નામ ની તસ્વીરો તમે સોશિયલ મીડિયા પર ઘણી બધી જોઈ હશે.

આજે અમે પણ તમારા માટે કેટલીક એવી તસ્વીરો લાવીયા છીએ જે આશા થી એકદમ અલગ છે.આ તસ્વીરો ને જોયા પછી તમને એક વાત તો જરૂર શીખવા મળશે કે આશા રાખવી એ ખરાબ છે કેમકે દુનિયા તમારી આશાઓ ને પૂરી કરવા માટે નહિ પણ હકીકત ને બદલવા માટે છે.

રિયો ડી ઝનેરીયો નું સમુદ્ર તટ :

રિયો ડી ઝનેરીયો ના પ્રખ્યાત સમુદ્ર તટ માં સુર્યસ્નાન.

વેનિસ માં ગોન્ડોલા ની સવારી :

ઇટલી ના વેનિસ માં શાંતિ થી ગોન્ડોલા ની સવારી ની મજા.

કોલકતા માં હાવડા બ્રિઝ :

હાવડા બ્રિઝ કોલકતા માં ચાલવા ની મજા.

થાઈલેન્ડ નું સમુદ્ર તટ :

થઈલેન્ડ ના સમુદ્ર તટ પર અંગત ક્ષણ ને માણવી.

લૌવર સંગ્રહાલય માં મોના લિસા :

લુવાર ના સંગ્રહાલય માં મોના લિસા ની તસ્વીર.

ગૌરવશાળી નીયાગ્રા ધોધ :

નીયાગ્રા ધોધ ને નિહાળવા.

ઇટલી માં સ્પેનીશ સ્ટેપ્સ :

તમારી ગર્લફ્રેન્ડ સાથે ઇટાલીના સ્પેનિશ પગલાંને લટકાવવું.

તાજમહેલ :

ભારત ના આકર્ષક તાજમહેલ ને જોવું.

સેંટોરીની દ્વીપ :

ગ્રીસ ના સેંટોરીની દ્વીપ ની આસપાસ ચાલવું.

પેરીસ નો એફિલ ટાવર :

પેરીસ ના એફિલ ટાવર ની આજુ બાજુ પીકનીક.

સુર્યાસ્ત ના સમયે સ્ટોન્હેઝ :

યુકે માં સ્ટોન્હેઝ ને સુર્યાસ્ત સમયે નિહાળવાનું.

માલદિવસ ના ભવ્ય સમુદ્ર  તટ :

માલદિવસ ના ભવ્ય સમુદ્ર તટ પર રેલેક્ષ કરવું.

ઇટલી માં પીસા નો લીનીંગ ટાવર :

ઇટલી માં પીસાના લીનીંગ ટાવર ના ફોટા પાડવા.

આ બધા જ ફોટા માં તમે જોઈ શકો છો એક્ષ્પેક્ટેશન અને રિયાલીટી વચ્ચે નો ભેદ.જોઈ શકો છો બધા જ અલગ અલગ ફોટા માટે અલગ અલગ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!