જતા-જતા આ ૨ ભારતીયોની જીંદગી બદલી ને ગયા ટ્રમ્પ ફેમીલી – આ બંને ખરેખર નશીબદાર સાબિત થયા

સોમવારે અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે ભારત આવ્યા હતા.આ દરમિયાન તે ઘણા બધા સમાચારો માં હતા.મોટા ભાગની ખબરો માં માત્ર તેઓ જ હતા.ભારત તેઓ પોતાની પત્ની મેલાનીયા, પુત્રી ઇવાંકા અને તેમના જમાઈ ની સાથે પહોચ્યા હતા.

સૌથી પહેલા તેઓ અમદાવાદ ગયા હતા. ત્યાં તેઓ મોટેરા સ્ટેડીયમ પહોચ્યા અને આ પછી તેઓ દુનિયા ની સાત અજાયબીઓ માના એક તાજમહેલ ની સુંદરતા જોવા માટે આગ્ર પહુચ્યા હતા.જયારે લોકો ને ખબર પડી કે ત્યાં દુનિયા ના સૌથી શક્તિશાળી દેશ ના રાષ્ટ્રપતિ પહોચવાના છે તો ત્યાં મોટી સંખ્યા માં લોકો પહોચી ગયા હતા.

સોફિયા સાથે મુલાકાત કરી :

આ કહેવામાં કઈ ખોટું નથી કે ડોનાલ્ડ ટ્રમ્પ ને લીધે બે લોકો ના જીવન બદલી નાખ્યા. આ બે લોકો નું નામ સોફિયા ખેરીચા અને નીતિન સિંહ છે.જાણવી દઈએ કે જયારે ટ્રમ્પ અમદાવાદ સ્ટેડીયમ પહોચ્યા ત્યારે ત્યાં લાખો ની સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા.

ટ્રમ્પ ની પુત્રી ઇવાંકા એ અમદાવાદ ની એક એન્તાર્પ્રીનીયોર સોફિયા સાથે મુલાકાત કરી તેને એક મોટી સરપ્રાઈઝ આપી.જાણવા ની વાત એ છે કે ઇવાંકા ખુબ સરળતા થી ત્યાં ના લોકો સાથે ભળી ગઈ અને વાતચીત કરવા લાગી.

આ પછી જયારે તેણે સોફિયા સાથે સેલ્ફી લેવા ની ઈચ્છા વ્યક્ત કરી તો ખેરીચા તેને ના ન પાડી શકી જેના પછી તેઓએ પોતાના આખા પરિવાર સાથે ગ્રુપ માં સેલ્ફી લીધી હતી

ગાઈડ નિતીન સિંહ ને બેજ :

બીજા જે વ્યક્તિ નું જીવન ડોનાલ્ડ ટ્રમ્પ ને લીધે બદલાઈ ગયું એ છે ગાઈડ નિતીન સિંહ.જી હા, આ એજ ગાઈડ છે કે જેઓએ ટ્રમ્પ ને તાજમહેલ ની મુલાકાત માટે ગાઈડ કર્યા અને આના વિશે ઘણી બધી જાણકારી આપી.

ડોનાલ્ડ ટ્રમ્પ ના પરિવાર ને તાજમહેલ ની દર્શન કરાવવું એ તેમના માટે ગર્વ લેવા જેવી વાત છે.નિતીન એ તાજમહેલ નું મહત્વ બતાવ્યું, ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની આ બધી વાત જાણી ને ખુબ ખુશ થયા અને ગીફ્ટ ના રૂપ માં નિતીન ને એક બેજ આપ્યું.

આ રીતે તેઓ એ આ બંને લોકો નું જીવન બદલી દીધું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!