હ્રીતિક ની આ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરશે સલમાન ખાન – ભાઈ ની સાથે પહેલી વાર રૂપેરી પડદે જોવા મળશે

બોલીવૂડ ના દબંગ ખાન આ દિવસો માં પોતાની આવનારી ફિલ્મ ને લઈને ચર્ચા માં રહે છે.દરરેક વખત ની જેમ આ વખતે પણ ઈદ પર પોતાના ચાહકો ને ખુસ ખબરી આપશે, એટલા માટે તે પોતાની આવનારી ફિલ્મ માટે ખુબ જ વધુ કામ કરી રહ્યા છે.જેથી તે ફિલ્મ જલ્દી તૈયાર થઇ જાય.આ ફિલ્મ ને લઈને સલમાન ખાન ની સાથે સાથે નિર્દેશક પણ ખુબ વધુ ઉત્સાહિત છે.અહી અમે વાત આ ફિલ્મ ની અભિનેત્રી ની કરવાના છીએ કે જે પહેલી વખત સલમાન ની સાથે જોવા મળશે.

મોટા ભાગની અભિનેત્રીઓ સાથે કરી ચુક્યા છે કામ :

બોલીવૂડ ના અભિનેતા સલમાન ખાન એ મોટાભાગ ની બધી અભિનેત્રીઓ ની સાથે કામ કરી લીધું છે, પરંતુ હજી કેટલીક એવી અભિનેત્રીઓ એવી પણ છે કે જેમની સાથે સલમાન ની જોડી બનેલી નથી.આજ કડી માં એક અભિનેત્રી ની સાથે તેમની જોડી પહેલી વાર બનવાની છે, જેને લીધે તેમના ચાહકો ખુબ જ ઉત્સાહિત છે.

એટલું જ નહિ, તેમની આ જોડી ને જોવા માટે તો તેમના ચાહકો પણ આતુર છે. જે અભિનેત્રી ની અમે વાત કરી રહ્યા છીએ, તેનું નામ પૂજા હેગડે છે, જેમની સાથે સલમાન જોડી બનવતા નજર આવશે.

પહેલી વાર બનશે આ જોડી :

આમ તો ફિલ્મ જગત માં અવાર નવાર કોઈ ને કોઈ જોડી જોવા મળે જ છે, પરંતુ જયારે વાત સલમાન ખાન ની આવે છે, ત્યારે લોકો નું ધ્યાન તેમની તારફ જાય જ છે.સલમાન ખાન ની ઘણી બધી જોડી બની ગઈ છે, જેને લીધે લોકો ને તેમની નવી જોડી માં પણ રસ છે. જણાવી દઈએ કે પૂજા હેગડે અને સલમાન ખાન એ પહેલા ક્યારેય એક બીજા સાથે કામ નથી કર્યું, એટલે પહેલી વખત તેમની જોડી બનતી જોવા મળશે.

‘કભી ઈદ કભી દિવાલી’ માં મળશે જોવા :

સલમાન ખાન ની આ નવી જોડી સાથે ફિલ્મ “કભી ઈદ કભી દિવાલી” માં જોવા મળશે, કેમકે પૂજા હેગડે ની આ ફિલ્મ માં એન્ટ્રી થઇ ચુકી છે.પૂજા હેગડે અને સલમાન ખાન એ અલગ અલગ ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું છે, પરંતુ આ તક પહેલો છે, કે બંને એક સાથે જોવા મળશે.આ ફિલ્મ ઈદ વખતે રીલીઝ થશે.

હ્રીતિક અને અક્ષય ની સાથે કરી ચુકી છે કામ :

પૂજા હેગડે એ પોતાના કરિયર માં ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું છે, જેમાં તેમની જોડી હ્રીતિક અને અક્ષય ની સાથે બની ચુકી છે.અને હવે આ અભિનેત્રી સલમાન ની સાથે જોડી બનાવશે.હવે જોવાનું એ છે કે આ જોડી પડદા પર કેટલી ધમાલ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!