કરીના કપૂરે જયારે દુલ્હનનો ફોટો શૂટ કરાવ્યો – આ ફોટા જોઇને ફેંસ વખાણ કરી કરીને થાકી ગયા

પટૌડી કુટુંબ ની વહુ અને કપૂર કુટુંબ ની દીકરી એટલે કરીના કપૂર ફરી એક વાર ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે.જણાવી દઈએ કે કરીના બોલીવૂડ ની સૌથી સુંદર એક્ટ્રેસ માંથી એક છે.કરીના એ હસીનાઓ માંથી છે કે જેમના એક ફોટો માટે લોકો રાહ જુએ છે.

કરીના હમેશા પોતાના નવા નવા લુક થી લોકો નું દિલ જીતી લે છે.આ જ કારણ છે કે તે બોલીવૂડ ની એક સફળ અને આટલી મોટી એક્ટ્રેસ છે.કરીના વેસ્ટર્ન લુક માં જોવા મળે કે પછી પરંપરાગત લુક માં.દરરેક લુક માં તે ખુબ જ સુંદર લાગે છે.થોડા દિવસો પહેલા કરીના ની કેટલીક એવી તસ્વીરો આવી કે જે તેમના ચાહકો ને ખુબ જ પસંદ આવી રહી છે.

દુલ્હન નું ફોટો શૂટ કરાવ્યું કરીના એ :

જણાવી દઈએ કે કરીના એ દુલ્હન ના રૂપ માં ફોટો શૂટ કરાવ્યું છે.જે એશિયા મેગેઝીન માટે છે.આ ફોટો ને કરીના એ પોતાના ઇન્સ્ટાગ્રામ માં શેર કરી છે.ફોટો શેર કર્યા પછી સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.લોકો આ ફોટા ઓ ને લાઇક કરવાથી થાકી નથી રહ્યા.

દુલ્હન ના રૂપ માં ખુબ જ સુંદર લાગી રહી છે :

આ ફોટોશૂટ માં એક પ્રકાર થી કરીના એ આ પણ જણાવ્યું કે ગર્મિયો માં દુલ્હન નો લુક કેવો હોવો જોઈએ.જણાવી દઈએ કે જે તસ્વીરો તેઓએ શેર કરી છે તેમાં તે દુલ્હન ના રૂપ માં છે અને ખુબ જ સુંદર લાગી રહી છે.

ફોટોશૂટ થયા પછી કરીના એ ઘણા બધા ફોટા પોતાના આધિકારિક ઇન્સ્ટાગ્રામ માં શેર કરી હતી.એશિયા મેગેઝીન માટે તેઓએ ઘણી અલગ અલગ લુક ની તસ્વીરો મૂકી છે.

બ્લુ રંગના ડ્રેસ માં :

કરીના ની એક બ્લુ રંગના ડ્રેસની તસ્વીર માં ખુબ જીણું જીણું કામ કરેલું હતી અને ફ્લોર ડીઝાઇન છે.આ ડ્રેસ માં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

સિલ્વર ચોકર માં :

આ તસ્વીર માં કરીના કપૂર કાતિલાના અંદાજ માં પોતાના ચાહકો ને આકર્ષિત કરી રહી હતી.તેના આ અંદાજે સોશિયલ મીડિયા માં સનસની મચાવી દીધી હતી.આ તસ્વીર માં કરીના એ સિલ્વર ચોકાર અને મેચિંગ ઈયરીંગ પહેર્યા હતા.

ગોલ્ડન રંગના ડ્રેસ માં :

જણાવી દઈએ કે કરીના એ અન્ય ફોટો માં ગોલ્ડન રંગના ડ્રેસ માં જોવા મળી હતી.શિમરી ડ્રેસ અને નેટ દુપટ્ટા માં કરીના કપૂર કોઈ દુલ્હન થી ઓછી નતી લાગી રહી. સાથે જ મેચિંગ નેકલેસ અને સાથે જ ખુલ્લા વાળ માં તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!