કરીના કપૂરની આ કરોડપતી નણંદ વિશે ઘણાને નહિ ખબર હોય – પટૌડીની અબજોની સંપતિ સંભાળે છે

બોલીવૂડ ના પટૌડી કુટુંબ ની બોલબાલા તમે ઘણી વાર સાંભળી હશે.અવાર નવાર સૈફ અલી ખાન, તૈમુર અલી ખાન, સોહા અલી ખાન જેવા ઘણા સિતારાઓ વિશે વાતો સાંભળી હશે, પરંતુ પટૌડી કુટુંબ ની બીજી પુત્રી વિશે તમે સાંભળ્યું નહિ હોય.

આ બીજી પુત્રી નું નામ છે સબ અલી ખાન અને તે પટૌડી કુટુંબ ની અરબો રૂપિયા ની સંપતિ સંભાળે છે.આજે અમે તમને તેમના વિશે જ જાણકારી આપવાના છીએ.

સોહા થી મોટી અને સૈફ થી નાની છે :

પટૌડી કુટુંબ ની બીજી દીકરી સબા અલી ખાન એ સોહા અલી ખાન થી મોટી અને સૈફ અલી ખાન થી મોટી છે.સાથે જ તે પોતાનો બિઝનેસ કરે છે. ફિલ્મી દુનિયા થી દુર તે ફેશન જ્વેલરી ડિઝાઈન નો બિઝનેસ સંભાળે છે અને તેનો કરોડો રૂપિયા નો વેપાર થાય છે.

સબા છે અરબો રૂપિયા ની માલકીન :

પટૌડી કુટુંબ બોલીવૂડ ના પ્રખ્યાત કુટુંબ માંથી એક છે.શર્મિલા ટૈગોર, સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને કરીના કપૂર નું નામ તો તમે અવાર નવાર મીડિયા માં સાંભળ્યું હશે પરંતુ સબા અલી ખાન નું નામ ખુબ જ ઓછી વાર સાંભળ્યું હશે.

ફેમેલી ફંક્શન સિવાય સબા ની કોઈ પણ જગ્યા ની તસ્વીર તમે જોઈ નહિ હોય, કેમકે તે પ્રોફેશનલ સ્તર પર જ્વેલરી ડિઝાઈનર છે અને તે પોતાનો બિઝનેશ સંભાળે છે.હમેશા જ કેમેરા ની પાછળ રહેવા વાળી સબા ને ફિલ્મો જરાય રસ નથી કેમકે તે સ્વભાવ ની ખુબ જ શરમાળ છે.

એક ઈન્ટરવ્યું માં જણાવ્યું કઈક આવું :

સબા એ થોડા સમય પહેલા જ ડાયમંડ રેંજ શરુ કરી છે અને તેઓએ એક ઈન્ટરવ્યું માં જણાવ્યું હતું કે “મેં ક્યારેય એક્ટિંગ માટે નથી વિચાર્યું અને મને ખુશી છે કે હું જે કરી રહી છું આજે મારું તેમાં ખુબ સારું નામ છે”

૪૨ વર્ષ ની છે અને પટૌડી કુટુંબ ની સંપતિ નો હિસાબ કિતાબ સંભાળે છે :

સબા એ પોતાની ભાભી એટલે કરીના કપૂર માટે ઘણી જ્વેલરી ડિઝાઈન કરી છે.૪૨ વર્ષ ની સબા હજી સુધી કુવારી છે અને તે પોતાના કુટુંબ ની સાથે જ રહે છે.પોતાના બિઝનેસ સિવાય તે પટૌડી કુટુંબ ની કરોડો ની સંપતિ પણ સંભાળે છે.આ માટે તેમણે ઔકાફ-એ-શાહી નામની સંસ્થા પણ બનાવી છે જેમાં તે હેડ છે.

સબા સોશિયલ મીડિયા પર વધુ એક્ટીવ નથી અને તેમના માટે તેમનું કામ સૌથી ઉપર છે જેથી સામાન્ય રીતે તે જોવા નથી મળતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!