૫ ફેબ્રુવારી 2020 દૈનિક રાશિફળ – ક્લીક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ :- 

વિવાદ કે મુકદમાનો નિવેડો થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્‍ય પર વિશેષ ધ્‍યાન આપવું. વ્‍યાપારમાં ભાગીદારીથી લાભ.

વૃષભ :-

વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે. જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્‍ત થશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે.

મિથુન :-

મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્‍વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે. અટકેલા કાર્ય સમય પર પૂરા થશે. વ્‍યક્‍તિગત કાર્યોમાં ઉન્નતિ થશે. કાયદાકીય બાબતોમાં આત્‍મવિશ્ચાસમાં કમી આવશે.

કર્ક :-

મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્‍વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે. અટકેલા કાર્ય સમય પર પૂરા થશે. વ્‍યક્‍તિગત કાર્યોમાં ઉન્નતિ થશે. કાયદાકીય બાબતોમાં આત્‍મવિશ્ચાસમાં કમી આવશે.

સિંહ :-

પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ.

કન્યા :- 

સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. મનોરંજન, ઉત્‍સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી મંગળ કાર્ય થશે.

તુલા :-

ઉદર સંબંધી સમસ્‍યા થઈ શકે છે. આર્થિક સ્‍થિતિ સામાન્‍ય રહેશે. નકામો વાદ-વિવાદ ન કરવો. નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. મનોરંજન, ઉત્‍સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી મંગળ કાર્ય થશે.

વૃશ્ચીક :-

ભૂમિ-સંપત્તિના સોદામાં લાભ થવાની સંભાવના છે. કૌટુંબિક જીવનમાં સુખ-સમૃદ્ધિ રહેશે. વ્‍યાપારમાં વિસ્‍તાર હેતુ પ્રયત્‍ન વધુ કરવા પડશે. આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો.

ધન :-

આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે.ઘરમાં મહેમાન આવશે.

મકર :-

તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્‍મવિશ્ચાસ વધશે. મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્‍સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.

કુંભ :-

તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્‍મવિશ્ચાસ વધશે. મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્‍સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.

મીન :- 

પ્રિય વ્‍યક્‍તિથી ભેટ થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્‍ફૂર્તિ અને જોશ રહેશે. ધર્મ તરફ ઝોક રહેશે. કોઈ વ્‍યક્‍તિગત સમસ્‍યા ઉભી થઈ શકે છે. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!