ફક્ત એક ભૂલ અને બદનામ થઇ ગઈ આ ૫ મશહુર અભિનેત્રીઓ – આજ સુધી પસ્તાવો થઇ રહ્યો છે

બોલીવૂડ માં ઘણી બધી અભિનેત્રીઓ કામ કરતી હોય છે.આમાંથી કેટલીક એવી અભિનેત્રીઓ એવી છે કે જેઓનું કરિયર સફળતા ની ટોચ પર હતું પરંતુ તેમની એક જ ભૂલ ને લીધે તે બદનામ થઇ ગઈ હતી અને ધીરે ધીરે તેમના કરિયર નો ગ્રાફ નીચે ઉતારવા લાગ્યો.

આજે અમે તમને બોલીવૂડ ની એવી જ અભિનેત્રીઓ વિશે જણાવવા ના છીએ કે જેમની એક જ ભૂલ ને લીધે તેમનું કરિયર બરબાદ થઇ ગયું.

અમીષા પટેલ :

સૌથી પહેલા તમને જણાવીએ કે અમીષા પટેલ એ પોતાના કરિયર ની શરૂઆત ફિલ્મ “કહો ના પ્યાર હે” થી કરી હતી.આ ફિલ્મ સુપર હીટ સાબિત થઇ હતી.આ ફિલ્માં માં અમીષા પટેલ ની સાથે હ્રીતિક રોશન એ કામ કર્યું હતું. આ ફિલ્મ પછી તેનું કરિયર ખુબ જ ચાલ્યું હતું, પરંતુ શું તમે જાણો છો કે અમીષા પટેલ ને દારૂ પીવાની ખરાબ આદત લાગી થઇ હતી.

આ આદત ને લીધે અમીષા પટેલ એ પોતાનું કરિયર બરબાદ થઇ ગયું.આજના સમય માં બોલીવૂડ થી ખુબ જ દુર થઇ ગઈ છે.

આલિયા ભટ્ટ :

આલિયા ભટ્ટ બોલીવૂડ ના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ ની પુત્રી છે.તે પોતે પણ એક ખુબ સફળ અભિનેત્રી છે.આલિયા ભટ્ટ ની પહેલી ફિલ્મ સુપર હીટ થઇ ગઈ હતી.પરંતુ આલિયા ભટ્ટ હમેશા જ પોતાના જનરલ નોલેજ ને લઈને ચર્ચા માં બની રહી હોય છે.આલિયા ની આ કારણે ખુબ જ મજાક ઉડતી હતી.

રાખી સાવંત :

રાખી સાવંત ને બોલીવૂડ ની ડ્રામા ક્વીન માનવામાં આવે છે.એક સમય એવો પણ હતો કે જયારે બોલીવૂડ માં રાખી ખુબ જ પ્રખ્યાત હતી પરંતુ રાખી સાવંત હમેશા જ ચર્ચામાં રહેવા માંગતી હતી આજ કારણે તે ઘણી વાર લોકો ની સામે હસી નું પાત્ર બની જતી હતી.કારણ કે તે અવાર નવાર કઈ ને કઈ બયાન અને લગ્ન ને લીધે ચર્ચા માં રહેતી હતી.

કરીના કપૂર :

કરીના કપૂર બોલીવૂડ ની જાણીતી અભિનેત્રી છે.તેઓએ ઘણી બધી સુપર હીટ ફિલ્મો કરી છે.પરંતુ આટલી સફળ હોવા છતા તેને દારુ પીવાની ખરાબ આદત હતી જેને લીધે તે બદનામ પણ થઇ હતી, જોકે હવે સૈફ અલી ખાન સાથે લગ્ન પછી તે બોલીવૂડ થી લગભગ દુર જ થઇ ગઈ છે.

વિદ્યા બાલન :

ટેલીવિઝન જગત થી પોતાનું કરિયર શરુ કરવા વળી અભિનેત્રી વિદ્યા બાલન બોલીવૂડ ની સફળ અભિનેત્રી છે.તેઓ ને ફિલ્મ “ડર્ટી પિક્ચર” માં કામ કર્યા પછી ઘણી લોક પ્રીયતા મળી હતી. પણ શું તમે જાણો છો કે તેને દારૂ પીવાની ખરાબ આદત લાગી ગઈ હતી.જેને લીધે તે ખુબ જ બદનામ થઇ હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!